• Home
  • National News
  • Latest News
  • National
  • ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંના એક કેદારનાથના કપાટ રવિવારે સવારે 6 વાગ્યે ખોલવામાં આવ્યાં | Kedarnath Te

બાબા કેદારનાથના કપાટ ખુલ્યાં, 20 ક્વિન્ટલ ફુલોથી ધામ કરાયું સુશોભિત

ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંના એક કેદારનાથના કપાટ રવિવારે સવારે 6 વાગ્યે ખોલવામાં આવ્યાં

Divyabhaskar.com | Updated - Apr 29, 2018, 09:40 AM
ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંના એક કેદારનાથના કપાટ રવિવારે સવારે 6 વાગ્યે ખોલવામાં આવ્યાં | Kedarnath Te

ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંના એક કેદારનાથના કપાટ રવિવારે સવારે 6 વાગ્યે ખોલવામાં આવ્યાં છે. કપાટ ખોલ્યાં બાદ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી. આ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં. કપાટ ખુલ્યાં તેના ઘણાં દિવસથી પહેલાંથી ભક્તો અહીં પહોંચી ગયા હતા.

દેહરાદૂનઃ ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંના એક કેદારનાથના કપાટ રવિવારે સવારે 6 વાગ્યે ખોલવામાં આવ્યાં છે. કપાટ ખોલ્યાં બાદ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી. આ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં. કપાટ ખુલ્યાં તેના ઘણાં દિવસથી પહેલાંથી ભક્તો અહીં પહોંચી ગયા હતા. આ પ્રસંગે મંદિરને 20 ક્વિન્ટલ ગલગોટાના ફુલોથી સજાવવામાં આવ્યું છે.

4 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી પૂજા અર્ચના


- એવી માન્યતાઓછે કે ઉખીમઠના ઓંકારેશ્વર મંદિરમાં બાબા 6 મહિના રહે છે. જે બાદ તેઓ આગામી 6 મહિના સુધી બાબા કેદારનાથમાં બિરાજે છે. ઓંકારેશ્વર મંદિરમાં રહ્યાં બાદ બાબાની પાલખી 26 એપ્રિલે કેદારનાથ માટે નીકળી હતી.
- અહીં પહોંચ્તા સૌથી પહેલાં ડોલીને મંદિરની અંદર લઈ જવામાં આવી. જે બાદ ત્યાં જળાભિષેક, રૂદ્રાભિષેક કરવામાં આવ્યાં. ધાર્મિક અનુષ્ઠાનો પછી બાબાના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યાં.
- કેદારનાથ ધામ કપાટ ખુલતાં જ મંદિર પરિસરમાં બમ બમ ભોલે અને જય બાબા કેદારના જયકારો ગુંજી ઉઠ્યા હતા.

ઉત્તરાખંડના રાજ્યપાલ માટે સૌથી પહેલાં દર્શન


- કપાટ ખુલ્યાં બાદ સૌથી પહેલાં ઉત્તરાખંડના રાજ્યપાલ કે.કે.પૌલે દર્શન કર્યાં. તેમની સાથે વિધાનસભા અધ્યક્ષ પ્રેમચંદ્ર અગ્રવાલ પણ હાજર રહ્યાં.
- જે બાદ તમામ ભક્તોએ દર્શન કર્યાં.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

કેદારનાથના કપાટ ખોલ્યાં પહેલાં જળાભિષેક, રૂદ્રાભિષેક કરવામાં આવ્યાં, ધાર્મિક અનુષ્ઠાનો પછી બાબાના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યાં
કેદારનાથના કપાટ ખોલ્યાં પહેલાં જળાભિષેક, રૂદ્રાભિષેક કરવામાં આવ્યાં, ધાર્મિક અનુષ્ઠાનો પછી બાબાના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યાં
આ પ્રસંગે મંદિરને 20 ક્વિન્ટલ ગલગોટાના ફુલોથી સજાવવામાં આવ્યું છે
આ પ્રસંગે મંદિરને 20 ક્વિન્ટલ ગલગોટાના ફુલોથી સજાવવામાં આવ્યું છે
એવી માન્યતાઓછે કે ઉખીમઠના ઓંકારેશ્વર મંદિરમાં બાબા 6 મહિના રહે છે. જે બાદ તેઓ આગામી 6 મહિના સુધી બાબા કેદારનાથમાં બિરાજે છે
એવી માન્યતાઓછે કે ઉખીમઠના ઓંકારેશ્વર મંદિરમાં બાબા 6 મહિના રહે છે. જે બાદ તેઓ આગામી 6 મહિના સુધી બાબા કેદારનાથમાં બિરાજે છે
X
ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંના એક કેદારનાથના કપાટ રવિવારે સવારે 6 વાગ્યે ખોલવામાં આવ્યાં | Kedarnath Te
કેદારનાથના કપાટ ખોલ્યાં પહેલાં જળાભિષેક, રૂદ્રાભિષેક કરવામાં આવ્યાં, ધાર્મિક અનુષ્ઠાનો પછી બાબાના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યાંકેદારનાથના કપાટ ખોલ્યાં પહેલાં જળાભિષેક, રૂદ્રાભિષેક કરવામાં આવ્યાં, ધાર્મિક અનુષ્ઠાનો પછી બાબાના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યાં
આ પ્રસંગે મંદિરને 20 ક્વિન્ટલ ગલગોટાના ફુલોથી સજાવવામાં આવ્યું છેઆ પ્રસંગે મંદિરને 20 ક્વિન્ટલ ગલગોટાના ફુલોથી સજાવવામાં આવ્યું છે
એવી માન્યતાઓછે કે ઉખીમઠના ઓંકારેશ્વર મંદિરમાં બાબા 6 મહિના રહે છે. જે બાદ તેઓ આગામી 6 મહિના સુધી બાબા કેદારનાથમાં બિરાજે છેએવી માન્યતાઓછે કે ઉખીમઠના ઓંકારેશ્વર મંદિરમાં બાબા 6 મહિના રહે છે. જે બાદ તેઓ આગામી 6 મહિના સુધી બાબા કેદારનાથમાં બિરાજે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App