ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટકના મુખ્યમંત્રીપદે કુમારસ્વામીની શપથવિધિ પ્રસંગે વિપક્ષી દળોની એકતા | Karnataka Kumarswamy oath all opposition together in one stage

  2019માં મોદીને પછાડવા કુમારસ્વામીની જાનમાં જોડાયા 12 રાજ્યોના જાનૈયા

  Divyabhaskar.com | Last Modified - May 23, 2018, 08:24 PM IST

  વિપક્ષી એકતા અકબંધ રહે તો આગામી ચૂંટણીમાં ૧૨ રાજ્યોની ઓછામાં ઓછી ૩૬૭ બેઠકો પર ભાજપનો સીધો પડકારનો સામનો કરવો પડે.
  • કુમારસ્વામીના શપથ સમારંભમાં મોદી વિરોધી નેતાઓ એક મંચ પર
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુમારસ્વામીના શપથ સમારંભમાં મોદી વિરોધી નેતાઓ એક મંચ પર

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકના મુખ્યમંત્રીપદે કુમારસ્વામીની શપથવિધિ પ્રસંગે સોનિયા ગાંધીની આગેવાની હેઠળ વધુ એક વખત વિપક્ષી દળો એકજૂટ થતાં દેખાયા છે. ચૂંટણીને હજુ ઘણી વાર છે અને ત્યાં સુધી આ શંભુમેળો કેટલો એકજૂટ રહેશે એ કહેવું મુશ્કેલ છે. આમ છતાં, જો આજે દેખાતી વિપક્ષી એકતા અકબંધ રહે તો આગામી ચૂંટણીમાં 12 રાજ્યોની ઓછામાં ઓછી 367 બેઠકો પર ભાજપે સીધા અને દ્વિપક્ષી પડકારનો સામનો કરવાનો થાય, જે ભાજપ માટે બહુ જ કપરું બની શકે છે. એ જોતાં સ્પષ્ટ બહુમતિ કરતાં 100 વધુ બેઠક પર ભાજપ સામે ઊભી થનારી આફત આ તસવીરમાં પ્રતિબિંબિત થાય છે. જો આ સંઘ કાશીએ પહોંચે તો આવનારી ચૂંટણીમાં આ તસવીર બહુ નિર્ણાયક બની રહેશે.

   વિપક્ષના નેતાનો શંભુમેળો એટલે લોકસભાની 367 બેઠક પર અસર

   (આંધ્રપ્રદેશ) કોંગ્રેસ+ટીડીપી = 42
   (બિહાર) કોંગ્રેસ +આરજેડી = 40
   (જમ્મુ-કાશ્મીર) કોંગ્રેસ+એનસી = 06
   (કર્ણાટક) કોંગ્રેસ+જદસે = 28
   (કેરળ) કોંગ્રેસ +ડાબેરી = 20
   (મહારાષ્ટ્ર) કોંગ્રેસ +એનસીપી = 48
   (પંજાબ) કોંગ્રેસ +આપ = 13
   (તામિલનાડુ) કોંગ્રેસ +અન્ના દ્રમુક = 39
   (ત્રિપુરા) કોંગ્રેસ +ડાબેરી = 02
   (ઉત્તરપ્રદેશ) કોંગ્રેસ +માયા+અખિલેશ = 80
   (પ.બંગાળ) કોંગ્રેસ +ટીએમસી = 42
   (દિલ્હી) કોંગ્રેસ+આપ = 07

