ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોણ મારશે બાજી | Karnataka election result BJP, Congress and JDS in fight

  કર્ણાટક ચૂંટણીઃ ભાજપ, કોંગ્રેસ કે JDS કોના માટે રહેશે 'મંગળમય'?

  Divyabhaskar.com | Last Modified - May 14, 2018, 03:03 PM IST

  બહુમતના દાવા વચ્ચે કોંગ્રેસ અને ભાજપ ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં સરકાર બનાવવા માટે પ્લાન બી પર કામ શરૂ કરી દીધું
  • કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે?
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે?

   નેશનલ ડેસ્કઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થવાના છે. એવામાં રાજકીય વિશ્લેષકો, એક્ઝિટ અને ઓપિનિયન પોલથી અનેક સંભાવનાઓ સામે રાખે છે. જેમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા પણ છે. ત્યારે બહુમતના દાવા વચ્ચે કોંગ્રેસ અને ભાજપ ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં સરકાર બનાવવા માટે પ્લાન બી પર કામ શરૂ કરી દીધું છે. મતગણતરીના દિવસે આ શક્યતાને પણ નિવારી ન શકાય.

   કોંગ્રેસને બહુમત મળે તો

   - કર્ણાટકમાં મંગળવારનો દિવસ કોંગ્રેસ માટે મંગળમય રહ્યો તો સિદ્ધારમૈયા જ મુખ્યમંત્રી પદના શપથ લેશે તે નિશ્ચિત છે.
   - કોંગ્રેસને બહુમત સાબિત કરવામાં થોડીક બેઠકો ઓછી પડે તો તેઓ અપક્ષનો સાથ લઈ શકે છે.
   - સિદ્ધારમૈયાએ દલિત CMની વાત કરતાં પાર્ટી KPCC અધ્યક્ષ જી. પરમેશ્વરને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે.
   - આ ઉપરાંત કોંગ્રેસ કોઈ લિંગાયતને ડેપ્યુટી સીએમ બનાવવા અંગે પણ વિચાર કરી શકે છે.

   ભાજપને બહુમત મળે તો

   - જો કર્ણાટકમાં પણ કમળ ખીલે તો યેદિયુરપ્પા ફરી મુખ્યમંત્રી બની શકે છે. જ્યારે બેલ્લારીના સાંસદ શ્રીરામુલુને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે.
   - ભાજપની નજર 2019ની સામાન્ય ચૂંટણી પર છે ત્યારે શ્રીરામુલુને મહત્વનું પદ આપીને ભાજપ અનુસૂચિત જનજાતિની વચ્ચે પોતાનો જનાધાર મજબૂત કરી શકે છે.
   - ભાજપને પણ સરકાર બનાવવા માટે થોડીક બેઠક ઘટે તો BJP પણ અપક્ષનો સહારો લઈ શકે છે.
   - વર્ષ 2008માં ઓપરેશન લોટસની જેમ વિપક્ષી ધારાસભ્યોનો સંપર્ક સાધીને તેમને રાજીનામું આપવા અને ફરીથી ચૂંટણી લડવા માટે પણ રાજી કરી શકે છે.

   JDS કોંગ્રેસ સાથે હાથ મિલાવે તો

   - કર્ણાટકના પરિણામમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બને પરંતુ સરકાર બનાવવા માટે જરૂરી બેઠકોથી દૂર રહે તો સત્તામાં આવવા JDS સાથે સમજૂતી કરી શકે છે.
   - કોંગ્રેસ-જેડીએસ વચ્ચે ડીલ થાય તો સિદ્ધારમૈયા CM પદના ઉમેદવાર નહીં હોય કેમકે જેડીએસના નેતૃત્વની સાથે તેમના સંબંધ સારા નથી. એવામાં ટોપ પોસ્ટ માટે કોંગ્રેસ દ્વારા કોઈ નવો ચેહરો આગળ લાવવામાં આવી શકે છે.
   - કોંગ્રેસ-જેડીએસ વચ્ચે પણ 30-30 મહિનાના સીએમ માટેના સમીકરણ બની શકે છે.
   - ભાજપને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસ, જેડીએસ સાથે હાથ મિલાવી શકે છે. ત્યારે જો આવું થયું તો કોંગ્રેસ 2019માં ભાજપની તુલનાએ એક વિશાળ ગઠબંધનની યોજના તૈયાર કરી શકે છે.

   JDS-BJP વચ્ચે ગઠબંધન થાય તો

   - એકપણ પક્ષને જો પૂર્ણ બહુમત ન મળે તો JDS કોંગ્રેસ કે ભાજપનો સપોર્ટ લઈ સરકાર બનાવી શકે છે. તેવામાં મુખ્યમંત્રી પદે એચ.ડી.કુમારસ્વામી બેસી શકે છે.
   - પરંતુ જો ભાજપ JDSની સાથે ડીલ કરે તો તે ચૂંટણી પરિણામે કોને કેટલી બેઠક મળે છે તેના પર નિર્ભર રહેશે.
   - બંને પક્ષ વચ્ચે 30:30ની વ્યવસ્થામાં સરકાર બની શકે છે. જેમાં બંને પાર્ટીઓના નેતા મુખ્યમંત્રી પદે 30-30 મહિના સુધી રહેશે.
   - જો કર્ણાટકમાં ભાજપની સરકાર બને તો કોંગ્રેસ પાર્ટીનું મનોબળ તૂટી શકે છે કારણ કે જે બાદ તેમની સરકાર માત્ર પંજાબ, મિઝોરમ અને પુડ્ડુચેરીમાં જ રહી શકે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • બહુમતના દાવા વચ્ચે કોંગ્રેસ અને ભાજપ ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં સરકાર બનાવવા માટે પ્લાન બી પર કામ શરૂ કરી દીધું

  • 12 મેનાં રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઐતિહાસિક મતદાન થયું હતું (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   12 મેનાં રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઐતિહાસિક મતદાન થયું હતું (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોણ મારશે બાજી | Karnataka election result BJP, Congress and JDS in fight
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top