ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» કેરળની એક યુવતીએ જીવન સાથી શોધવા માટે ફેસબુકનો ઉપયોગ કર્યો છે | Kerala women Facebook post on matrimony get viral

  ફેસબુક પર લગ્ન માટે મુરતિયો શોધી રહી છે આ યુવતી, માર્ક ઝકરબર્ગને કરી આ Request

  Divyabhaskar.com | Last Modified - May 03, 2018, 05:56 PM IST

  કેરળની એક યુવતીએ જીવન સાથી શોધવા માટે ફેસબુકનો ઉપયોગ કર્યો એટલું જ નહીં તેને માર્ક ઝકરબર્ગને પણ રિક્વેસ્ટ કરી.
  • કેરળના મલપ્પુર્રમમાં રહેતી જ્યોતિ કેજી નામની એક યુવતીએ એક પોસ્ટ કરી છે, જે ઘણો જ વાયરલ થઈ રહ્યો છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેરળના મલપ્પુર્રમમાં રહેતી જ્યોતિ કેજી નામની એક યુવતીએ એક પોસ્ટ કરી છે, જે ઘણો જ વાયરલ થઈ રહ્યો છે

   કેરળઃ મોટા ભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ફોટા અને મેસેજ માટે કરતાં હોય છે. ખાસ કરીને ફેસબુક પર લોકો ફોટા અને વીડિયો શેર કરવાનું વધુ પસંદ કરે છે. પરંતુ કેરળની એક યુવતીએ જીવન સાથી શોધવા માટે ફેસબુકનો ઉપયોગ કર્યો છે.

   જીવનસાથી શોધવા ફેસબુકનો સહારો

   - કેરળના મલપ્પુર્રમમાં રહેતી જ્યોતિ કેજી નામની એક યુવતીએ એક પોસ્ટ કરી છે, જે ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.
   - #FacebookMatrimony નામથી હેશટેગ ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.
   - કેરળની ડિઝાઈનરે મિત્રો પાસે દુલ્હો શોધવા માટે મદદ માંગી છે. ત્યારે તેનો વૈવાહિક પોસ્ટ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.
   - યુવતીની કોઈ જ ડિમાન્ડ નથી. તેમજ કુંડળી કે જાતિ પણ મહત્વપૂર્ણ નથી.

   પોસ્ટમાં શું લખ્યું?

   - યુવતીએ ફેસબુક પર લખ્યું છે કે, "હું સિંગલ છું. જો કોઈ મારો મિત્ર કોઈને ઓળખે તો મને જણાવે. મારી કોઈ જ ડિમાન્ડ નથી. કુંડળી કે પછી જાતિ પણ મારા માટે મહત્વની નથી. મારા માતા-પિતા જીવીત નથી. મેં ફેશન ડિઝાઈનિંગથી બીએસસી કર્યું છે. મારી ઉમર 28 વર્ષ છે. મારો ભાઈ મુંબઈમાં સીનિયર આર્ટ ડાયરેકટર છે. મારી બહેન સિવિલ એન્જિનિયરિંગ કરી રહી છે."
   - યુવતીએ આ પોસ્ટ મલિયાલમ લખી છે.
   - યુવતીએ પોતાનો ફોટો બિલકુલ મેટ્રિમોનિયલ એડની જેમ પોસ્ટ કર્યો છે.

   જ્યોતિએ માર્ક ઝકરબર્ગને પણ રિક્વેસ્ટ કરી

   - 26 એપ્રિલે જ્યોતિએ આ પોસ્ટ શેર કરી હતી. જેને 6 હજારથી વધુ લોકો શેર કર્યો છે.
   - કોમેન્ટ સેકશનમાં કેરળની આ યુવતીને અનેક પ્રપોઝલ પણ મળ્યાં છે.
   - પોસ્ટમાં 28 વર્ષની યુવતીએ ફેસબુક ફાઉન્ડર માર્ક ઝકરબર્ગને રિક્વેસ્ટ કરી છે.
   - માર્ક ઝકરબર્ગને ટેગ કરતાં તેને રિકવેસ્ટ કરી છે કે ફેસબુક પર મેટ્રીમોનિયલને પણ એડ કરવામાં આવે.
   - જ્યોતિએ લખ્યું કે, "અનેક લોકોને જીવનસાથી શોધવામાં મુશ્કેલીઓ થાય છે. જો ફેસબુક પર મેટ્રીમોનિયલ જોડાય જાય છે તો મેરેજ બ્રોકરને કારણ વગરના પૈસા ન આપી શકાય અને પરફેક્ટ લાઈફ પાર્ટનર મળી શકે."

   જીવનસાથી શોધવા FBનો સહારો પહેલાં પણ લેવાયો હતો

   - જ્યોતિ એકલી આવી યુવતી નથી જેને પોતાના માટે જીવનસાથી શોધવા ફેસબુકનો સહારો લીધો હોય.
   - ગત વર્ષે કેરળના ફોટોગ્રાફર રજનીશ મનજેરીએ પણ આવી જ એક પોસ્ટ શેર કરી હતી, જે બાદ તેને જીવનસાથી મળી ગયો હતો.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • યુવતીએ પોતાનો ફોટો બિલકુલ મેટ્રિમોનિયલ એડની જેમ પોસ્ટ કર્યો છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવતીએ પોતાનો ફોટો બિલકુલ મેટ્રિમોનિયલ એડની જેમ પોસ્ટ કર્યો છે

  • જ્યોતિએ મિત્રો પાસે દુલ્હો શોધવા માટે મદદ માંગી છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   જ્યોતિએ મિત્રો પાસે દુલ્હો શોધવા માટે મદદ માંગી છે

  • પોસ્ટમાં 28 વર્ષની યુવતીએ ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને રિક્વેસ્ટ કરી છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોસ્ટમાં 28 વર્ષની યુવતીએ ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને રિક્વેસ્ટ કરી છે

  • યુવતીની કોઈ જ ડિમાન્ડ નથી. તેમજ કુંડળી કે જાતિ પણ મહત્વપૂર્ણ નથી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવતીની કોઈ જ ડિમાન્ડ નથી. તેમજ કુંડળી કે જાતિ પણ મહત્વપૂર્ણ નથી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કેરળની એક યુવતીએ જીવન સાથી શોધવા માટે ફેસબુકનો ઉપયોગ કર્યો છે | Kerala women Facebook post on matrimony get viral
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top