ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભાજપ અને કોંગ્રેસ અધ્યક્ષ વચ્ચે મંદિર અને મઠ જવાની હોડ | Rahul Gandhi and Amit Shah temple visit in Karnataka due to Assembly election

    રાહુલે 85 દિવસમાં 19 મંદિર-મઠોમાં તો શાહે 75 દિવસમાં 27માં દર્શન કર્યા

    Divyabhaskar.com | Last Modified - May 06, 2018, 09:30 AM IST

    રાજ્યમાં 85% હિંદુ વોટર છે. તેઓ 200 સીટો પર નિર્ણાયક છે. 30 જિલ્લામાં લિંગાયત, કુરબા, વોકાલિગાના 600થી વધુ મઠ છે.
    • અમિત શાહે છેલ્લાં 75 દિવસોમાં 27 મંદિર અને મઠોમાં પૂજા પાઠ કર્યા. જેનાથી તેઓએ રાજ્યની 120 બેઠકો કવર કરવાના પ્રયાસો કર્યાં (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમિત શાહે છેલ્લાં 75 દિવસોમાં 27 મંદિર અને મઠોમાં પૂજા પાઠ કર્યા. જેનાથી તેઓએ રાજ્યની 120 બેઠકો કવર કરવાના પ્રયાસો કર્યાં (ફાઈલ)

      બેંગલૂરુઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને છેલ્લાં 3 મહિનાથી ભાજપ અને કોંગ્રેસ અધ્યક્ષ વચ્ચે મંદિર અને મઠ જવાની હોડ લાગી છે. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પોતાના ચૂંટણી અભિયાનનો પ્રારંભ 10 ફેબ્રુઆરીથી મંદિરમાં દર્શન કરીને કર્યો હતો. જે બાદ 85 દિવસોમાં રાજ્યના 8 ચૂંટણી પ્રવાસ તેઓએ કર્યા છે. આ ઉપરાંત રાજ્યમાં તેઓ 18 દિવસ રોકાયાં છે અને 19 મંદિર જઈ ચુક્યાં છે. તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ છેલ્લાં 75 દિવસમાં 27 મંદિરો અને મઠોના દર્શન કરી ચુક્યાં છે. માનવામાં આવે છે કે આ કવાયદની પાછળ રાજ્યના 85% હિંદુ વોટરોને લોભાવવાનો છે.

      200 બેઠક પર હિંદુ મતદારો નિર્ણાયક


      - રાજ્યમાં 85% હિંદુ વોટર છે. તેઓ 200 સીટો પર નિર્ણાયક છે. 30 જિલ્લામાં લિંગાયત, કુરબા, વોકાલિગાના 600થી વધુ મઠ છે. ત્રણ સમૂદાયના રાજ્યમાં લગભગ 38% વોટર છે.

      રાહુલનો ગુજરાતવાળો જ મંદિર ફોર્મુલા કર્ણાટકમાં


      - રાહુલે કોંગ્રેસ જનઆશીર્વાદ યાત્રાની મદદથી 100% જિલ્લા રેલીઓ અને રોડ શોની મદદથી કવર કર્યા તો સાડા 3થી 4 હજાર કિમીથી વધારે પણ યાત્રા કરી ચુક્યા છે.
      - રાહુલ કર્ણાટકમાં ગુજરાતના મંદિર દર્શન ફોર્મુલા પર જ આગળ વધ્યાં છે. અહીં તેઓ અત્યારસુધીમાં 19 મંદિરોમાં ગયા છે. જો કે તેઓ ચાર દરગાહ, બે ચર્ચ અને એક ગુરુદ્વારા પણ પહોંચ્યા હતા.
      - ગુજરાતમાં તેઓ 85 દિવસમાં 27 મંદિરોમાં ગયા હતા. મંદિર પ્રભાવિત 87માંથી 47 પર કોંગ્રેસે જીત મેળવી હતી.

      શાહે મઠ-મંદિરોમાં માથું ટેકવીને લગભગ 120 બેઠકોને કવર કરી


      - અમિત શાહે કર્ણાટકમાં પોતાના ચૂંટણી યાત્રાનો પ્રારંભ 20 ફેબ્રુઆરીથી શરૂ કર્યો હતો. શનિવારે પણ તેઓએ રાજ્યમાં 5 રોડ શો કર્યાં. અત્યારસુધીમાં તેઓ રાજ્યમાં લગભગ 10 ચૂંટણી યાત્રા દરમિયાન 20 દિવસ રહ્યાં.
      - શાહે છેલ્લાં 75 દિવસોમાં 27 મંદિર અને મઠોમાં પૂજા પાઠ કર્યા. જેનાથી તેઓએ રાજ્યની 120 બેઠકો કવર કરવાના પ્રયાસો કર્યાં.

