ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Murder Mystery of Hina Talreja recall in Allhabad crime files

  હેવાન પતિએ પ્રેગ્નન્ટ પત્નીનો કરાવ્યો હતો ગેંગરેપ, આવી હાલતમાં મળી હતી ડેડબોડી

  Divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 10:07 AM IST

  સૂનસાન વિસ્તારમાં ગાડી રોકીને પહેલાં પોતાના મિત્રો સાથે મળીને હિનાનો ગેંગરેપ કર્યો. જે બાદ તેના માથામાં ગોળી મારી હતી.
  • 5 જુલાઈ, 2017નાં રોજ યુપી પોલીસને એક ખેતરમાં એક યુવતીની લાશ મળી હતી (ફાઈલ)
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   5 જુલાઈ, 2017નાં રોજ યુપી પોલીસને એક ખેતરમાં એક યુવતીની લાશ મળી હતી (ફાઈલ)

   કૌશંબીઃ 5 જુલાઈ, 2017. યુપી પોલીસને એક ખેતરમાં એક યુવતીની લાશ મળી હતી. પોસ્ટમોર્ટમમાં યુવતીના પ્રેગ્નેન્ટ હોવાની વાત સામે આવી હતી. પોલીસે તપાસ કરી તો મૃતકની ઓળખાણ હિના તલરેજા તરીકે થઈ હતી. પોલીસે ખુલાસો કર્યો હતો કે બ્લેકમેઈલિંગથી કંટાળીને અંતે હિનાના પતિ અદનાન ખાને પોતાના 2 સાથીઓની સાથે મળીને તેની હત્યા કરી હતી. જે બાદ બોડી કૌશંબી જિલ્લામાં હાઈવેની પાસે ખેતરમાં ફેંકી દીધી અને મિત્રોની સાથે મુંબઈ ભાગી ગયો હતો. મર્ડરના 4 માસ બાદ પણ બે જ આરોપીઓની ધરપકડ થઈ છે. જ્યારે ત્રીજો આરોપી ફરાર છે.

   Bhaskar ગ્રુપની ક્રાઈમ સીરીઝ 'લવના ક્રાઈમનામા' અંતર્ગત હિના તલરેજા મર્ડર કેસને જાણો

   શરાબના આમંત્રણ પર ક્યાંય પણ જઈ શકતી હતી હિના

   - મીરપુર નિવાસી હિના તલરેજા એક હુક્કા બારમાં કામ કરતી હતી. ત્યાંની સંચાલિકાએ પોલીસેને જણાવ્યું હતું કે, "પોતાને પર્સનાલિટી મેકર ગણાવતી હિના, અલ્હાબાદના અનેક બારમાં આવતી જતી હતી. તેને શરાબની આદત પડી ગઈ હતી. શરાબના ઈન્વિટેશન પર તે કોઈપણ સમયે ક્યાંય પણ જતી હતી."
   - હિનાના ફ્રેન્ડ સર્કલમાં શહેરના અનેક અમીરો સામેલ હતા. વર્ષ 2015માં તેની મુલાકાત અલ્હાબાદના શાહગંજ નિવાસી અદનાન ખાન સાથે થઈ હતી. બંનેની મિત્રતા ગાઢ બની અને અંતે પ્રેમમાં પરિવર્તીત થઈ હતી.
   - બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. લગ્ન માટે હિનાએ પોતાનો ધર્મ બદલ્યો અને તલરેજાથી ખાન બની ગઈ.
   - આ વાતથી હિનાની માતા નીલિમા તલરેજાએ તેનાથી અંતર બનાવી લીધું હતું.

   અદનાને કરી લીધા બીજા લગ્ન

   - પોલીસના જણાવ્યા મુજબ અદનાનના પરિવારના લોકો પણ આ લગ્નથી ખુશ ન હતા. તેઓએ અદનાન પર બીજા નિકાહ કરવાનું દબાણ કર્યું. પરિવારના પ્રેશરને કારણે અદનાન ઝુકી ગયો અને તેને બીજા લગ્ન કરી લીધાં.
   - હિનાને જ્યારે બીજા લગ્નના સમાચાર મળ્યાં તો તે ઘણી જ નારાજ થઈ હતી. તેને અદનાન વિરૂદ્ધ કોહના ચોકીમાં એપ્લિકેશન કરી દીધી, જે બાદ અદનાને તેની માફી માંગી હતી.
   - એસપી કૌશંબી અશોકકુમાર પાંડેએ જણાવ્યું કે, "અદનાને બીજા લગ્ન કર્યાં હતા, જેનાથી હિનાના સંબંધ તેની સાથે વણસ્યાં હતા. અદાનાનના જણાવ્યા મુજબ હિના તેને બ્લેકમેઈલ કરતી હતી, જેનાથી તે પરેશાન થઈ ગયો હતો. અને તેથી જ તેને પોતાના 2 મિત્રોની મદદથી તેની હત્યા કરી હતી."

   પ્રેગનેન્ટ હતી હિના, છતાં પણ ન માન્યો અદનાન- ઘણી જ બેદર્દીથી કરી હત્યા

   - 4 જુલાઈ, 2017નાં રોજ અદનાને હિનાને એક હોટલમાં બોલાવી. તે પોતાના મિત્ર વિક્કી અને ખાલિદને લઈને હિનાને મળવા પહોંચ્યો હતો.
   - હોટલથી અદનાન હિનાને લઈને હાઈવે તરફ નીકળી ગયો. ત્યાં સૂનસાન વિસ્તારમાં ગાડી રોકીને પહેલાં પોતાના મિત્રો સાથે મળીને હિનાનો ગેંગરેપ કર્યો. જે બાદ તેના માથામાં ગોળી મારી દીધી હતી. ક્યાંક હિના જીવતી ન રહી જાય તેના માટે તેને ચાકૂથી જ્યાં ગોળી વાગી હતી ત્યાંજ વારંવાર ચાકૂ માર્યું હતું.
   - મર્ડર પછી અદનાન પોતાના સાથીઓની સાથે હિનાનું પર્સ અને મોબાઈલ લઈને ભાગી ગયો, જેનાથી તેની ઓળખ ન થઈ શકે.
   - 9 જુલાઈએ શબને લાવારિસ માનીને બે ડોકટરે તેનું પોસ્ટમોર્ટમ કર્યું, જેમાં તેની સાથે ગેંગરેપ થયો હોવાની પુષ્ટી થઈ હતી. 10 જુલાઈએ પોલીસે તેના અંતિમ સંસ્કાર કરી દીધાં હતા.
   - 12 જુલાઈએ સોશિયલ મીડિયા પરથી એક અજાણ્યા શખ્સે ક્રાઈમ બ્રાંચને તેની ઓળખ આપી હતી. જે બાદ ક્રાઈમ બ્રાંચે તેના પરિવારની તપાસ કરી હતી. બે દિવસની મહેનત પછી 14 જુલાઈએ પોલીસ તેની માતા નીલિમા તલરેજા સુધી પહોંચી હતી.

   માતાએ પણ છોડી દીધો સાથ

   - કૌશંબી ડિસ્ટ્રિક્ટના સિરાથૂ સર્કલના સીઓ અંશુમાન તિવારીએ જણાવ્યું કે, "હિના તલરેજા હત્યાકાંડમાં અત્યારસુધીમાં બે લોકોની ધરપકડ થઈ છે. તેનો પતિ અને સાથી કૌશંબી ડિસ્ટ્રિક્ટ જેલમાં છે. ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. ત્રીજા આરોપીની શોધખોળ ચાલી રહી છે. હાલ તો કોઈ આરોપીને જામીન નથી મળ્યાં. પોલીસે હત્યારા વિરૂદ્ધ એવિડન્સ કલેક્ટ કર્યાં છે."
   - માતા નીલિમા તલરેજાના જણાવ્યા મુજબ, "મને મારી દીકરીથી કોઈ નિસ્બત નથી. તે મરતાં પહેલાં પણ મારાથી ખોટું બોલીને ઘરેથી નીકળી હતી. મેં કોઈ જ FIR પણ દાખલ કરાવી ન હતી. પોલીસે પોતે જ વાદી બનીને કેસ દાખલ કર્યો છે. મારે આ અંગે કોઈ જ વાત નથી કરવી. તે મર્યાં પછી પણ મને પરેશાન કરી રહી છે."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • પોલીસે તપાસ કરી તો મૃતકની ઓળખાણ હિના તલરેજા તરીકે થઈ હતી (ફાઈલ)
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે તપાસ કરી તો મૃતકની ઓળખાણ હિના તલરેજા તરીકે થઈ હતી (ફાઈલ)

  • વર્ષ 2015માં તેની મુલાકાત અલ્હાબાદના શાહગંજ નિવાસી અદનાન ખાન સાથે થઈ હતી જે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   વર્ષ 2015માં તેની મુલાકાત અલ્હાબાદના શાહગંજ નિવાસી અદનાન ખાન સાથે થઈ હતી જે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા

  • લગ્ન માટે હિનાએ પોતાનો ધર્મ બદલ્યો અને તલરેજાથી ખાન બની ગઈ (ફાઈલ)
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન માટે હિનાએ પોતાનો ધર્મ બદલ્યો અને તલરેજાથી ખાન બની ગઈ (ફાઈલ)

  • શરાબના ઈન્વિટેશન પર હિના કોઈપણ સમયે ક્યાંય પણ જતી હતી (ફાઈલ)
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   શરાબના ઈન્વિટેશન પર હિના કોઈપણ સમયે ક્યાંય પણ જતી હતી (ફાઈલ)

  • અન્ય ધર્મમાં લગ્ન કરતાં હિનાની માતા નીલિમા તલરેઝાએ તેનાથી અંતર બનાવી લીધું હતું (ફાઈલ)
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   અન્ય ધર્મમાં લગ્ન કરતાં હિનાની માતા નીલિમા તલરેઝાએ તેનાથી અંતર બનાવી લીધું હતું (ફાઈલ)

  • અદનાને બીજા લગ્ન કર્યાં હતા, જેનાથી હિનાના સંબંધ તેની સાથે વણસ્યાં હતા (ફાઈલ)
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   અદનાને બીજા લગ્ન કર્યાં હતા, જેનાથી હિનાના સંબંધ તેની સાથે વણસ્યાં હતા (ફાઈલ)

  • હિના તલરેજા હત્યાકાંડમાં અત્યારસુધીમાં બે લોકોની ધરપકડ થઈ છે (ફાઈલ)
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   હિના તલરેજા હત્યાકાંડમાં અત્યારસુધીમાં બે લોકોની ધરપકડ થઈ છે (ફાઈલ)

  • હિના તલરેજાની ફાઈલ ફોટો
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   હિના તલરેજાની ફાઈલ ફોટો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Murder Mystery of Hina Talreja recall in Allhabad crime files
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top