ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Kashmiri News Paper Journalist Sujaat Bukhari Killed In Terrorist Attack

  J&K: પત્રકાર બુખારીના સંદિગ્ધ હત્યારાઓના ફોટો પોલીસે કર્યા જાહેર

  Bhaskar News, Srinagar | Last Modified - Jun 15, 2018, 11:34 PM IST

  એક વર્ષ પહેલા પણ મળી હતી જાનથા મારી નાખવાની ધમકી, બાદમાં X કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી
  • પોલીસે ત્યારપછી આ ત્રણ શંકાસ્પદ હુમલાખોરોની તસવીર પણ જાહેર કરી છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે ત્યારપછી આ ત્રણ શંકાસ્પદ હુમલાખોરોની તસવીર પણ જાહેર કરી છે.

   શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરુવારે રાત્રે બાઈક પર આવી કાશ્મીર અખબારના સંપાદક શુજાત બુખારી પર હુમલો કરી હત્યા કરનારા ત્રણ લોકોની તસવીરો જાહેર કરી છે. તેમની પર રાઈઝિંગ કાશ્મીરના તંત્રી શુજાત બુખારીની હત્યા કરવાનો આરોપ છે. બુખારીની ગુરુવારે સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લાલ ચોક પાસે સાંજે 7.15 વાગ્યે થયેલા હુમલામાં બુખારીના બે સુરક્ષાકર્મીઓના પણ જીવ ગયા છે અને એક નાગરિક પણ ઘાયલ થયો છે.

   બાઈક પર આવેલા ત્રણ આતંકીઓએ હુમલો કર્યો

   - જમ્મૂ-કાશ્મીરના ડીજીપી એસ.પી વૈદે જણાવ્યું કે, હુમલો ઈફ્તાર સમયે થયો હતો. બુખારી તેમના પ્રેસ એન્ક્લેવમાં આવેલી ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા અને કારમાં બેસવા જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈક પર આવેલા 3 આતંકીઓએ તેમના અને તેમના સુરક્ષાગાર્ડ પર હુમલો કરી દીધો હતો.
   - પોલીસે ત્યારપછી આ ત્રણ શંકાસ્પદ હુમલાખોરોની તસવીર પણ જાહેર કરી છે. સીસીટીવી ફૂટેજમાં તે ત્રણેય એક જ બાઈક પર જોવા મળ્યા છે.

   મહેબૂબાએ બુખારીના પરિવાર સાથે મુલાકાત કરી

   - સીએમ મહેબૂબાએ મુફ્તીએ બુખારીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, ઈદના એક દિવસ પહેલાં જ આતંકીઓનો ગંદો ચહેરો સામે આવ્યો છે. બુખારીની હત્યા ચોંકાવનારી છે. થોડા દિવસ પહેલાં જ તેઓ મને મળવા આવ્યા હતા.
   - નેશનલ કોન્ફરન્સ લીડર ઉમર અબ્દુલાએ કહ્યું કે, બુખારીએ તેમનું કર્તવ્ય નીભાવતા જીવ આપ્યો છે. તેમની હત્યા કાયરતાની નીશાની છે.

   રાહુલે કહ્યું, બુખારી ન્યાય અને શાંતિ માટે નિડરતાથી લડ્યા

   - રાહુલે ટ્વિટ કરીને કહ્યું છે કે, શુજાત બુખારીની હત્યાનું સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો છું. તેઓ ખૂબ હિંમતવાળા હતા. બુખારી જમ્મુ-કાશ્મીરમાં ન્યાય અને સાંતિ માટે ખૂબ નિડરતાથી લડ્યા છે.
   - કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ ખૂબ શરમજનક ઘટના છે. ભારતમાં મીડિયા સ્વતંત્ર છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મીડિયાની સ્વતંત્રતા વિશે પ્રતિબદ્ધ છે.

   સંદિગ્ધ હત્યારાઓની તસવીર જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • સીસીટીવી ફૂટેજમાં ત્રણેય એક જ બાઈક પર જોવા મળ્યા છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીસીટીવી ફૂટેજમાં ત્રણેય એક જ બાઈક પર જોવા મળ્યા છે.

  • આતંકીઓએ ચારે બાજુથી ઘેરીને કરી હતી ફાયરિંગ-ફાઈલ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આતંકીઓએ ચારે બાજુથી ઘેરીને કરી હતી ફાયરિંગ-ફાઈલ

  • મંત્રી મહેબૂબા બુખારીના પરિવાર જનોને મળ્યા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મંત્રી મહેબૂબા બુખારીના પરિવાર જનોને મળ્યા

  • અેક વર્ષ પહેલા પણ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી- ફાઈલ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અેક વર્ષ પહેલા પણ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી- ફાઈલ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kashmiri News Paper Journalist Sujaat Bukhari Killed In Terrorist Attack
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `