-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 04:04 PM IST
નવી દિલ્હી: દેશભરમાં ખળભળાટ મચાવનાર કઠુઆ રેપ કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. પીડિત પરિવાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું આ કેસની સુનાવણી જમ્મુ કાશ્મીરની બહાર થાય. જે અંગેની અરજી કોર્ટે સ્વીકારી લીધી છે અને આ કેસ અંતર્ગત આગામી સુનાવણી 27 એપ્રિલે થશે. તો સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર સરકારને નોટિસ આપી છે. તો આ મામલાને લઈને CJM કોર્ટમાં પણ સુનાવણી થઈ હતી, ત્યારે કોર્ટરૂમમાં તમામ 8 આરોપીઓને લાવવામાં આવ્યાં હતા. જેમાં એક સગીર વયનો પણ આરોપી છે. જો કે ડિસ્ટ્રિકટ કોર્ટે સુનાવણી દરમિયાન 28 એપ્રિલની તારીખ આપી દીધી છે. તો કેસના એક આરોપીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થયેલી સુનાવણી બાદ કહ્યું કે નાર્કો ટેસ્ટ બાદ બધું જ સ્પષ્ટ થઈ જશે. તો બીજી બાજુ બાળકીના પરિવારજનો તરફથી લડી રહેલી વકીલ દીપિકા એસ રાજાવતે પણ ધમકીઓ મળ્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, મને નથી ખબર હું ક્યાં સુધી જીવતી રહીશ. મારી સાથે દુષ્કર્મ પણ થઈ શકે છે અને મારી હત્યા પણ થઈ શકે છે.
અન્ય રાજ્યમાં કેસ ટ્રાંસફર કરવાની અરજી
- પીડિત પરિવારના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તેઓને પોલીસ તપાસ પર પૂરેપૂરો વિશ્વાસ છે અને તેઓ આ અંગેની CBI તપાસ નથી ઈચ્છતા
- જો કે વકીલે કહ્યું કે, "આ કેસની સુનાવણી કઠુઆની જગ્યાએ ચંદીગઢમાં થાય કેમકે જો કેસ કઠુઆમાં ચાલશે તો અમને ન્યાય નહીં મળે અને અમે ઈચ્છીએ છીએ કે સુપ્રીમ કોર્ટ કેસની મોનીટરિંગ કરે."
- સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યાં છે કે પીડિત પરિવાર અને તેમના વકીલને યોગ્ય સુરક્ષા આપવામાં આવે.
- આ ઉપરાંત અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કેસ રાજ્ય બહાર ટ્રાંસફર ન થાય ત્યાં સુધી તેની તપાસ આગળ ન વધે.
- અરજીમાં નેતાઓને સગીર વયના આરોપીને મળવાથી રોકવામાં આવે તેમજ તપાસ અંગેનો પ્રગતિ રિપોર્ટ સુપ્રીમ કોર્ટની સામે રાખવામાં આવે તેવી પણ માગ કરાઈ છે.
મુસ્લિમનો કેસ લડવાથી મને હિન્દુ વિરોધી કહેવામાં આવી
- રાજાવતે આગળ કહ્યું કે, બાર એસોસિયેશનના વકીલે મને એકલી પાડી દીધી છે. કોર્ટમાં પ્રેક્ટિસ કરવાથી પણ મને રોકવામાં આવી રહી છે. મને નથી ખબર કે આગળ શું થશે. મુસ્લિમ છોકરી માટે ઈન્સાફની લડાઈ લડતી હોવાથી મને હિન્દુ વિરોધી કહેવામાં આવી રહી છે. મને સમાજમાંથી બહાર કાઢવાની વાતો પણ કરવામાં આવી રહી છે. તો વકીલે કહ્યું કે તેઓ સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવશે કે તેને જીવનું જોખમ છે.
બીસીઆઈની પેનલ વકીલો સાથે જોડાયેલા વિવાદની તપાસ કરશે
- બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ)એ કહ્યું છે કે, વકીલો સાથે જોડાયેલા વિવાદની તપાસ માટે કાઉન્સિલની એક પેનલ બનાવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર બાર એસોસિયેશનના વકીલો પર આરોપીઓને સપોર્ટ કરવાનો આરોપ છે. તેમણે 10 એપ્રિલે પોલીસને ચાર્જશીટ રજૂ કરતા રોક્યા હતા.
સરકારે સિખ સમુદાયના વકીલની કરી પસંદગી
- નોંધનીય છે કે, આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીમાં એક સગીર પણ છે. એસઆઈટીએ તેમના વિરુદ્ધ અલગ ચાર્જશીટ દાખલ કરી છે. નિયમો અંતર્ગત કઠુઆના ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટના સાત આરોપીઓ સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ સેશન્સ કોર્ટને મોકલવામાં આવશે. જ્યારે સગીર વિરુદ્ધ તેજ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.
- આ સંવેદનશીલ કેસમાં હિન્દુ મુસ્લિમના જાતીવાદના કારણે મહેબુબા સરકારે સરકારી વકીલ તરીકે સિખ સમુદાયના બે સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યૂટરની નિમણૂક કરી છે.
આરોપીના પરિવારે કહ્યું- સીબીઆઈ તપાસ કરાવો, પછી જાહેરમાં ફાંસી આપી દેજો
- કઠુઆ કાંડના મુખ્ય આરોપી કહેવાતા સાંઝી રામના પરિવારે કહ્યું, આ કેસની સીબીઆઈ તપાસ કરાવવી જોઈએ અને જો તેમાં સાંઝી રામ દોષિત સાબીત થાય તો તેને અને તેના દીકરાને જાહેરમાં ફાંસી આપી દેવી જોઈએ. ભૂખ હડતાલ પર બેઠેલી સાંઝી રામની દીકરીએ કહ્યું, બળકીને ન્યાય અપાવવા સીબીઆઈ તપાસની માગને મીડિયા દોષિતોને બચાવવા અને તપાસમાં રોડાં નાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આગળની સ્લાઈડમાં જુઓ કોર્ટમાં રજૂ કરાયા આરોપીઓને