ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Know about the most corrupt politician of India D K Shivkumar of Congress

  આ છે ભારતના ભ્રષ્ટ નેતા, દુબઇ મોલના છે માલિક, ઘરમાં રાખે છે રૂ.8.6 Cr કેશ

  divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 11:58 AM IST

  ઇન્કમ ટેક્સે જે દરોડા પાડ્યા તેમાં શિવકુમારના સહયોગીના ઘરમાંથી 8.6 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: કોંગ્રેસી નેતા ડી કે શિવકુમારના ઘરો પર ઇન્કમ ટેક્સના દરોડા વધી રહ્યા છે ત્યારે પાર્ટી આ બાબતે વધુ ને વધુ ઘેરાઇ રહી છે. ઇન્કમ ટેક્સે જે દરોડા પાડ્યા તેમાં શિવકુમારના સહયોગીના ઘરમાંથી 8.6 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા. સૂત્રના જણાવ્યા પ્રમાણે રૂ.8.6 કરોડની રોકડ સફદરગંજ એન્કલેવમાંથી મળી આવી. પરિણામે ભારતભરમાં પાડવામાં આવેલા દરોડામાં મળી આવેલી કુલ રોકડ રકમનો આંકડો 11 કરોડથી પણ વધુનો છે. આ સાથે જ 4 કરોડ રૂપિયાની જ્વેલરી પણ મળી આવી છે.

   મળી આવેલી તમામ રોકડ નોટબંધી પછી બહાર પડેલી નવી કરન્સીમાં છે

   - જોકે ભારતવાસીઓ શિવકુમારના ઘરમાંથી મળી આવેલી આ રોકડ રકમથી આશ્ચર્ય નથી પામ્યા, પરંતુ તેમને એ વાતનો આઘાત લાગ્યો છે કે આટલી મોટી રોકડ રકમ તેની પાસે નોટબંધી પછી નવી બહાર પડેલી ફ્રેશ કરન્સીમાં ક્યાંથી આવી?

   - આ ખરેખર એક મોટો પ્રશ્ન છે કારણકે સોનિયા ગાંધીએ પણ એમ કહીને નોટબંધીનો વિરોધ કર્યો હતો કે, સામાન્ય લોકોને પોતાની બેઝિક જરૂરિયાતો માટે પણ કેશ નથી મળી રહી. પરંતુ, લોકોને ક્યાંથી કેશ મળી શકે જ્યારે તમામ નવી રોકડ કરન્સી ડી કે શિવકુમારના બંગલા અને એપાર્ટમેન્ટ્સમાં છુપાયેલી હતી?

   - ભારતીયોને પોતાના વડાપ્રધાન પર ગર્વ છે, જેઓ પોતાની વ્યક્તિગત જરૂરિયાતો માટે પણ ભાગ્યે જ તેમના પગારનો ઉપયોગ કરે છે. પણ આ આઘાતજનક છે કે એક રાજ્યના મંત્રી પાસે કરોડોનું નવું નાણું કેવી રીતે હોઇ શકે?

   - સૂત્રોએ એમપણ જણાવ્યું છે કે, તેની પાસે સિંગાપુરમાં પ્રોપર્ટીઓ છે, દુબઈમાં એક મોલ છે અને લંડન નજીક બર્મિંગહામમાં પણ તેનું એક ઘર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એક મોટા બિલ્ડીંગની અંદર તે 125 ફ્લેટ્સની માલિકી પણ ધરાવે છે.

   - એ રીતે જોવા જઇએ, તો જો તેના એક ઘરમાંથી 8.6 કરોડ રૂપિયા મળી શકે તો વિશ્વભરમાં આવેલી તેની પ્રોપર્ટીઓમાં છુપાયેલી રકમનો આંકડો શું હોઇ શકે? આ મંત્રીનો પગાર કંઇ કરોડો રૂપિયા નથી પરંતુ તે જે પ્રોપર્ટીઓ ધરાવે છે તેનું મૂલ્ય જરૂર કરોડોમાં છે. ગરીબ લોકો એટલા અનાજનો પણ સંગ્રહ નથી કરી શકતાં જેટલી રકમ આ પોલિટિશિયન સંઘરીને બેઠો છે.

   આગળની સ્લાઇડમાં વાંચો શું કોંગ્રેસ જણાવશે શિવકુમારના ઘરેથી મળી આવેલી રોકડ રકમનો સોર્સ

  • શિવકુમારના ઘરે પાડેલા દરોડામાં 8.6 કરોડ રૂપિયાની રોકડ મળી આવી. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   શિવકુમારના ઘરે પાડેલા દરોડામાં 8.6 કરોડ રૂપિયાની રોકડ મળી આવી. (ફાઇલ)

  • ડી કે શિવકુમાર (ફાઇલ ફોટો)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડી કે શિવકુમાર (ફાઇલ ફોટો)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Know about the most corrupt politician of India D K Shivkumar of Congress
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `