ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» યેદિયુરપ્પા દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળશે | BS Yeddyurappa will be meet PM Modi in Delhi

  કર્ણાટક ફરી પહોંચ્યું 2008માં, BJP ફરી ઓપરેશન લોટસ અપનાવી શકે છે

  Divyabhaskar.com | Last Modified - May 16, 2018, 12:34 PM IST

  કર્ણાટકમાં ભાજપ સૌથી પાર્ટી બન્યાં બાદ પણ સરકાર બનાવવામાં ઊભી થયેલી અસમજંસની સ્થિતિ બુધવારે દૂર થઈ શકે છે.
  • ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર બી.એસ.યેદિયુરપ્પા બુધવારે દિલ્હી પહોંચ્શે અને PM મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર બી.એસ.યેદિયુરપ્પા બુધવારે દિલ્હી પહોંચ્શે અને PM મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે (ફાઈલ)

   નવી દિલ્હીઃ કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા બન્યાં બાદ રાજકીય સસ્પેન્સ વધી રહ્યું છે. એક તરફ 104 સીટોની સાથે ભાજપ સૌથી પાર્ટી બની છે. તો બીજી તરફ કોંગ્રેસ 78 સીટ અને JDS 38 બેઠક સાથે ગઠબંધન સરકાર રચવાના દાવાઓ કરી રહ્યાં છે. બંને નેતાઓએ ગર્વનર સાથે મુલાકાત કરી સરકાર બનાવાના દાવાઓ કર્યા છે. ત્યારે સરકાર બનાવવામાં ઊભી થયેલી અસમજંસની સ્થિતિ બુધવારે દૂર થઈ શકે છે. ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર બી.એસ.યેદિયુરપ્પા બુધવારે દિલ્હી જશે અને PM મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ કેટલાંક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહશે. જોકે આ પ્રકારની સ્થિતિ કર્ણાટકના રાજકારણમાં એક દશકા પહેલાં જોવા મળી હતી.

   કર્ણાટકનું રાજકારણ પહોંચ્યું 10 વર્ષ પહેલાંની સ્થિતિએ

   - 2008માં કુલ 224 સીટમાંથી ભાજપને 110 સીટ મળી હતી. ત્યારે પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી. પરંતુ 113ના બહુમતના જાદુઈ આંકડાથી 3 સીટ પાછળ રહી ગયું હતું.
   - તે સમયની પરીસ્થિતિને પહોંચી વળવા અને બહુમત મેળવવા માટે પાર્ટીએ ઓપરેશન લોટસની ફોર્મુલા અપનાવી હતી.
   - આ ફોર્મુલા અંતર્ગત JDS અને કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની બાજુ કરવા ફોસલાવ્યા હતા. તેમજ અપક્ષ ધારાસભ્યોનો પણ સંપર્ક સાધ્યો હતો.
   - અંતે ભાજપને અપેક્ષિત બહુમત મળી ગયું હતું.

   ઓપરેશન લોટસ અપનાવવા આ વખતે સ્થિતિ અલગ

   - 10 વર્ષ બાદ કર્ણાટકમાં ત્રિશંકુ સ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે કેમકે પરિણામ આવતાંની સાથે કોંગ્રેસ અને JDSએ હાથ મિલાવી લીધો છે.
   - જો કે હોર્સ ટ્રેડિંગની સ્થિતિનો ઈન્કાર ન કરી શકાય એટલે કે જે તરફ આર્કષક અને ફાયદાકારક ઓફર હશે તે તરફ કેટલાંક ધારાસભ્યો ઢળી શકે છે.

   PM સાથે વિચાર વિમર્શ બાદ નક્કી થશે

   - કર્ણાટકમાં કોની સરકાર બનશે તે અંગે હજુ અસમંજસતા છે. ત્યારે ભાજપના પ્રવકતા શાંતારામે કહ્યું કે PM મોદી સાથે વિચાર વિમર્શ કર્યા બાદ નક્કી થશે કે યેદિયુરપ્પા કયા દિવસે શપથ ગ્રહણ કરશે. મંત્રીમંડળમાં કેટલાં લોકોને સામેલ કરવામાં આવશે. શપથ ગ્રહણમાં કોને કોને બોલાવવામાં આવશે. બહુમતના આંકડા કઈ રીતે ભેગા કરવામાં આવે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ધારાસભ્યોની બેઠકમાં ભાજપના નવનિર્વાચિત ધારાસભ્યો યેદિયુરપ્પાને ધારાસભ્ય દળ નેતા તરીકે ચૂંટશે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધારાસભ્યોની બેઠકમાં ભાજપના નવનિર્વાચિત ધારાસભ્યો યેદિયુરપ્પાને ધારાસભ્ય દળ નેતા તરીકે ચૂંટશે (ફાઈલ)

   નવી દિલ્હીઃ કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા બન્યાં બાદ રાજકીય સસ્પેન્સ વધી રહ્યું છે. એક તરફ 104 સીટોની સાથે ભાજપ સૌથી પાર્ટી બની છે. તો બીજી તરફ કોંગ્રેસ 78 સીટ અને JDS 38 બેઠક સાથે ગઠબંધન સરકાર રચવાના દાવાઓ કરી રહ્યાં છે. બંને નેતાઓએ ગર્વનર સાથે મુલાકાત કરી સરકાર બનાવાના દાવાઓ કર્યા છે. ત્યારે સરકાર બનાવવામાં ઊભી થયેલી અસમજંસની સ્થિતિ બુધવારે દૂર થઈ શકે છે. ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર બી.એસ.યેદિયુરપ્પા બુધવારે દિલ્હી જશે અને PM મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ કેટલાંક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહશે. જોકે આ પ્રકારની સ્થિતિ કર્ણાટકના રાજકારણમાં એક દશકા પહેલાં જોવા મળી હતી.

   કર્ણાટકનું રાજકારણ પહોંચ્યું 10 વર્ષ પહેલાંની સ્થિતિએ

   - 2008માં કુલ 224 સીટમાંથી ભાજપને 110 સીટ મળી હતી. ત્યારે પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી. પરંતુ 113ના બહુમતના જાદુઈ આંકડાથી 3 સીટ પાછળ રહી ગયું હતું.
   - તે સમયની પરીસ્થિતિને પહોંચી વળવા અને બહુમત મેળવવા માટે પાર્ટીએ ઓપરેશન લોટસની ફોર્મુલા અપનાવી હતી.
   - આ ફોર્મુલા અંતર્ગત JDS અને કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની બાજુ કરવા ફોસલાવ્યા હતા. તેમજ અપક્ષ ધારાસભ્યોનો પણ સંપર્ક સાધ્યો હતો.
   - અંતે ભાજપને અપેક્ષિત બહુમત મળી ગયું હતું.

   ઓપરેશન લોટસ અપનાવવા આ વખતે સ્થિતિ અલગ

   - 10 વર્ષ બાદ કર્ણાટકમાં ત્રિશંકુ સ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે કેમકે પરિણામ આવતાંની સાથે કોંગ્રેસ અને JDSએ હાથ મિલાવી લીધો છે.
   - જો કે હોર્સ ટ્રેડિંગની સ્થિતિનો ઈન્કાર ન કરી શકાય એટલે કે જે તરફ આર્કષક અને ફાયદાકારક ઓફર હશે તે તરફ કેટલાંક ધારાસભ્યો ઢળી શકે છે.

   PM સાથે વિચાર વિમર્શ બાદ નક્કી થશે

   - કર્ણાટકમાં કોની સરકાર બનશે તે અંગે હજુ અસમંજસતા છે. ત્યારે ભાજપના પ્રવકતા શાંતારામે કહ્યું કે PM મોદી સાથે વિચાર વિમર્શ કર્યા બાદ નક્કી થશે કે યેદિયુરપ્પા કયા દિવસે શપથ ગ્રહણ કરશે. મંત્રીમંડળમાં કેટલાં લોકોને સામેલ કરવામાં આવશે. શપથ ગ્રહણમાં કોને કોને બોલાવવામાં આવશે. બહુમતના આંકડા કઈ રીતે ભેગા કરવામાં આવે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • સરકાર બનાવવા રાજ્યપાલ સાથે મુલાકાત કરીશું
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સરકાર બનાવવા રાજ્યપાલ સાથે મુલાકાત કરીશું

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: યેદિયુરપ્પા દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળશે | BS Yeddyurappa will be meet PM Modi in Delhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top