ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» જમ્મુ-કાશ્મીરમાં કવિંદર ગુપ્તા બનશે નવા ડે. CM| Kavinder Gupta will be Deputy CM in Jammu-Kashmir

  J&K: મહેબૂબાના મંત્રીમંડળમાં થયા ફેરફાર, કવિંદર ગુપ્તાએ લીધા ડે. CMના શપથ

  divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 04:04 PM IST

  ડેપ્યૂટી સીએમ બનનાર કવિંદર ગુપ્તાએ કહ્યું છે કે, કઠુઆ કેસમાં બાળકીને ચોક્કસથી ન્યાય મળશે
  • તંવિદર ગુપ્તાએ ડે. સીએમના શપથ લીધા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   તંવિદર ગુપ્તાએ ડે. સીએમના શપથ લીધા

   શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ખૂબ મોટા રાજકીય ફેરફારો આવી રહ્યા છે. સીએમ મહેબૂબા મુફ્તીના મંત્રીમંડળમાં ખૂબ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આજે નિર્મલ સિંહની જગ્યાએ કવિંદર ગુપ્તાએ ડેપ્યૂટી સીએમ તરીકેના શપથ લીધા છે. નોંધનીય છે કે કવિંદર ગુપ્તાને સંઘની નજીકના માણસ માનવામાં આવે છે.

   કઠુઆમાંથી ભાજપના ધારાસભ્ય રાજીવ જસરોતિયા સહિત કુલ 8 નવા ચહેરા મંત્રીમંડળમાં સામેલ થયા છે. તેમાં પાંચ ભાજપના છે. પોતાના રાજીનામા વિશે નિર્મલ સિંહે કહ્યું હતું કે, રાજ્યમાં નવા ઉપમુખ્યમંત્રીને લાવવા માટે તેમણે પદ છોડ્યું છે.

   રામ માધવે કહ્યું- કઠુઆ કાંડ સાથે મંત્રીમંડળની ફેરબદલને કોઈ લેવા દેવા નથી

   ભાજપના નેતા રામ માધવે કહ્યું છે કે, મંત્રીમંડળમાં ફેરબદલને કઠુઆ કાંડ સાથે કોઈ લેવા દેવા નથી. અમારી સરકારને 3 વર્ષ પૂરા થઈ ગયા છે અને અમે હવે નવા ચહેરાનો મોકો આપવા માગીએ છીએ.

   આ લોકોએ લીધા શપથ

   - કવિંદર ગુપ્તા, ઉપમુખ્યમંત્રી, ભાજપ
   - રાજીવ જસતોરિયા, ભાજપ, કઠુઆ
   - મોહમ્મદ ખલીલ બંધ, પીડિપી ધારાસભ્ય, પુલવામા

   - દેવિંદર કપમાર મન્યાલ, ભાજપ ધારાસભ્ય સાંબા
   - મોહમ્મદ અશરફ મીર, પીડિપી ધારાસભ્ય, સોનવાર

   આ બન્યા રાજ્યમંત્રી
   શક્તિ રાજા, ભાજપના ધારાસભ્ય, ડોડા

   આમનું થયું પ્રમોશન
   - સુનીલ શર્મા, ભાજપના ધારાસભ્ય

   બીજેપી-પીડિપીના સંબંધો થયા ખરાબ

   - કઠુઆ રેપ કેસ પછી પીડિપી અને બીજેપી સાથેના સંબંધો પણ ખરાબ થયા છે. બીજેપીના મંત્રીઓએ મહેબૂબા મુફ્તીના નેતૃત્વવાળા મંત્રીમંડળમાંથી રાજીનામું દેવુ પડ્યું છે. કઠુઆ કાંડ પછી બીજેપીનું આ પગલું ડેમેજ કંટ્રોલના ખાસ પ્રયત્ન તરીકે જોવા મળી રહ્યું છે.
   - બીજેપી નેતા કવિંદર ગુપ્તાએ જણાવ્યું છે કે, પાર્ટીએ મારા પર વિશ્વાસ મુક્યો છે તેને હું જાળવી રાખવાનો પ્રયત્ન કરીશ. કઠુઆમાં જે કાંડ થયો છે તેને ન્યાય અપાવવા માટે અમે સતત પ્રયાસ કરતા રહીશું. પીડિપી સાથેના તાલમેલ વિશે તેમણે કહ્યું છે કે, પીડિપી સાથે અમે સતત સારા સંબંધો બનાવવાનો પ્રયત્ન કરીશું. તે સાથે જ ગઠબંધન સરકારમાં પણ બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરીશું.

   ભાજપ અમુક નવા ચહેરા લાવી શકે છે

   - કઠુઆ કાંડ પછી રાજીનામું આપનારા બે મંત્રીઓનું ખાલી પદ ભરવા માટે ભાજપ અમુક મંત્રીમંડળમાં અમુક નવા ચહેરા લાવી શકે છે.
   - પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સત શર્મા, સુખનંદન ચૌધરી, શક્તિ પરિહાર, રાજીવ જસરોતિયા અને રવિંદર રૈનાના નામની પણ ચર્ચા થઈ રહી છે.
   - ભાજપના બે મંત્રીઓ લાલ સિંહ અને ચંદ્ર પર્કાશ ગંગા પર આરોપીઓના સમર્થનમાં કરવામાં આવેલી રેલીમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેથી તે બંને નેતાઓએ રાજીનામાં આપવા પડ્યા હતા.

   નવા મંત્રીઓમાં આ નેતાઓ પણ સામેલ

   - નવા મંત્રીઓમાં કંવિદર ગુપ્તા સિવાય મોહમ્મહ ખલીલ બંડ, સતપાલ શર્મા, મોહમ્મહ અશરફ મીર, સુનીલ કુમાર શર્મા, રાજીવ જસરોટિયા, દેવિંદર કુમાર મન્યાલ અને શક્લિ રાજને આજે રાજ્યપાલ એનએન વોહરા શપથ અપાવશે.
   - અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભાજપના પ્રમુખ સત શર્મા, કઠુઆના ધારાસભ્ય રાજીવ જસરોતિયા અને સાંબાના ધારાસભ્ય દેવેન્દ્ર કુમાર મન્યાલને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. સિંહના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં નવા ઉપમુખ્યમંત્રીને લાવવા માટે સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધીત તસવીરો

  • કવિંદર ગુપ્તા બનશે નવા ડે. CM
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કવિંદર ગુપ્તા બનશે નવા ડે. CM

  • આજે મહેબૂબા મુફ્તીનું નવું મંત્રીમંડળ શપથ લેશે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આજે મહેબૂબા મુફ્તીનું નવું મંત્રીમંડળ શપથ લેશે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જમ્મુ-કાશ્મીરમાં કવિંદર ગુપ્તા બનશે નવા ડે. CM| Kavinder Gupta will be Deputy CM in Jammu-Kashmir
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top