ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» કઠુઆ ગેંગરેપ કેસ, બાળકીની હત્યા| Kathua molested case, minor was killed

  કઠુઆ રેપ કેસ: સગીરાની હત્યા પહેલાં પોલીસે કહ્યું- ઊભા રહો, હું પણ રેપ કરીશ

  divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 01:49 PM IST

  મુખ્ય આરોપીએ સગીર ભત્રીજા સાથે છોકરીનું અપહણર કરાવ્યું, ઘટનામાં 8 આરોપીઓ સામેલ
  • આ છે તે પોલીસ અધિકારી જેણે બાળકી સાથે કર્યો રેપ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ છે તે પોલીસ અધિકારી જેણે બાળકી સાથે કર્યો રેપ

   શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એક આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપ કરીને તેની નિર્મમ હત્યાના કેસમાં પોલીસે 8 આરોપીઓ સામે ચાર્જસીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં રેપ અને હત્યાનો મુખ્ય આરોપી સંજીરામ છે.

   સોશિયલ મીડિયા પર Justice for Asifa અભિયાન ચાલી રહ્યું છે

   આ ઘટના મીડિયામાં આવ્યા પછી સોશિયલ મીડિયા ઉપર Justice for Asifa અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરેક લોકો આસિફા બાનુ માટે ન્યાયની માગણી કરી રહ્યા છે. જોકે પોલીસ તંત્રમાં આ કાર્યવાહી ધીમી ગતીએ ચાલી રહી છે. આપણાં દેશમાં 6 વર્ષ પહેલાં બનેલા નિર્ભયા કેસમાં પણ હજુ આરોપીઓ જીવીત છે ત્યારે આસિફાને ક્યારે ન્યાય મળશે તે તો સમય જ બતાવશે.

   શું હતી સમગ્ર ઘટના

   - 12 જાન્યુઆરીએ મૃત બાળકીના પિતા મોહમ્મદ યુસુફે હીરાનગર પોલીસ સ્ટેશનમાં તેમની બાળકી ગુમ થયાની ફરિયાદ લખાવી હતી.
   - તેમણે ફરિયાદમાં લખાવ્યું હતું કે, તેમની બાળકી 10 જાન્યુઆરીએ જંગલમાં ઘાસ લેવા ગઈ હતી પછી પરત આવી નથી.
   - પોલીસે તપાસ કરીને રિટાયર્ડ ઓફિસરના ભત્રીજાની ધરપકડ કરી લીધી છે. ત્યારપછી 22 જાન્યુઆરીએ આ કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.
   - ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. તે સાથે જ આરોપી સાંજી રામ સહિત પોલીસે આ કેસ સાથે જોડાયેલા વિશેષ પોલીસ અધિકારી દીપક ખજૂરિયા, સુરંદર કુમાર, પ્રવેશ કુમાર, સહાયક પોલીસ ઈન્સપેક્ટર અને હેડ કોન્સ્ટેબલ તિલક રાજને પણ પુરાવા નાબુદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
   - ચાર્જશીટ પ્રમાણે રામે જ ભત્રીજાને છોકરીનું અપહરણ કરવાનું કહ્યું હતું. તેને ખબર હતી કે આ છોકરી ઘણી વખત જંગલમાં આવે છે. આરોપીએ આ વખતે જ વિશેષ પોલીસ અધિકારીને તેના કાવતરાંમાં સામેલ કર્યો હતો. આટલું જ નહીં, તેણે આ વખતે તેના ભત્રીજા જોડે ઉત્તેજક દવાઓ પણ મંગાવી હતી.

   આ રીતે છોકરીને કરી કિડનેપ

   સંજીરામના કહેવાથી તેના સગીર ભત્રીજાએ છોકરીને જોઈ અને જંગલમાં જાનવરો હોવાની વાત કરી હતી. આ બહાને તે છોકરીને થોડો દૂર લઈ ગયો હતો. ત્યારપછી તેણે છોકરીના ગળા ઉપર હુમલો કરીને તેને નીચે પાડી દીધી હતી. આ દરમિયાન છોકરી સાથે સગીર ભત્રીજો અને તેના સાથે મન્નૂએ રેપ કર્યો હતો.

   મંદિરમાં બંધક બનાવીને રાખી

   રેપ કર્યા પછી બંને તેને મંદિરમાં લઈ ગયા અને ત્યાં પ્રાર્થના રૂમમાં તેને બંધક બનાવીને રાખવામાં આવી હતી. સગીર ભત્રીજાએ છોકરીનું કિડનેપ કર્યું હોવાની માહિતી બીજા દિવસે અન્ય આરોપી વિશાલ જંગોત્રાને આપી હતી. તેણે રેપ માટે વિશાલને મેરઠથી બોલાવ્યો હતો. 12 જાન્યુઆરીએ વિશાલ જંગોત્રા પહોંચ્યો હતો.

   પોલીસ અધિકારીએ કહ્યું- ઉભા રહો હું પણ રેપ કરીશ

   ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે જ્યારે રામે સતત બાળકી સાથે દુષ્કર્મ કર્યા પછી તેની હત્યા કરીને તેને ઠેકાણે પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે આરોપીઓએ પોલીસ દીપક ખજુરિયાને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, થોડી રાહ જુઓ, હું પણ રેપ કરીશ.

   ગળુ દબાવીને પથ્થરથી છૂંદી નાખ્યું માથું

   - ગેંગ રેપ પછી 8 વર્ષની બાળકીનું ગળુ દબાવીને તેને પહેલાં બેભાન કરી દેવામાં આવી. ત્યારપછી પથ્થરથી તેનું માથું છૂંદીને તેની હત્યા કરી દેવામાં આવી હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત અન્ય તસવીરો

  • સોશિયલ મીડિયા પર Justice for Asifa અભિયાન ચાલી રહ્યું છે

  • લોકો આસિફા માટે ન્યાય માગી રહ્યા છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોકો આસિફા માટે ન્યાય માગી રહ્યા છે

  • આસિફા માટે ન્યાય માગતા લોકો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આસિફા માટે ન્યાય માગતા લોકો

  • આસિફા માત્ર 8 વર્ષની જ હતી
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આસિફા માત્ર 8 વર્ષની જ હતી

  • ઘટનાનો મુખ્ય આરોપી 60 વર્ષનો પોલીસ અધિકારી સાંઝીરામ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટનાનો મુખ્ય આરોપી 60 વર્ષનો પોલીસ અધિકારી સાંઝીરામ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કઠુઆ ગેંગરેપ કેસ, બાળકીની હત્યા| Kathua molested case, minor was killed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top