તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kerala Flood News And Update Of Rescue Operation|કમાન્ડરે જીવના જોખમે કર્યું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

કમાન્ડરે જીવના જોખમે કર્યું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, ધાબા પરથી માતા અને બાળકને કર્યાં એરલિફ્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેરળમાં સદીનું સૌથું ભયાનક કહી શકાય તેવી પૂર આવ્યું છે, ચોતરફ માત્ર ને માત્ર પાણી જ છે. તેવામાં દેશની દરેક બચાવ ટીમો પણ તનતોડ મહેનત કરીને લોકોનો જીવ બચાવી રહી છે. તાજેતરમાં જ વાયુસેનાના એક વિંગ કમાન્ડરની બહાદુરીનો એક વીડિયો વાઈરલ થયો છે. પ્રશાંત નામના આ અધિકારીએ માતા અને તેમના બે વર્ષના બાળકને ઘરના ધાબા પરથી દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરીને બચાવ્યાં હતાં. આ ઘટનાનો વીડિયો પણ એરફોર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેને લોકો પણ વધાવી રહ્યા છે.

 

અમરિકન ફ્લેગવાળી બિકિનીમાં દેખાયાં પ્રિયંકાનાં સાસુ, વાઈરલ થયો સેલિબ્રેશનનો વીડિયો