   સોનિયાની સાથે જોવા મળ્યાં માયાવતી

   - શપથ ગ્રહણમાં કુમારસ્વામી અને જી. પરમેશ્વર ઉપરાંત સૌથી પહેલાં પહોચનારા નેતાઓમાં RJDના તેજસ્વી યાદવ હતા.
   - તેજસ્વી યાદવ પછી મંચ પર સપા પ્રમુખ અખિલેશ યાદવ નજરે આવ્યાં. થોડી જ વારમાં માયાવતી પણ પહોંચ્યા. અખિલેશે માયાવતીનું અભિવાદન કર્યું. બંનેને મંચ પર આજુબાજુ જ બેસાડવામાં આવ્યા. થોડી વાર પછી શરદ યાદવ સહિતના બાકીના નેતાઓ જોવા મળ્યાં.
   - સોનિયા અને રાહુલ ગાંધી જેવાં જ મંચ પર પહોંચ્યા તેઓએ માયાવતી સાથે મુલાકાત કરી. માયાવતીએ ઘણી વખત સુધી સોનિયાનો હાથ પકડી રાખ્યો અને વાતચીત કરતાં રહ્યાં. જે બાદ રાહુલ અખિલેશને મળ્યાં અને પોતાની જગ્યાએ પરત ફર્યાં.
   - શપથ ગ્રહણ બાદ કુમારસ્વામી તમામ પક્ષના નેતાઓને મંચ પર આગળ આવવાનું કહ્યું. આ દરમિયાન ડાબેરી નેતા સીતારામ યેચુરીએ ઉમળકાભેર કુમારસ્વામીને મળ્યાં.
   - આ વચ્ચે અખિલેશ મમતા બેનરજીને મળ્યાં. જે બાદ મમતાએ કુમારસ્વામીને બુકે આપ્યું. ડાબેરી નેતા ડી.રાજાએ તેજસ્વી સાથે મુલાકાત કરી.

   મમતા બેનરજી સાથે વાત કરતા નજરે પડ્યાં સોનિયા

   - શપથ ગ્રહણ પછી મોડે સુધી સોનિયા ગાંધી મમતા બેનરજી સાથે વાત કરતા જોવા મળ્યાં.
   - જે બાદ ફોટો સેશન સમયે સોનિયા, માયાવતી સાથે હાજર હતા.

   ચંદ્રાબાબુની સાથે જોવા મળ્યાં રાહુલ

   - ફોટો સેશન દરમિયાન રાહુલ ગાંધી અને ચંદ્રબાબુ નાયડુ સાથે નજરે પડ્યાં. બંનેએ એકબીજાનો હાથ પક્ડી રાખ્યો અને લોકોનું અભિવાદન કર્યું.
   - જે બાદ ચંદ્રબાબુ નાયડુ અને અખિલેશ યાદવ એકબીજા સાથે વાતચીત કરતાં નજરે પડ્યાં

   11 બેઠકવાળા TRS ચીફ શપથ ગ્રહણ પહેલાં જ મળ્યાં

   - તેલંગાના રાષ્ટ્રીય સમિતીના પ્રમુખ અને તેલંગાનાના મુખ્યમંત્રી કે.સી.રાવ શપથ ગ્રહણ પહેલાં જ મંગળવારે બેંગલુરુમાં એચ.ડી.કુમારસ્વામીને મળ્યાં હતા.
   - રાવે કહ્યું હતું કે, હૈદરાબાદમાં બુધવારે થનારી કલેકટર કોન્ફરન્સના કારણે શપથ ગ્રહણમાં સામેલ થઈ શક્યા ન હતા. અને તેથી જ તેને કુમારસ્વામીને મળીને શુભેચ્છા આપી.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • UPA ચેરપર્સન સોનિયા ગાંધી બસપા સુપ્રીમો માયાવતીને ઉમળકાભેર ભેટ્યાં હતા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   UPA ચેરપર્સન સોનિયા ગાંધી બસપા સુપ્રીમો માયાવતીને ઉમળકાભેર ભેટ્યાં હતા

  • સપાના અખિલેશ યાદવે બસપા ચીફ માયાવતીની સાથે જોવા મળ્યાં
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સપાના અખિલેશ યાદવે બસપા ચીફ માયાવતીની સાથે જોવા મળ્યાં

  • RJDના તેજેસ્વી યાદવ, અખિલેશ યાદવ અને TMC સુપ્રીમો મમતા બેનરજી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   RJDના તેજેસ્વી યાદવ, અખિલેશ યાદવ અને TMC સુપ્રીમો મમતા બેનરજી

  • એચ.ડી.દેવગૌડા સોનિયા ગાંધીનું અભિવાદન કર્યું હતું
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   એચ.ડી.દેવગૌડા સોનિયા ગાંધીનું અભિવાદન કર્યું હતું

  • કર્ણાટકના CM તરીકે શપથ લેતાં કુમારસ્વામી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટકના CM તરીકે શપથ લેતાં કુમારસ્વામી

  • નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેતાં કોંગ્રેસના જી પરમેશ્વર
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેતાં કોંગ્રેસના જી પરમેશ્વર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટકના મુખ્યમંત્રીપદે કુમારસ્વામીની શપથવિધિ પ્રસંગે વિપક્ષી દળોની એકતા | Karnataka Kumarswamy oath all opposition together in one stage
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `