ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Supreme court declares it illegal for Khap Panchayat to stall marriage between adults

  બે વયસ્કના લગ્નમાં ખાપ પંચાયતની દખલ ગેરકાયદેસરઃ ઓનર કિલિંગ પર SC

  Divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 02:53 PM IST

  કોર્ટે કહ્યું કોઈપણ પંચાયત કે જનસભા બે વયસ્કની મરજીથી કરવામાં આવેલાં લગ્નમાં દખલગીરી કરે તો તેને ગેરકાયદેસર માનવામાં આવે
  • બેન્ચે કહ્યું કે બે અલગ સુમદાયોમાંથી આવનારા 2 પુખ્યવયના લોકો પોતાની મરજીથી લગ્ન કરે છે (સિમ્બોલિક ઈમેજ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બેન્ચે કહ્યું કે બે અલગ સુમદાયોમાંથી આવનારા 2 પુખ્યવયના લોકો પોતાની મરજીથી લગ્ન કરે છે (સિમ્બોલિક ઈમેજ)

   નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે બે પુખ્યવયના લોકોના લગ્ન પર ખાપ પંચાયતોની કોઈ પણ દખલને ગેરકાયદેસર કરાર કરી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો એક એનજીઓ શક્તિ વાહિનીની પીટિશન પર સંભળાવ્યો. એનજીઓએ ઓનર કિલિંગની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 2010માં પીટિશન ફાઇલ કરી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે મામલા પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

   ત્રણ જજોની બેન્ચે સંભળાવ્યો ચુકાદો

   - ખાપ પંચાયતની પીટિશન પર ત્રણ જજોની બેન્ચે સુનાવણી કરી રહી હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચમાં જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ પણ સામેલ હતા.
   - બેન્ચે કહ્યું કે બે અલગ સુમદાયોમાંથી આવનારા 2 પુખ્યવયના લોકો પોતાની મરજીથી લગ્ન કરે છે તો તેમના કોઈ સગા કે ત્રીજા શખ્સ ન તો તેમને ધમકાવી શકે કે પછી તેમની પર હિંસા કરવાનો અધિકાર નથી.
   - બેન્ચે ખાપ પંચાયતોના નિર્ણયોને ગેરકાયદે કરાર કરતા કહ્યું કે ઓનર કિલિંગ પર લો કમીશનની ભલામણો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી નવો કાયદો ન બની જાય ત્યાં સુધી હાલના આધારે જ કાર્યવાહી થશે.
   - મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધી ઓનર કિલિંગના મામલાઓમાં આઈપીસીની કલમ હેઠળ જ કાર્યવાહી થાય છે.

  • ખાપ પંચાયતની પીટિશન પર ત્રણ જજોની બેન્ચે સુનાવણી કરી હતી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખાપ પંચાયતની પીટિશન પર ત્રણ જજોની બેન્ચે સુનાવણી કરી હતી

   નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે બે પુખ્યવયના લોકોના લગ્ન પર ખાપ પંચાયતોની કોઈ પણ દખલને ગેરકાયદેસર કરાર કરી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો એક એનજીઓ શક્તિ વાહિનીની પીટિશન પર સંભળાવ્યો. એનજીઓએ ઓનર કિલિંગની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 2010માં પીટિશન ફાઇલ કરી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે મામલા પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

   ત્રણ જજોની બેન્ચે સંભળાવ્યો ચુકાદો

   - ખાપ પંચાયતની પીટિશન પર ત્રણ જજોની બેન્ચે સુનાવણી કરી રહી હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચમાં જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ પણ સામેલ હતા.
   - બેન્ચે કહ્યું કે બે અલગ સુમદાયોમાંથી આવનારા 2 પુખ્યવયના લોકો પોતાની મરજીથી લગ્ન કરે છે તો તેમના કોઈ સગા કે ત્રીજા શખ્સ ન તો તેમને ધમકાવી શકે કે પછી તેમની પર હિંસા કરવાનો અધિકાર નથી.
   - બેન્ચે ખાપ પંચાયતોના નિર્ણયોને ગેરકાયદે કરાર કરતા કહ્યું કે ઓનર કિલિંગ પર લો કમીશનની ભલામણો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી નવો કાયદો ન બની જાય ત્યાં સુધી હાલના આધારે જ કાર્યવાહી થશે.
   - મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધી ઓનર કિલિંગના મામલાઓમાં આઈપીસીની કલમ હેઠળ જ કાર્યવાહી થાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Supreme court declares it illegal for Khap Panchayat to stall marriage between adults
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top