ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટકમાં ભાજપની જીત માટે અમિત શાહની પણ મહેનત | BJP President Amit Shah also in key role after Karnataka victory

  કર્ણાટકનો કિલ્લો જીતી ભાજપ અધ્યક્ષ ફરી સાબિત થયા 'શાહ'

  Divyabhaskar.com | Last Modified - May 17, 2018, 12:10 PM IST

  કર્ણાટકમાં જીત મેળવવા ભાજપ અધ્યક્ષ અમિત શાહે 28 જિલ્લામાં 57,135 કિલોમીટરની યાત્રા કરી હતી.
  • કર્ણાટકમાં ભાજપની જીત પાછળ પક્ષના અધ્યક્ષ અમિત શાહનો પણ સિંહ ફાળો (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટકમાં ભાજપની જીત પાછળ પક્ષના અધ્યક્ષ અમિત શાહનો પણ સિંહ ફાળો (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકમાં ભાજપ ફરી સત્તા મેળવવામાં સફળ રહ્યું છે. તેમાં જેટલો ફાળો મોદી મેજીકનો છે તેટલી આકરી મહેનત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પણ છે. અને તેથી જ PM મોદીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધતા સખત મહેનત અને સમર્પણના મામલે અમિત શાહનું ઉદાહરણ આપ્યું હતું. કર્ણાટકમાં જીત મેળવવા અમિત શાહે રાજ્યમાં 34 દિવસો વિતાવ્યા હતા. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ આ દરમિયાન તેઓએ 28 જિલ્લામાં 57,135 કિલોમીટરની યાત્રા કરી હતી.

   59 જનસભા અને 25થી વધુ રોડ શો

   - ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જ્યારેથી અમિત શાહ આવ્યાં છે ત્યારથી પક્ષને બૂથ લેવલથી મજબૂત કરવાના પ્રયાસો કરે છે. અને તેથી જ શાહે ચૂંટણી પહેલા કાર્યકર્તાઓનું નેટવર્ક તૈયાર કરી લીધું હતું.
   - ચૂંટણી પહેલાં દરેક સંભવિત તૈયારીઓ તેઓએ બે મહિના પહેલાં કરી હતી.
   - પ્રચાર દરમિયાન અમિત શાહે લગભગ 59 જનસભા અને 25થી વધુ રોડ શો કર્યા.

   શાહની રણનીતિ

   - અમિત શાહે કર્ણાટકમાં ચૂંટણી પહેલાં જ નક્કી કરી રાખ્યું હતું કે દરેક વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકર્તાનો નેતા કોણ હશે.
   - શાહે બૂથ લેવલના કાર્યકર્તાઓને પણ મહત્વ આપ્યું અને તેઓના સંમેલનમાં પણ હાજર રહ્યાં.
   - શાહે કાર્યકર્તાઓને વોટરો સુધી પહોંચવા અને મોદી સરકારના કામોને જનતા સુધી પહોંચાડવાની જવાબદારી આપી અને આ માટે તેઓએ બૂથ લેવલથી લઈને જિલ્લા સ્તરીય બેઠકોમાં પણ ભાગ લીધો.

   મંદિર-મઠમાં શિશ ઝુકાવ્યું

   - લિંગાયત વોટર્સનું વધુ મજબૂત સમર્થન મેળવવા શાહે અનેક મઠોની યાત્રા કરી. આટલું જ નહીં સમુદાયના સમર્થન માટે તેઓએ અનેક રેલીઓ પણ કરી.
   - આ દરમિયાન શાહ ક્યાંય પણ મુખ્યમંત્રીના ઉમેદવાર અને લિંગાયત સમુદાયથી આવનારા બીએસ યેદિયુરપ્પાના ભરોસે ન જોવ મળ્યાં.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • વધુ એક રાજ્યમાં સત્તા મેળવવા મોદી-શાહની જોડી ફરી સફળ (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વધુ એક રાજ્યમાં સત્તા મેળવવા મોદી-શાહની જોડી ફરી સફળ (ફાઈલ)

  • - લિંગાયત વોટર્સનું વધુ મજબૂત સમર્થન મેળવવા શાહે અનેક મઠોની યાત્રા કરી (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   - લિંગાયત વોટર્સનું વધુ મજબૂત સમર્થન મેળવવા શાહે અનેક મઠોની યાત્રા કરી (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકમાં ભાજપ ફરી સત્તા મેળવવામાં સફળ રહ્યું છે. તેમાં જેટલો ફાળો મોદી મેજીકનો છે તેટલી આકરી મહેનત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પણ છે. અને તેથી જ PM મોદીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધતા સખત મહેનત અને સમર્પણના મામલે અમિત શાહનું ઉદાહરણ આપ્યું હતું. કર્ણાટકમાં જીત મેળવવા અમિત શાહે રાજ્યમાં 34 દિવસો વિતાવ્યા હતા. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ આ દરમિયાન તેઓએ 28 જિલ્લામાં 57,135 કિલોમીટરની યાત્રા કરી હતી.

   59 જનસભા અને 25થી વધુ રોડ શો

   - ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જ્યારેથી અમિત શાહ આવ્યાં છે ત્યારથી પક્ષને બૂથ લેવલથી મજબૂત કરવાના પ્રયાસો કરે છે. અને તેથી જ શાહે ચૂંટણી પહેલા કાર્યકર્તાઓનું નેટવર્ક તૈયાર કરી લીધું હતું.
   - ચૂંટણી પહેલાં દરેક સંભવિત તૈયારીઓ તેઓએ બે મહિના પહેલાં કરી હતી.
   - પ્રચાર દરમિયાન અમિત શાહે લગભગ 59 જનસભા અને 25થી વધુ રોડ શો કર્યા.

   શાહની રણનીતિ

   - અમિત શાહે કર્ણાટકમાં ચૂંટણી પહેલાં જ નક્કી કરી રાખ્યું હતું કે દરેક વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકર્તાનો નેતા કોણ હશે.
   - શાહે બૂથ લેવલના કાર્યકર્તાઓને પણ મહત્વ આપ્યું અને તેઓના સંમેલનમાં પણ હાજર રહ્યાં.
   - શાહે કાર્યકર્તાઓને વોટરો સુધી પહોંચવા અને મોદી સરકારના કામોને જનતા સુધી પહોંચાડવાની જવાબદારી આપી અને આ માટે તેઓએ બૂથ લેવલથી લઈને જિલ્લા સ્તરીય બેઠકોમાં પણ ભાગ લીધો.

   મંદિર-મઠમાં શિશ ઝુકાવ્યું

   - લિંગાયત વોટર્સનું વધુ મજબૂત સમર્થન મેળવવા શાહે અનેક મઠોની યાત્રા કરી. આટલું જ નહીં સમુદાયના સમર્થન માટે તેઓએ અનેક રેલીઓ પણ કરી.
   - આ દરમિયાન શાહ ક્યાંય પણ મુખ્યમંત્રીના ઉમેદવાર અને લિંગાયત સમુદાયથી આવનારા બીએસ યેદિયુરપ્પાના ભરોસે ન જોવ મળ્યાં.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટકમાં ભાજપની જીત માટે અમિત શાહની પણ મહેનત | BJP President Amit Shah also in key role after Karnataka victory
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top