ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Karnataka Lokayukta Stabbed In Bengaluru Office Attacker Arrested

    કર્ણાટકના લોકાયુક્ત પર થયો ચપ્પાથી હુમલો, આરોપીની ધરપકડ

    divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 04:04 PM IST

    આરોપી પોતાની જાતને વકીલ ગણાવીને ઓફિસમાં ઘુસ્યો હતો, પોલીસે પૂછપરછ શરૂ કરી
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      બેંગલુરુ: કર્ણાટકના લોકાયુક્ત જસ્ટિસ પી. વિશ્વનાથ શેટ્ટી પર ચપ્પાથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. તેમને નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, એક વ્યક્તિ બુધવારે તેની ફરિયાદ લઈને લોકાયુક્તની ઓફિસ આવ્યો હતો, ત્યારે જ તેણે જસ્ટિસ શેટ્ટી પર ત્રણ વખત ચપ્પુથી હુમલો કર્યો હતો. બેંગલુરુ પોલીસે આ મામલે આરોપી તેજસ શર્માની ધરપકડ કરી લીધી છે. હાલ આરોપી સાથે પૂછપરછ ચાલી રહી છે. નોંધનીય છે કે, જસ્ટિસ શેટ્ટીએ ગયા વર્ષે જ જાન્યુઆરીમાં લોકાયુક્તનું પદ સંભાળ્યું છે.

      વકીલ બનીને ઓફિસમાં ઘુસ્યો આરોપી

      - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, કર્ણાટકના ગૃહ મંત્રી રામલિંગા રેડ્ડીએ જણાવ્યું કે, હુમલા પછી સીએમ સિદ્ધારમૈયા જસ્ટિસ શેટ્ટીની ખબર જોવા માટે હોસ્પિટલ ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીએ લોકાયુક્તની ઓફિસમાં વકીલ બનીને એન્ટ્રી કરી હતી.

      ગયા વર્ષે લોકાયુક્ત બન્યા જસ્ટિસ શેટ્ટી

      - નોંધનીય છે કે, જસ્ટીસ શેટ્ટીએ જાન્યુઆરી 2017માં કર્ણાટકના લોકાયુક્ત તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તે પહેલા જસ્ટિસ વાઈ ભાસ્કર રાવ લોકાયુક્ત હતા. પરંતુ ડિસેમ્બર 2015માં રાવના દીકરા પર કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. ત્યારપછી તેમણે સરકાર અને લોકોના પ્રેશરના કારણે રાજીનામું આપવું પડ્યું હતું.

    • આરોપીની ધરપકડ કરવામાં આવી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      આરોપીની ધરપકડ કરવામાં આવી

    • CM  સિદ્ધારમૈયા પહોંચ્યા લોકાયુક્તની ખબર જોવા
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      CM સિદ્ધારમૈયા પહોંચ્યા લોકાયુક્તની ખબર જોવા

    • લોકાયુક્ત જસ્ટિસ પી. વિશ્વનાથ શેટ્ટી પર ચપ્પાથી હુમલો
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      લોકાયુક્ત જસ્ટિસ પી. વિશ્વનાથ શેટ્ટી પર ચપ્પાથી હુમલો

      બેંગલુરુ: કર્ણાટકના લોકાયુક્ત જસ્ટિસ પી. વિશ્વનાથ શેટ્ટી પર ચપ્પાથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. તેમને નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, એક વ્યક્તિ બુધવારે તેની ફરિયાદ લઈને લોકાયુક્તની ઓફિસ આવ્યો હતો, ત્યારે જ તેણે જસ્ટિસ શેટ્ટી પર ત્રણ વખત ચપ્પુથી હુમલો કર્યો હતો. બેંગલુરુ પોલીસે આ મામલે આરોપી તેજસ શર્માની ધરપકડ કરી લીધી છે. હાલ આરોપી સાથે પૂછપરછ ચાલી રહી છે. નોંધનીય છે કે, જસ્ટિસ શેટ્ટીએ ગયા વર્ષે જ જાન્યુઆરીમાં લોકાયુક્તનું પદ સંભાળ્યું છે.

      વકીલ બનીને ઓફિસમાં ઘુસ્યો આરોપી

      - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, કર્ણાટકના ગૃહ મંત્રી રામલિંગા રેડ્ડીએ જણાવ્યું કે, હુમલા પછી સીએમ સિદ્ધારમૈયા જસ્ટિસ શેટ્ટીની ખબર જોવા માટે હોસ્પિટલ ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીએ લોકાયુક્તની ઓફિસમાં વકીલ બનીને એન્ટ્રી કરી હતી.

      ગયા વર્ષે લોકાયુક્ત બન્યા જસ્ટિસ શેટ્ટી

      - નોંધનીય છે કે, જસ્ટીસ શેટ્ટીએ જાન્યુઆરી 2017માં કર્ણાટકના લોકાયુક્ત તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તે પહેલા જસ્ટિસ વાઈ ભાસ્કર રાવ લોકાયુક્ત હતા. પરંતુ ડિસેમ્બર 2015માં રાવના દીકરા પર કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. ત્યારપછી તેમણે સરકાર અને લોકોના પ્રેશરના કારણે રાજીનામું આપવું પડ્યું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Karnataka Lokayukta Stabbed In Bengaluru Office Attacker Arrested
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `