કર્ણાટક ચૂંટણી: BJPની પ્રથમ યાદી જાહેર, શિકારીપુરાથી લડશે યેદિયુરપ્પા

224 સીટો માટે 12 મેના રોજ મતદાન થશે અને 15 મેના પરિણામ આવશે

DivyaBhaskar.com | Updated - Apr 09, 2018, 06:37 AM
BJPની પ્રથમ 72 કેંડિડેટિસની લિસ્ટ જાહેર- ફાઈલ
BJPની પ્રથમ 72 કેંડિડેટિસની લિસ્ટ જાહેર- ફાઈલ

બેંગ્લુરુ; કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 માટે બીજેપીએ પ્રથમ યાદીની જાહેરાત કરી છે, જેમાં 72 કેંડિડેટ્સનો સમાવેશ છે. બીજેપીના સીએમ કેંડિડેટ યેદિયુરપ્પા શિકારીપુરાથી ચૂંટણી લડશે. અગાઉ તેઓ શિકારીપુરાથી 6 વખત વિધાયક બની ચુક્યા છે. 224 સીટો માટે 12 મેના રોજ મતદાન થશે અને 15 મેના પરિણામ આવશે. હાલ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્યમંત્રી છે.


દિલ્હીમાં મીટિંગ યોજાઈ, મોડી રાત્રે લિસ્ટ જાહેર કરી


રવિવાર સાંજે દિલ્હીમાં બીજેપીના કાર્યાલયમાં કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, અને બીએસ યેદિયુરપ્પા હાજર રહ્યા હતા. મોડી રાત્રે કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 માટે કેડિંડેટ્સની લિસ્ટ જાહેર કરી હતી.

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

યેદિયુરપ્પા શિકારીપુરાથી લડશે ચૂંટણી- ફાઈલ
યેદિયુરપ્પા શિકારીપુરાથી લડશે ચૂંટણી- ફાઈલ
X
BJPની પ્રથમ 72 કેંડિડેટિસની લિસ્ટ જાહેર- ફાઈલBJPની પ્રથમ 72 કેંડિડેટિસની લિસ્ટ જાહેર- ફાઈલ
યેદિયુરપ્પા શિકારીપુરાથી લડશે ચૂંટણી- ફાઈલયેદિયુરપ્પા શિકારીપુરાથી લડશે ચૂંટણી- ફાઈલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App