ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» સેના સાથેની અથડામણમાં આતંકી સમીર ટાઈગર અને તેનો એક સાથીદાર ઠાર | Hizbul operative Sameer Tiger killed in a gunfight

  આતંકીએ આપી'તી ચેલેન્જ 'આવો લડીએ', જાંબાઝ મેજરે ઘરમાં કર્યો ઠાર

  Divyabhaskar.com | Last Modified - May 01, 2018, 02:22 PM IST

  20 વર્ષનો સમીર ભટ ઉર્ફે સમીર ટાઈગરને અબ્બાસી અને ફૈસલ જેવાં અલગ અલગ નામોથી ઓળખાતો હતો.
  • બુરહાન વાનીના મોતના લગભગ ત્રણ પહેલાં માર્ચ, 2016માં ભટને જમ્મુ કાશ્મીર પોલીસે સિક્યોરિટી ફોર્સ પર પથ્થરમારો કરવાના મામલે પકડ્યો હતો (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બુરહાન વાનીના મોતના લગભગ ત્રણ પહેલાં માર્ચ, 2016માં ભટને જમ્મુ કાશ્મીર પોલીસે સિક્યોરિટી ફોર્સ પર પથ્થરમારો કરવાના મામલે પકડ્યો હતો (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ કાશ્મીરમાં આતંકનો નવો પોસ્ટર બોય અને હિઝબુલ મુજાહિદ્દીન માટે મુખ્ય ભર્તીકર્તા ગણાતો સમીર અહેમદ ભટ ઉર્ફે સમીર ટાઈગર મંગળવારે ઠાર થયો છે. દક્ષિણ કાશ્મીરના પુલવામામાં એક એન્કાઉન્ટર દરમિયાન સમીર ટાઈગર અને તેનો એક સાથીદાર માર્યા ગયા હતા.

   આતંકી સંગઠન હિઝબુલમાં મુખ્ય ભર્તીકર્તા હતો સમીર ટાઈગર

   - 20 વર્ષનો સમીર ભટ ઉર્ફે સમીર ટાઈગરને અબ્બાસી અને ફૈસલ જેવાં અલગ અલગ નામોથી ઓળખાતો હતો.
   - સમીર ટાઈગર આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં ભરતી કરનારો મુખ્ય શખ્સ હતો.
   - પુલવામાના દ્રાબગામમાં તેનું ઘર હતું.
   - મંગળવારે સિક્યોરિટી ફોર્સ સાથેની 6 કલાકથી વધુ સમય ચાલનારી અથડામણ બાદ સમીર ટાઈગર ઠાર થયો હતો.

   અનેક નેતાઓની હત્યા કરવાનો હતો આરોપ

   - અધિકારીઓએ જણાવ્યું કે નાગરિકો તરફથી પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં સુરક્ષા દળો ડગ્યા ન હતા.
   - સિક્યોરિટી ફોર્સે સતત તેના ઘર પર ભારે ફાયરિંગ કર્યું હતું જેથી વિસ્ફોટ થઈ ગયો હતો.
   - ભટ પર પુલવામામાં અનેક નેતાઓ અને નાગરિકોની હત્યા કરવાનો આરોપ છે.

   2016માં થઈ હતી ધરપકડ

   - બુરહાન વાનીના મોતના લગભગ ત્રણ પહેલાં માર્ચ, 2016માં ભટને જમ્મુ કાશ્મીર પોલીસે સિક્યોરિટી ફોર્સ પર પથ્થરમારો કરવાના મામલે પકડ્યો હતો.
   - તે સમયે સમીર ભટ માત્ર 18 જ વર્ષનો હતો.
   - જો કે સેના દ્વારા છોડવામાં આવ્યાં બાદ ભટ ત્રાલ નજીકના જંગલમાં ભાગી ગયો અને આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થઈ ગયો હતો.

   પથ્થરબાજીથી શરૂઆત કરનાર બન્યો હિઝબુલનો પોસ્ટર બોય

   - કાશ્મીર ઘાટીને આતંકિત કરવા માટે આ યુવક સૌપ્રથમ પથ્થરબાજ બન્યો હતો.
   - 8મા ધોરણથી જ અભ્યાસ છોડનાર ભટ 2016માં બુરહાન વાનીના મોત બાદ હિઝબુલ મુજાહિદ્દીનના અન્ય પોસ્ટર બોય તરીકે સામે આવ્યો હતો.
   - સમીર ભટ નવેમ્બર, 2017માં દક્ષિણ કાશ્મીરમાં એક ફોટોમાં અમેરિકી એમ-4 કાર્બાઈન હાથમાં પકડી

   એન્કાઉન્ટરની રસપ્રદ વાત

   - ટાઈગરના એન્કાઉન્ટરની વાત પણ ઘણી જ રસપ્રદ છે. સમીર ટાઈગર અને તેનો સાથી માર્યા ગયા તેના એક દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ હતો.
   - વીડિયોમાં સમીર ટાઈગરે સેનાના માહિતગારને પકડ્યો હતો અને તેની મદદથી સેનાના મેજરને સંદેશો મોકલ્યો હતો કે 'ચલો લડતે હૈ.'
   - વીડિયોમાં સમીરે એવી પણ ધમકી આપી હતી કે જ્યારે સિંહ શિકાર છોડી દે છે તો કુતરાંઓ સમજે છે કે જંગલ તેમનું થઈ ગયું, આવો સામસામેની લડાઈ લડિએ.
   - સેનાની 44 RR (21 રાજપૂત)ના મેજર રોહિત શુક્લાએ સમીર ટાઈગરને પકડવા માટે સારું એવું જાસૂસી નેટવર્ક ગોઠવ્યું હતું.
   - સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેજર શુક્લાએ સમીરની ચેલેન્જ સ્વીકારી લીધી અને એન્કાઉન્ટરમાં સાહસ દેખાડતાં સમીરને તેના જ ગામમાં ઘેરીને તેના સાથી સાથે ઠાર કર્યો હતો.
   - કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આ એક મોટી સફળતા છે. જો કે આ અથડામણમાં તેઓ પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે જેને સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યાં છે.

   આતંકીને મદદ કરનારાઓ પણ ઠાર

   - સેના અને આતંકીની અથડામણમાં એક નાગરિક શાહિદ અહમદ ડાર પણ માર્યો ગયો હતો જ્યારે કેટલાંક ઘાયલ થઈ ગયા હતા.
   - આ તમામ અથડામણની જગ્યાએ જવાનો પ્રયાસ કરી રહ્યાં હતા કે જેથી આતંકીઓ ભાગી શકે. જો કે સિક્યોરિટી ફોર્સે કોઈપણ ભોગે આતંકીઓને ત્યાંથી ભાગવા દીધા ન હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • સમીર ભટ નવેમ્બર, 2017માં દક્ષિણ કાશ્મીરમાં એક ફોટોમાં અમેરિકી એમ-4 કાર્બાઈન હાથમાં પકડી હતી (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સમીર ભટ નવેમ્બર, 2017માં દક્ષિણ કાશ્મીરમાં એક ફોટોમાં અમેરિકી એમ-4 કાર્બાઈન હાથમાં પકડી હતી (ફાઈલ)

  • સમીર ટાઈગર આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં ભરતી કરનારો મુખ્ય શખ્સ હતો (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સમીર ટાઈગર આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં ભરતી કરનારો મુખ્ય શખ્સ હતો (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સેના સાથેની અથડામણમાં આતંકી સમીર ટાઈગર અને તેનો એક સાથીદાર ઠાર | Hizbul operative Sameer Tiger killed in a gunfight
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top