ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટક વિધાનસભા ચૂંટણી: આજે PM મોદી કરશે 3 રેલી| Karnataka Assembly Elections 2018: Narendra Modis 3 Rallies

  કર્ણાટકમાં મોદી: કહ્યું- કોંગ્રેસે ન બનવા દીધો તીન તલાક પર કાયદો

  divyabhaskar.com | Last Modified - May 08, 2018, 02:50 PM IST

  કર્ણાટકમાં 224માંથી 223 સીટ પર 12મેએ મતદાન થશે, પરિણામ 15 મેએ આવશે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   બેંગલુરુ: કર્ણાટકમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ અહીંના રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. આ સંજોગોમાં બીજેપી અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. મંગળવારે બીજાપુર જિલ્લાના વિજ્યાપુરમાં આયોજિત રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિદ્ધારમૈયા સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

   તીન તલાક કાયદો ન બનવા દીધો કોંગ્રેસે

   - પીએમ મોદીએ તીન તલાક કાયદા વિશે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ જ તીન તલાક પર કાયદો પસાર થવા દીધો નથી. આવી રીતે તેઓ મહિલા સશક્તિકરણ કેવી રીતે કરશે.
   - વડાપ્રધાને કહ્યું કે, અહીં એક પણ મંત્રી એવા નથી કે જેમની પર ભ્રષ્ટાચારનો આરોપ ન લાગ્યો હોય. તેમણે રાજ્યના સિંચાઈ મંત્રી વિશે કહ્યું કે, તેમના કૌભાંડની ઘર ઘરના લોકોને ખબર છે. પીએમ મોદી એ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, અહીં સપ્રંદાય અને જાતીમાં લોકોને વહેંચવામાં આવે છે.
   - હાલ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જનતાની વચ્ચે ગયા વગર એવુ બહાનું વિચારી રહ્યા છે કે, ચૂંટણીમાં હાર પછી શું તર્ક આપવું.
   - તેઓ દરેક વાક ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન પર ઢોળશે.

   મોદી અત્યાર સુધી કરી ચૂક્યા છે 14 રેલી

   - મોદી છેલ્લા સાત દિવસમાં અત્યાર સુધી કરી ચૂક્યા છે 14 રેલી. તેમણે ચૂંટણી પ્રચાર-પ્રસારની શરૂઆત 1 મેના રોજ કરી હતી. અહીં તેમણે રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો અને તેમના 15 મિનિટવાળા નિવેદનનો જવાબ આપ્યો હતો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

  • મોદીની આજે કર્ણાટકમાં 3 રેલી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીની આજે કર્ણાટકમાં 3 રેલી

  • મોદી સાત દિવસમાં 14 રેલી કરી ચૂક્યા છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી સાત દિવસમાં 14 રેલી કરી ચૂક્યા છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટક વિધાનસભા ચૂંટણી: આજે PM મોદી કરશે 3 રેલી| Karnataka Assembly Elections 2018: Narendra Modis 3 Rallies
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top