ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» King Abdullah of Jordan visits India for three days

  જોર્ડનના રાજા અબ્દુલ્લા ત્રણ દિવસના ભારત પ્રવાસે

  DivyaBhaskar.com | Last Modified - Feb 28, 2018, 01:00 AM IST

  પ્રવાસ અંતર્ગત મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા વચ્ચે સંરક્ષણ, બિઝનેસ સંબંધિત ઘણા મહત્વના કરાર અને સંબંધો વધારવામાં આવ
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: મંગળવારે રાત્રે જોર્ડનના રાજા અબ્દુલ્લા બીન અલ-હુસૈન પોતાના બીજા પ્રવાસમાં ભારત આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. રાજા

   અબ્દુલ્લાની ત્રણ દિવસના ભારત પ્રવાસે છે, તેઓ 1 માર્ચ સુધી ભારતમાં રહેશે. આ પ્રવાસ અંતર્ગત મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા વચ્ચે સંરક્ષણ, બિઝનેસ સંબંધિત ઘણા મહત્વના

   કરાર અને સંબંધો વધારવામાં આવશે. અબ્દુલ્લા 'ઇસ્લામિક હેરિટેજ'ના મુદ્દે, વિજ્ઞાન ભવનમાં પણ એક ભાષણ આપશે. ભારત અને જોર્ડન વચ્ચે 1950 ના દાયકાથી ગાઢ સંબંધો છે.

   અબ્દુલ્લા સાથે મિંટિગને લઇ મોદી ઉત્સાહિત

   - નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું, "દિલ્હી એરપોર્ટ પર જોર્ડનના રાજા અબ્દુલ્લા સ્વાગત કર્યું. છેલ્લી અમ્માંનની મુલાકાત પછી આજની મુલાકાત ખાસ હતી. તેમની મુલાકાત બે દેશો વચ્ચેના

   સંબંધો માટે એક નવું પરિમાણ આપશે. ગુરુવારે તેમની સાથે મળવા અંગે ખૂબ ઉત્સાહિત છું. "

   અબ્દુલ્લાનો કાર્યક્રમ શું છે?

   - વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ 2006 માં રાજા અબ્દુલ્લાએ ભારતની મુલાકાત લીધી હતી. અબ્દુલ્લા અને નરેન્દ્ર મોદી વચ્ચે આતંકવાદ સામે પગલા ઉઠાવાના અને સંબંધોને મજબૂત

   બનાવની બાબત પર વાતચીત થશે. આ સમય દરમિયાન સંરક્ષણ સહિત ઘણાં મહત્વપૂર્ણ કરાર થશે.

   - બુધવારે, તે જોર્ડનની ટેકનિકલ સંસ્થાઓમાં સહકાર વધારવા માટે આઈઆઈટી દિલ્હી જશે. આ પછી, વેપારને ધ્યાનમાં રાખીને બે દેશોના સીઈઓ સાથે વાતચીત કરશે. ભારત અને

   જોર્ડન વચ્ચે, વર્ષ 2016-17 માં આશરે 87 હજાર 800 કરોડનું ટર્નઓવર હતું.

   જોર્ડનના રાજાના સમ્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારોહ

   - જોર્ડનના રાજા વિજ્ઞાન ભવનમાં ગુરુવારે ઇન્ડિયન ઇસ્લામિક સેન્ટર દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભાષણ આપશે.

   - આ પછી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના માનમાં ભોજન સમારંભ કરશે. ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડું અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે હાજર રહશે.

   મોદીએ આપ્યુંતું આમંત્રણ

   ફેબ્રુઆરીમાં, નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન પ્રવાસમાં ગયા હતા. પછી વડાપ્રધાન જોર્ડનમાં અમ્માન પહોંચ્યા. અહીંથી, જોર્ડન અને મોદીના પ્રતિનિધિ મંડળના રોયલ હેલિકોપ્ટરમાં બેસી

   રામલ્લહને રવાના થયા હતા. આ સમય દરમિયાન, મોદીએ રાજા અબ્દુલ્લાને ભારત આવવા આમંત્રણ આપ્યું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: King Abdullah of Jordan visits India for three days
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `