કાળિયાર કેસઃ શું એક માણસના ગાયબ થવાથી સલમાનને મળી સજા?

તે 5 કારણો અને પુરાવાઓ પર જેના કારણે કોર્ટે સલમાનને સજા સંભળાવી.

divyabhaskar.com | Updated - Apr 06, 2018, 11:26 AM
જાણો માત્ર સલમાનને જ કેમ મળી સજા| Salman Khan get jail in Blackbuck Poaching Case

શું આ એક માણસના ગાયબ થવાથી સલમાનને મળી સજા?.શું આ એક માણસના ગાયબ થવાથી સલમાનને મળી સજા?.શું આ એક માણસના ગાયબ થવાથી સલમાનને મળી સજા?.શું આ એક માણસના ગાયબ થવાથી સલમાનને મળી સજા?.જોધપુર સીજેએમ કોર્ટે ગુરુવારે સલમાન ખાનને કાળિયાર શિકાર કેસમાં 5 વર્ષની સજા ફટકારી. આજે સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી થશે. સલમાનને શિકાર મામલામાં દોષિત જાહેર કરાયો જ્યારે સૈફ અલી ખાન, તબ્બૂ, સોનાલી બેન્દ્રે, નીલમને નોર્દોષ જાહેર કરાયા

નેશનલ ડેસ્કઃ જોધપુર સીજેએમ કોર્ટે ગુરુવારે સલમાન ખાનને કાળિયાર શિકાર કેસમાં 5 વર્ષની સજા ફટકારી. આજે સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી થશે. સલમાનને શિકાર મામલામાં દોષિત જાહેર કરાયો જ્યારે સૈફ અલી ખાન, તબ્બૂ, સોનાલી બેન્દ્રે, નીલમને નિર્દોષ જાહેર કરાયા. કોર્ટના ચુકાદા પર એક્ટરના ફેન્સ અને અનેક સેલેબ્સે સવાલ ઉઠાવી રહ્યા છે. તેને ધ્યાનમાં લઈ એક નજર નાખીએ તે 5 કારણો અને પુરાવાઓ પર જેના કારણે કોર્ટે સલમાનને સજા સંભળાવી.

1. બંને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અંતર

મીડિયા રિપોર્ટ્સ મુજબ, જ્યારે કાળિયારોનું ફરી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો ગોળી વાગવાના કારણે મોત થવાનો ખુલાસો થયો.
- જ્યારે પહેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કાળિયારોએ વધારે ખાવા અને કૂદવાના કારણે મોત થયું હોવાનું કહેવામાં આવ્યું હતું.

2. ગાડીમાં બેઠેલો સ્પોટબોય ક્યાં ગાયબ થઈ ગયો?

- સલમાન ખાનનો સ્પોટબોય દિનેશ ગાવરે ન મળવાના કારણે પણ કેસ ગંભીર થઈ ગયો.
- કહેવામાં આવે છે કે જ્યારે સલમાન કાળિયારોનો શિકાર પર નિકળ્યો હતો ત્યારે ગાડીમાં દિનેશ ગાવરે પણ બેઠો હતો.
- તેની જુબાની માટે ન મળતા કોર્ટે તે બાબત ગંભીરતાથી લીધી.
- ઉલ્લેખનીય છે કે, દિનેશ ગાવરે બહરામ પાડા, બાંદ્રા, મુંબઈનો રહેવાસી છે.

3. પ્રત્યક્ષદર્શીઓએ જુબાની પર કાયમ રહ્યા

- કાળિયાર શિકાર કેસમાં પ્રત્યક્ષદર્શીઓમાં સામેલ પૂનમચંદ, શૈરારામ અને માંગીલાલ કોર્ટમાં પોતાના નિવેદન પર કાયમ રહ્યા.
- પહેલાથી જ પોતાની વાત પર કાયમ રહેનારા પ્રત્યક્ષદર્શીઓના કારણે સલમાનની મુશ્કેલી વધી.

4. બધું જ સલમાનની વિરુદ્ધ હતું

- સલમાન ખાનને સજા આપવા માટે તેની પાસેથી જપ્ત કરાયેલી 2 રાઇફલ, એરગન, હરણનું ચામડું, સીંગડા, છરા અને ફરિયાદી પક્ષની મજબૂત દલીલો કેસને સલમાનની વિરુદ્ધ કરતી ગઈ.

5. સલમાન સામે મજબૂત હતા પુરાવા

- અનુસંધાન અધિકારી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવાઓએ સલમાન ખાનને સજા અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

આગળની સ્લાઇડમાં વાંચો, સૈફ, તબ્બૂ, નીલમ, સોનાલી આ કારણે નિર્દોષ જાહેર

જાણો માત્ર સલમાનને જ કેમ મળી સજા| Salman Khan get jail in Blackbuck Poaching Case

સૈફ, તબ્બૂ, નીલમ, સોનાલી આ કારણે નિર્દોષ જાહેર

- આ ઉપરાંત બાકી આરોપીઓ સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ, તબ્બૂને નિર્દોષ પુરવાર કરવાના પાછળના બે કારણો સામે આવ્યા છે.
- પહેલું કે આ તમામ જિપ્સીમાં બેઠા હતા. જેના કારણે પ્રત્યક્ષદર્શી તેમને સારી રીતે ઓળખી ન શક્યા. આ વાતના કારણે બાકીના આરોપીઓને ફાયદો થયો. 
- બીજું કારણ એ છે કે આ ચારેય સહ-આરોપીઓની પાસેથી તપાસ દરમિયા કંઈ પણ સંદિગ્ધ વસ્તુઓ નથી મળી. પુરાવાના અભાવે તેને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા.

જાણો માત્ર સલમાનને જ કેમ મળી સજા| Salman Khan get jail in Blackbuck Poaching Case
જાણો માત્ર સલમાનને જ કેમ મળી સજા| Salman Khan get jail in Blackbuck Poaching Case
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App