      રાહુલના મંદિર દર્શન


      ગાવી સિદ્ધેશ્વરા મઠ, કોપલ
      હુલીગેમા મંદિર, કોપલ
      કાનાકાચાલ લક્ષ્મી નરસિમ્હા મંદિર, કોપલ
      સારનાબશ્વેશવરા મંદિર, કલબુર્ગી
      વીરભદ્રેશ્વરા મંદિર, બેલગાવી
      સાવાદાતી, યાલામા મંદિર, બેલગાવી
      મુરુગાહા મઠ, ધારવાડ
      શ્રૃંગેરી શારદા દેવી મંદિર
      કુદરેલી, ગોકારનાથેસ્વર મંદિર, મંગલુરુ
      કુરુદુમાલી, ગણેશ મંદિર, કોલાર
      સિદ્ધગંગા મઠ, તુમકુરુ
      આદિ ચુંચાનાગિરી મઠ, બેંગલુરુ
      ચામુંડેશ્વરી મંદિર, મૈસુર
      સુતરુ મઠ, મૈસુર
      મંજુનાથેશ્વરા મંદિર

      શાહના મંદિર દર્શન


      બશ્વેશવરા મંદિર, કલબુર્ગી
      ગુરુનાનક બીદર
      બુદ્ધા બિહાર
      વીરભદ્રેશ્વરા મંદિર
      મારીકાંબા મંદિર
      સિદ્ધરુદ્ધા મઠ, હુબલી
      મોરુસાવિરા મઠ
      વીર નારાયણ સ્વામી, મંદિર
      સુબ્રમણ્યમ મંદિર
      શ્રી કૃષ્ણા મઠ, ઉડુપ્પી
      મુરુધારજેન્દ્રા મઠ, ચિત્રદુર્ગ
      તારાબાલુ મઠ
      કલમઠ, શિમોગા
      સિદ્ધગંગા મઠ
      નંજુનદેશ્વરા મંદિર
      સુત્તરુ મઠ, મૈસુર
      સચિદાનંદેશ્વરા આશ્રમ
      શ્રૃંગેરી પીઠ
      બલેહોનુરુ મઠ
      દુરગામવિકા મંદિર
      આઈઝક્યા મંદિર
      સિદ્ધેશ્વર મઠ
      શિવયોગી મંદિર, બદામી
      ગુરુપીઠ
      ચેલુવાનારાયણા મંદિર
      અંજની સ્વામી મંદિર
      માદરા મઠ

      આગળની સ્લાઈડ પર જવા અહીં ક્લિક કરો

    • રાહુલ ગાંધી અત્યારસુધીમાં 19 મંદિરોમાં ગયા છે. જો કે તેઓ ચાર દરગાહ, બે ચર્ચ અને એક ગુરુદ્વારા પણ પહોંચ્યા હતા (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાહુલ ગાંધી અત્યારસુધીમાં 19 મંદિરોમાં ગયા છે. જો કે તેઓ ચાર દરગાહ, બે ચર્ચ અને એક ગુરુદ્વારા પણ પહોંચ્યા હતા (ફાઈલ)

      બેંગલૂરુઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને છેલ્લાં 3 મહિનાથી ભાજપ અને કોંગ્રેસ અધ્યક્ષ વચ્ચે મંદિર અને મઠ જવાની હોડ લાગી છે. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પોતાના ચૂંટણી અભિયાનનો પ્રારંભ 10 ફેબ્રુઆરીથી મંદિરમાં દર્શન કરીને કર્યો હતો. જે બાદ 85 દિવસોમાં રાજ્યના 8 ચૂંટણી પ્રવાસ તેઓએ કર્યા છે. આ ઉપરાંત રાજ્યમાં તેઓ 18 દિવસ રોકાયાં છે અને 19 મંદિર જઈ ચુક્યાં છે. તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ છેલ્લાં 75 દિવસમાં 27 મંદિરો અને મઠોના દર્શન કરી ચુક્યાં છે. માનવામાં આવે છે કે આ કવાયદની પાછળ રાજ્યના 85% હિંદુ વોટરોને લોભાવવાનો છે.

      200 બેઠક પર હિંદુ મતદારો નિર્ણાયક


      - રાજ્યમાં 85% હિંદુ વોટર છે. તેઓ 200 સીટો પર નિર્ણાયક છે. 30 જિલ્લામાં લિંગાયત, કુરબા, વોકાલિગાના 600થી વધુ મઠ છે. ત્રણ સમૂદાયના રાજ્યમાં લગભગ 38% વોટર છે.

