ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Know about Gama Pahelwan the undefeated wrestler of India

  કોઇ હરાવી નહોતું શક્યું આ પહેલવાનને, પથ્થરના ડંબેલ-હંસલીથી બનાવી હતી બોડી

  divyabhaskar.com | Last Modified - May 23, 2018, 01:37 PM IST

  ભારતીય ઇતિહાસમાં મહાન પહેલવાન રહેલા ગુલામ મોહમ્મદ બખ્શનો 22મેના રોજ જન્મદિવસ હતો
  • ધ ગ્રેટ ગામા પહેલવાન
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધ ગ્રેટ ગામા પહેલવાન

   અમૃતસર: ભારતીય ઇતિહાસમાં મહાન પહેલવાન રહેલા ગુલામ મોહમ્મદ બખ્શનો 22મેના રોજ જન્મદિવસ હતો. રિંગમાં તેઓ 'ધ ગ્રેટ ગામા'ના નામથી જાણીતા હતા. એવા પહેલવાન જેમણે જીવનમાં ક્યારેય કોઇ કુસ્તી નથી હારી. કહે છે કે બ્રુસ લી પણ ગામાથી પ્રભાવિત હતા. તેમનાથી જ ઇમ્પ્રેસ થઇને બ્રુસ લીએ બોડી બનાવતા શીખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિવસમાં 5000 બેઠક અને હજારથી વધુ દંડ લગાવવા ગામા પહેલવાનનું શેડ્યુલ હતું. દુનિયામાં ક્યારેય કોઇપણ પહેલવાનથી નહીં હારનારા ગામા પહેલવાનનું મોત બહુ જ દર્દનાક હતું. જીવનના છેલ્લાં દિવસોમાં તેમને પોતાના સોના અને ચાંદીના મેડલ અને ટ્રોફીઝ પણ વેચી નાખવાં પડેલાં. એક પછી એક બીમારીઓએ દુનિયાના સૌથી મજબૂત પહેલવાનને એટલો કમજોર બનાવી નાખ્યો કે 23 મે, 1960ના રોજ તેમણે પાકિસ્તાનના લાહોરમાં છેલ્લાં શ્વાસ લીધાં.

   કોણ હતા ગામા પહેલવાન

   - ગામાનો જન્મ અમૃતસરમાં થયો હતો. પિતા મોહમ્મદ અઝીઝ બખ્શ પણ પહેલવાન હતા. તેમના મોત પછી દતિયા મહારાજે ગામાને પ્રોફેશનલ પહેલવાન બનાવવા માટે પોતાની પાસે રાખી લીધો.

   - ગામાએ માત્ર 10 વર્ષની ઉંમરમાં જ પહેલવાનીના દાવ અને યુક્તિઓ શીખીને અનેક પહેલવાનોને મહાત આપી હતી. તેમની જીતનો સિલસિલો શરૂ થતાં ધીમે-ધીમે તેમનું નામ આસપાસના રાજ્યોમાં ફેલાવા લાગ્યું.
   - 1895માં ગામાનો મુકાબલો દેશના સૌથી મોટા પહેલવાન રહીમ બખ્શ સુલ્તાનીવાલા સાથે થયો. રહીમની હાઇટ 6 ફૂટ 9 ઇંચ હતી, જ્યારે ગામાની ફક્ત 5 ફૂટ 7 ઇંચ હતી. આ મુકાબલામાં બંને વચ્ચે જબરદસ્ત ટક્કર થઇ અને આખરે મેચ ડ્રો થઇ હતી અને જોતજોતામાં ગામા આખા દેશમાં ચર્ચાવા લાગ્યા.
   - ગામા વિશે કહેવામાં આવે છે કે તેઓ 80 કિલો વજનનની હંસલી (પથ્થરથી બનેલી વસ્તુ, જેને ગળામાં પહેરવામાં આવે છે)ની સાથે ઉઠક-બેઠક લગાવતા હતા.
   - આ ઉપરાંત, તેમનું જે ડંબેલ છે, તે કોઇ સામાન્ય માણસના બસની વાત નથી કે તે ઉઠાવી શકે. તેઓ ભારે પથ્થરથી બનેલા ડંબેલનો ઉપયોગ કરતા હતા. (દતિયાના મ્યુઝિયમમાં આજે પણ તેને સંભાળીને રાખવામાં આવ્યા છે.)

   6 દેશી ચિકન, 10 લીટર દૂધ અને અડધો કિલો ઘી દરરોજ ખાતા હતા ગામા

   - રુસ્તમ-એ-હિંદના નામથી મશહૂર ગામા પહેલવાન એક દિવસમાં 5000 બેઠક અને 1000થી વધુ પુશઅપ્સ કરવા માટે જાણીતા હતા.

   - તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમણે બ્રુસ લી જેવા ઍથ્લીટને પણ પોતાની કુસ્તીથી પ્રભાવિત કર્યો હતો.
   - ગામાના ડાયટમાં 6 દેશી ચિકન, 10 લીટર દૂધ, અડધો કિલો ઘી અને બદામનું શરબત સામેલ હતું.

   આવી રીતે બન્યા વર્લ્ડ ચેમ્પિયન

   - 1910 સુધી ગામાએ તમામ મોટા ભારતીય રેસલર્સને હરાવીને પોતાને માટે વિદેશી પહેલવાનો સાથે લડવા માટેના રસ્તાઓ ખોલી નાખ્યા.
   - દેશમાં અજેય બન્યા પછી ગામાએ બ્રિટન તરફ પ્રયાણ કર્યું. ત્યાં તેમણે વિદેશી પહેલવાનોને ધૂળ ચડાવવાનો નિશ્ચય કર્યો. પરંતુ, હાઇટ ઓછી હોવાને કારણે તેમને પશ્ચિમી ફાઇટમાં સામેલ કરવામાં ન આવ્યા. તે પછી, ગામાએ ત્યાંના ઘણા રેસલર્સને પડકાર્યા પણ લોકોએ ધ્યાન આપ્યું નહીં.
   - આખરે તેમણે ત્યાંના સૌથી મોટા પહેલવાન સ્ટેનિસલોસ જૈવિસ્કો અને ફ્રેન્ક ગોચને લલકાર્યા અને તેમને 9 મિનિટ 30 સેકન્ડ્સમાં હરાવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો. રેસલર સ્ટેનિસલોસે આ પડકાર સ્વીકાર્યો અને 10 સપ્ટેમ્બર, 1910ના રોજ બંને વચ્ચે મુકાબલો થયો. ગામાએ પહેલી જ મિનિટમાં જેવિસ્કોને પટકી માર્યો. 2 કલાક 35 મિનિટ સુધી થયેલા મુકાબલાને ડ્રો કરવામાં આવ્યો.
   - 19 સપ્ટેમ્બરે ફરી મુકાબલો શરૂ થયો પરંતુ, જેવિસ્કો અખાડામાં આવવાની હિંમત જ ન કરી શક્યો.

   1927માં લડ્યા આખરી કુસ્તી

   - ગામાનો સામનો 1911માં એક વાર ફરી રહીમ બખ્શ સાથે થયો. આ વખતે ગામાએ રહીમને કુસ્તીમાં હરાવ્યા. તેમણે 1927માં તેમની છેલ્લી કુસ્તી લડી.

   - તેમણે સ્વીડનના પહેલવાન જેસ પીટરસનને હરાવીને શાંતિથી આ ખેલને હંમેશાં માટે છોડી દીધો.
   - ગામાએ પોતાના જીવનમાં દેશની સાથે વિદેશોના 50 ખ્યાતનામ પહેલવાનો સાથે કુસ્તી લડી અને તમામ કુસ્તીઓ જીતી.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ ગામાની અન્ય તસવીરો...

  • કુસ્તી દરમિયાન ગામા પહેલવાન
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુસ્તી દરમિયાન ગામા પહેલવાન

  • પ્રતીસ્પર્ધી સાથે ગામા પહેલવાન
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીસ્પર્ધી સાથે ગામા પહેલવાન

  • હંસલી જેનાથી કસરત કરતા હતા ગામા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   હંસલી જેનાથી કસરત કરતા હતા ગામા

  • ગામાનો જન્મ અમૃતસરમાં થયો હતો.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગામાનો જન્મ અમૃતસરમાં થયો હતો.

  • ગામા દિવસમાં હજાર પુશઅપ્સ લગાવતા હતા.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગામા દિવસમાં હજાર પુશઅપ્સ લગાવતા હતા.

  • ગામાએ 1927માં પોતાની છેલ્લી કુસ્તી લડી.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગામાએ 1927માં પોતાની છેલ્લી કુસ્તી લડી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Know about Gama Pahelwan the undefeated wrestler of India
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `