ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મહત્વના ઉમેદવારના પરિણામ પર નજર | Karnataka assembly election key candidates

  કર્ણાટકના 10 મહત્વના ઉમેદવારોઃ જાણો કોણ જીત્યું, કોણ હાર્યું?

  Divyabhaskar.com | Last Modified - May 15, 2018, 04:42 PM IST

  2019ની લોકસભા ચૂંટણી પહેલાં સેમીફાઈનલ સમાન ગણાતી કર્ણાટક વિધાનસભા ચૂંટણી રીઝલ્ટ રાજકીય દ્રષ્ટીએ ઘણું મહત્વ ધરાવે છે.
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ કર્ણાટક વિધાનસભામાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે. રાજ્યમાં કોંગ્રેસ, ભાજપ અને JDS વચ્ચે ત્રિકોણીય મુકાબલો હતો. જેમાં સિદ્ધારમૈયા, બી શ્રીરામુલુ કે જેઓ બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા તેમાંથી એક બેઠક હાર્યા છે જ્યારે એક પર જીત મેળવી છે. તો JDSના અધ્યક્ષ અને CM પદના દાવેદાર કુમારસ્વામીએ પોતાની બંને બેઠક કબજે કરી છે. આ ઉપરાંત મોટા ભાગનાં મહત્વના ઉમેદવારની જીત મેળવી છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં સેમીફાઈનલ સમાન ગણાતી કર્ણાટક વિધાનસભા ચૂંટણી રીઝલ્ટ રાજકીય દ્રષ્ટીએ ઘણું મહત્વ ધરાવે છે. આ ચૂંટણીમાં 2600થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થયો હતો. 224 બેઠક ધરાવતી કર્ણાટક વિધાનસભાની 222 સીટ માટે શનિવારે મતદાન થયું હતું.

   સિદ્ધારમૈયા, કોંગ્રેસ, ચામુંડેશ્વરી અને બાદામી

   - સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી બેઠક પરથી હાર્યા છે જ્યારે બાદામી બેઠક પરથી ભાજપના બી શ્રીરામુલુને હરાવ્યાં છે.

   - વર્ષ 2013માં કોંગ્રેસે ચૂંટણી જીત્યા બાદ સિદ્ધારમૈયાને કર્ણાટકની કમાન સોંપવામાં આવી હતી.

   - 68 વર્ષના સિદ્ધારમૈયા કુરૂબા ગૌડ ચરવાહા સમુદાયથી આવે છે. વર્ષ 2013માં એક દૈનિક અખબારે તેમના વિશે લખ્યું હતું કે તેઓ નાનપણમાં ઢોર ચારતા હતા.

   - સિદ્ધારમૈયા પોતાની સામાન્ય પૃષ્ઠભૂમિથી ઉપર ઉઠ્યાં અને કાયદાનો અભ્યાસ કર્યો જે બાદ રાજકારણમાં આવ્યાં હતા.

   બી.એસ.યેદિયુરપ્પા, ભાજપ, શિકારીપુરા

   - બુકાનાકેરે સિદ્દાલિંગપ્પા યેદિયુરપ્પા 75 વર્ષના છે. જેઓ શિકારીપુરાની બેઠક પરથી જીત્યા છે.

   - કર્ણાટક ચૂંટણી ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદાવાર યેદિયુરપ્પા વર્ષ 2008થી 2011 સુધી કર્ણાટકના CM પદે આરૂઢ રહ્યાં

   - RSS સાથે લાંબા સમય સુધી જોડાયેલાં યેદિયુરપ્પાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

   એચ.ડી.કુમારસ્વામી, JDS, રામાનગર અને ચન્નપટના

   - એચ.ડી.કુમારસ્વામી પોતાની બંને બેઠક પરથી વિજયી થયા છે.

   - હરદાનહલ્લી દેવેગૌડા કુમારસ્વામી જનતા દળ (સેક્યુલર)ના અધ્યક્ષ છે.

   - વર્ષ 2006થી 2008 સુધી તેઓ કર્ણાટકના CM રહી ચુક્યાં છે.

   - તેઓ JDSના સંસ્થાપક અને ભારતના પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવેગૌડાના પુત્ર છે.

   આગળ વાંચો અન્ય મહત્વના ઉમેદવારોને જીત મળી કે હાર?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મહત્વના ઉમેદવારના પરિણામ પર નજર | Karnataka assembly election key candidates
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top