ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Kathua Dushkarma case victims family flees village

  SC સુધી પહોંચ્યો કઠુઆ ગેંગરેપ કેસ; સરકાર કાયદામાં કરી શકે છે બદલાવ

  Divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 04:49 PM IST

  સ્થાનિકોનો વિરોધ અને રેપ-મર્ડરના આરોપીઓના બચાવ માટે થઈ રહેલાં પ્રદર્શનોથી ડરીને પીડિત બાળકીના પરિવારે ગામ છોડ્યું.
  • પીડિત બાળકીની માતા પોતાની દીકરી માટે ન્યાય માગે છે. તેને દોષિતોને ફાંસીની સજાની માંગ કરી છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીડિત બાળકીની માતા પોતાની દીકરી માટે ન્યાય માગે છે. તેને દોષિતોને ફાંસીની સજાની માંગ કરી છે

   જમ્મુ/નવી દિલ્હીઃ કઠુઆ ગેંગરેપ મામલો સામે આવ્યાં બાદ હવે સરકાર સગીર સાથે થતાં દુષ્કર્મ અંગેનો કાયદો બદલવાની તૈયારીમાં છે. 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી કે બાળક સાથે હેવાનિયત કરનારાંઓને ફાંસીની સજા આપવામાં આવી શકે છે. હાલ આવી ક્રુરતા માટે આજીવન કેદની સજાની જોગવાઈ છે. કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ પોતે જ આ જાણકારી આપી છે. કઠુઆમાં જાન્યુઆરીમાં 8 વર્ષની એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેને એક મંદિરમાં બંધક બનાવીને 7 લોકોએ એક સપ્તાહ સુધી દુષ્કર્મ કર્યું હતું. અને બાદમાં તેની ક્રુરતાથી હત્યા કરવામાં આવી હતી.

   શું કહ્યું મેનકા ગાંધીએ?

   - મેનકા ગાંધીએ કહ્યું કે, "હું કઠુઆમાં અને હાલમાં જ થયેલી અન્ય બાળકીઓ સાથેના દુષ્કર્મની ઘટનાઓને લઈને ઘણી જ દુખી છું. મારો અને મંત્રાલયનો વિચાર છે કે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોસ્કો) એક્ટમાં સંશોધન કરવામાં આવે, કે જેથી 12 વર્ષથી નાની ઉંમરની બાળકીઓની સાથે દુષ્કર્મ પર તેને મોતની સજા આપી શકાય."

   સુપ્રીમ કોર્ટમાં ઉઠ્યો મામલો, બાર કાઉન્સિલને નોટિસ

   - શુક્રવારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ઉઠ્યો હતો. વકીલ પીવી દિનેશે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને આ અંગે સ્વતઃ સંજ્ઞાન લેવાની ભલામણ કરી છે. સાથે તેમ પણ કહ્યું છે કે કોર્ટ બાર કાઉન્સિલને જમ્મુ કાશ્મીરના તે વકીલો વિરૂદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપે જેઓ આરોપીઓનું સમર્થન કરી રહ્યાં છે. આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું કે દસ્તાવેજ દેખાડો અને ત્યાંના ન્યૂઝ રિપોર્ટ દેખાડો જેનાથી કોર્ટ મામલા અંગે સ્વત: સંજ્ઞાન લઈ શકે.
   - જે બાદ આ કેસમાં અરજી કરવામાં આવી છે. આ અંગે સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા,. જમ્મુ કાશ્મીર બાર એસોસિએશન, જમ્મુ હાઈકોર્ટ બાર એસોસિએશન અને કઠુઆ બાર એસોસિએશનને નોટિસ આપી છે.

   વકીલ બોલ્યાં- અમને બદનામ કરવામાં આવી રહ્યાં છે

   - જમ્મુ કાશ્મીર બાર એસોસિએશનના અધ્યક્ષ બી.એસ.સલથિયાએ કહ્યું કે, "વકીલોને બદનામ કરવામા આવી રહ્યાં છે. એવા રાજ્યમાં સાંપ્રદાયિકતા ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અમારે ફ્કત એટલું જ કહેવું છે કે કેસને CBIને સોંપવામાં આવે. શું કોઈ એમ કહે છે કે CBI સાંપ્રદાયિક છે. ક્રાઈમ બ્રાંચ કાશ્મીર ઘાટીથી એક અધિકારીને લાવ્યાં છે, જ્યારે કે તેઓ પાસે પર્યાપ્ત અધિકારીઓ છે. આ અધિકારીની વિરૂદ્ધમાં પહેલેથી જ રેપ અને મર્ડરના આરોપ લાગ્યાં છે. આવો કોઈ અધિકારી જો તપાસમાં સામેલ રહેશે તો તપાસ પ્રક્રિયા પર જ સવાલ ઊભો થઈ શકે છે. આ કેસમાં ન માત્ર ન્યાય થવો જોઈએ, પરંતુ વાસ્તવમાં એવું લાગવું જોઈએ કે ન્યાય થયો છે."

   બેટી બચાવો, બેટી પઢાવોની વાત કરી હતી, શું આ જ સૂત્ર છે?- પીડિત બાળકીના પિતા

   - કઠુઆ પીડિત બાળકીને ન્યાય અપાવવા માટે દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે અડધી રાત્રે ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કરી પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યાં છે.
   - સ્થાનિકોનો વિરોધ અને રેપ-મર્ડરના આરોપીઓના બચાવ માટે થઈ રહેલાં પ્રદર્શનોથી ડરીને પીડિત બાળકીના પરિવારે ગામ છોડીને કોઈ અજ્ઞાત સ્થળે જતાં રહ્યાં છે.

   - પીડિત બાળકીના પિતાએ પોતાનું દર્દ ઠાલવતાં કહ્યું કે, "હું મારી પુત્રીને રોજ યાદ કરું છું. જે લોકો મારી દીકરીના મોત માટે જવાબદાર છે તેમને ફાંસી પર લટકાવવામાં આવે."
   - સાથે જ પીડિતાના પિતાએ વડાપ્રધાન મોદીને સીધો જ સવાલ કર્યો કે, "બેટી બચાવો, બેટી પઢાવોની વાત કરી હતી. શું આ જ તેમનું સૂત્ર છે? ભાજપના મંત્રી અમારી દીકરીના હત્યારાઓ સાથે ઊભાં છે અને પીએમ કંઈજ બોલી નથી રહ્યાં."

   એકલા જતાં પણ ડર લાગે છે- પીડિતાની બહેન

   - પીડિત બાળકી સાથે થયેલી ક્રુરતાને કારણે તેની બહેન પણ ઘણી જ ડરી ગઈ છે. અને તેને કહ્યું કે હવે તેને એકલા જતાં પણ ડર લાગી રહ્યો છે.

   માતાએ કહ્યું- મારી દીકરી સાથે જેવું થયું તેવું તેમની સાથે પણ થાય

   - પીડિત બાળકીની માતા પોતાની દીકરી માટે ન્યાય માગે છે. તેને દોષિતોને ફાંસીની સજાની માંગ કરી છે.
   - પીડિત બાળકીની માતાએ કહ્યું કે જેવું મારી દીકરી સાથે થયું તેવું જ તેના આરોપીઓ સાથે થવું જોઈએ.

   વણજારા પરિવારને હટાવવા રચાયું હતું ષડયંત્ર

   - પીડિત બાળકી મુસ્લિમ વણજારા પરિવારની છે ત્યારે એક શક્યતા મુજબ તેના લોકોને હટાવવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું હશે. અને આ માટે જ આરોપીઓને કામ પર લગાવવામાં આવ્યાં હતા.
   - બકરવાલ સમુદાયના લોકોમાં ડર ઊભો કરવા માટે બાળકીની સાથે જઘન્ય ગુનો કરવામાં આવ્યો.
   - ઘટનાના મુખ્ય આરોપી સનજ રામઠે, તેનો પુત્ર વિશાલ, સબ ઇન્સપેક્ટર આનંદ દત્તા અને બે સ્પેશિયલ પોલીસ અધિકારી દીપક ખજૂરિયા અને સુરેન્દ્ર વર્મા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને પરવેશ કુમાર પર હત્યા, રેપ અને ગુનાકિય ષડયંત્રનો મામલો દાખલ કરવામાં આવ્યો છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ બાળકો સાથે દુષ્કર્મના મામલે મોતની સજા આપવાની માગ કરી છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ બાળકો સાથે દુષ્કર્મના મામલે મોતની સજા આપવાની માગ કરી છે

  • હું મારી પુત્રીને રોજ યાદ કરું છું. જે લોકો મારી દીકરીના મોત માટે જવાબદાર છે તેમને ફાંસી પર લટકાવવામાં આવે- પીડિત બાળકીના પિતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હું મારી પુત્રીને રોજ યાદ કરું છું. જે લોકો મારી દીકરીના મોત માટે જવાબદાર છે તેમને ફાંસી પર લટકાવવામાં આવે- પીડિત બાળકીના પિતા

  • 8 વર્ષની બાળકી સાથે આચરવામાં આવેલી ક્રુરતા અને મર્ડર પછી દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   8 વર્ષની બાળકી સાથે આચરવામાં આવેલી ક્રુરતા અને મર્ડર પછી દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

  • ઉન્નાવ અને કથુઆ ગેંગરેપ મામલે દેશભરમાં વિરોધ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉન્નાવ અને કથુઆ ગેંગરેપ મામલે દેશભરમાં વિરોધ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kathua Dushkarma case victims family flees village
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top