      રાહુલનો ગુજરાતવાળો જ મંદિર ફોર્મુલા કર્ણાટકમાં


      - રાહુલે કોંગ્રેસ જનઆશીર્વાદ યાત્રાની મદદથી 100% જિલ્લા રેલીઓ અને રોડ શોની મદદથી કવર કર્યા તો સાડા 3થી 4 હજાર કિમીથી વધારે પણ યાત્રા કરી ચુક્યા છે.
      - રાહુલ કર્ણાટકમાં ગુજરાતના મંદિર દર્શન ફોર્મુલા પર જ આગળ વધ્યાં છે. અહીં તેઓ અત્યારસુધીમાં 19 મંદિરોમાં ગયા છે. જો કે તેઓ ચાર દરગાહ, બે ચર્ચ અને એક ગુરુદ્વારા પણ પહોંચ્યા હતા.
      - ગુજરાતમાં તેઓ 85 દિવસમાં 27 મંદિરોમાં ગયા હતા. મંદિર પ્રભાવિત 87માંથી 47 પર કોંગ્રેસે જીત મેળવી હતી.

      શાહે મઠ-મંદિરોમાં માથું ટેકવીને લગભગ 120 બેઠકોને કવર કરી


      - અમિત શાહે કર્ણાટકમાં પોતાના ચૂંટણી યાત્રાનો પ્રારંભ 20 ફેબ્રુઆરીથી શરૂ કર્યો હતો. શનિવારે પણ તેઓએ રાજ્યમાં 5 રોડ શો કર્યાં. અત્યારસુધીમાં તેઓ રાજ્યમાં લગભગ 10 ચૂંટણી યાત્રા દરમિયાન 20 દિવસ રહ્યાં.
      - શાહે છેલ્લાં 75 દિવસોમાં 27 મંદિર અને મઠોમાં પૂજા પાઠ કર્યા. જેનાથી તેઓએ રાજ્યની 120 બેઠકો કવર કરવાના પ્રયાસો કર્યાં.

      રાહુલના મંદિર દર્શન


      ગાવી સિદ્ધેશ્વરા મઠ, કોપલ
      હુલીગેમા મંદિર, કોપલ
      કાનાકાચાલ લક્ષ્મી નરસિમ્હા મંદિર, કોપલ
      સારનાબશ્વેશવરા મંદિર, કલબુર્ગી
      વીરભદ્રેશ્વરા મંદિર, બેલગાવી
      સાવાદાતી, યાલામા મંદિર, બેલગાવી
      મુરુગાહા મઠ, ધારવાડ
      શ્રૃંગેરી શારદા દેવી મંદિર
      કુદરેલી, ગોકારનાથેસ્વર મંદિર, મંગલુરુ
      કુરુદુમાલી, ગણેશ મંદિર, કોલાર
      સિદ્ધગંગા મઠ, તુમકુરુ
      આદિ ચુંચાનાગિરી મઠ, બેંગલુરુ
      ચામુંડેશ્વરી મંદિર, મૈસુર
      સુતરુ મઠ, મૈસુર
      મંજુનાથેશ્વરા મંદિર

      શાહના મંદિર દર્શન


      બશ્વેશવરા મંદિર, કલબુર્ગી
      ગુરુનાનક બીદર
      બુદ્ધા બિહાર
      વીરભદ્રેશ્વરા મંદિર
      મારીકાંબા મંદિર
      સિદ્ધરુદ્ધા મઠ, હુબલી
      મોરુસાવિરા મઠ
      વીર નારાયણ સ્વામી, મંદિર
      સુબ્રમણ્યમ મંદિર
      શ્રી કૃષ્ણા મઠ, ઉડુપ્પી
      મુરુધારજેન્દ્રા મઠ, ચિત્રદુર્ગ
      તારાબાલુ મઠ
      કલમઠ, શિમોગા
      સિદ્ધગંગા મઠ
      નંજુનદેશ્વરા મંદિર
      સુત્તરુ મઠ, મૈસુર
      સચિદાનંદેશ્વરા આશ્રમ
      શ્રૃંગેરી પીઠ
      બલેહોનુરુ મઠ
      દુરગામવિકા મંદિર
      આઈઝક્યા મંદિર
      સિદ્ધેશ્વર મઠ
      શિવયોગી મંદિર, બદામી
      ગુરુપીઠ
      ચેલુવાનારાયણા મંદિર
      અંજની સ્વામી મંદિર
      માદરા મઠ

      આગળની સ્લાઈડ પર જવા અહીં ક્લિક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભાજપ અને કોંગ્રેસ અધ્યક્ષ વચ્ચે મંદિર અને મઠ જવાની હોડ | Rahul Gandhi and Amit Shah temple visit in Karnataka due to Assembly election
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top