ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટકમાં લિંગાયતનો દબદબો, જાણો કેટલી સીટો જીતે તેવી શક્યતા| Karnataka Assembly Election Lingayat Dominated Seats

  કર્ણાટકઃ ન કોઈ લહેર- માત્ર જાતિવાદ, 105 સીટ પર લિંગાયતોનો દબદબો

  divyabhaskar.com | Last Modified - May 04, 2018, 04:00 PM IST

  કર્ણાટકમાં 105 સીટ પર લિંગાયત ઉમેદવાર, 44 સીટ જીતે તેવી શક્યતા, 2013માં થોડા વોટ માટે અમુક સીટ પર મળી હતી હાર
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: કર્ણાટક ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજ્યની ત્રણ મોટી પાર્ટી કોંગ્રેસ, ભાજપ અને જેડીએસની નજર રાજ્યના લિંગાયત સમુદાય પર છે. વિધાનસભાની કુલ 224 સીટમાંથી 105 સીટ પર લિંગાયત સમુદાયના લોકો છે. તેમાંથી આ વખતે 44 સીટો જીતી શકે તેવો અંદાજ છે. ગઈ ચૂંટણીમાં આ ઉમેદવારોની જીત વચ્ચે વધુમાં વધુ 10,000 મતનું અંતર રહ્યું હતું. 2013ની ચૂંટણીમાં આ સમુદાયે કોંગ્રેસને સપોર્ટ કર્યો હતો. તેથી પાર્ટીને આ 105 સીટમાંથી 63 સીટ ઉપર ફાયદો મળ્યો હતો. માનવામાં આવે છે કે, આ જ કારણથી સિદ્ધારમૈયા સરકારે લિંગાયતોને અલ્પસંખ્યકનો દરજ્જો આપવાનું વોટકાર્ડ રમ્યુ છે.

   2013માં લિંગાયતની બહુમતી કુલ 105 સીટોની સ્થિતિ

   - અહીં 2013માં કોંગ્રેસ 13 સીટજીતી હતી, ભાજપને 16, જેડીએસને 16, કેજેપીને 6 અને અન્યને ચાર સીટો મળી હતી.
   - નવેમ્બર 2012માં ભાજપથી અલગ થઈને યેદિયુરપ્પાએ કર્ણાટકમાં ક્ષેત્રીય પક્ષ (કેજીપી) નામથી પાર્ટી બનાવી હતી. હવે જ્યારે યેદિયુરપ્પા ભાજપમાં પરત આવી ગયા છે ત્યારે આ છ સીટો પણ ભાજપને મળવાની આશા છે.

   લિંગાયતોનો બદલાતો મુડ

   - 1980ના દાયકામાં લિંગાયતોના રાજ્યમાં જનતા દળના નેતા રામકૃષ્ણ હેગડે પર વિશ્વાસ કરવામાં આવતો હતો. ત્યારપછી આ સમુદાયે કોંગ્રેસના વીરેન્દ્ર પાટિલને સાથ આપવાનું નક્કી કર્યું. 1989માં કોંગ્રેસની સરકારી બની. પાટિલ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ રાજીવ ગાંધીએ તેમને આ પદ પરથી હટાવી દીધા હતા. ત્યારપછી ફરી લિંગાયત હેગડેના સપોર્ટમાં આવી ગયા હતા. 2004માં હેગડેના નિધન પછી લિંગાયતએ ભાજપના બીએસ યેદિયુરપ્પાને તેમના નેતા પસંદ કર્યા હતા. જ્યારે 2011માં યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદથી હટાવવામાં આવ્યા ત્યારે આ સમુદાય પણ ભાજપથી દૂર જતો રહ્યો હતો.

   લિંગાયતોનો રાજ્યમાં કેટલો દબદબો

   - કર્ણાટકમાં લિંગાયતોની સંખ્યા અંદાજે 17 ટકા છે. હજી સુધી તેમને અછૂત જાતીઓમાં ગણવામાં આવે છે. 224 સભ્યોવાળી રાજ્યની વિધાનસભામાં 52 ધારાસભ્યો લિંગાયતના છે. ભાજપ તરફથી મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરવામાં આવેલા યેદિયુરપ્પા પણ આ જ સમુદાયના છે.

   કોણ છે લિંગાયત?

   - અંદાજે 800 વર્ષ પહેલાં બાસવન્ના નામના એક સમાજ સુધારક હતા. તેમણે જાતિ વ્યવસ્થામાં ભેદભાવ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. વેદો અને મૂર્તિપૂજાને તેમણે નકારી કાઢી હતી. એક્સપર્ટ પેનલના જણાવ્યા પ્રમાણે બાસવન્નાના વિચારોને માનનારને લિંગાયત અને વીરશૈવ કહેવામાં આવે છે. જોકે લિંગાયત પોતાની જાતને વિરશૈવથી અલગ ગણાવે છે. તેમનું કહેવું છે કે, વિરશૈવ બાસવન્નાના પહેલાના છે. તેઓ શિવને માને છે, જ્યારે લિંગાયત શિવને માનતા નથી.
   - લિંગાયત તેમના શરીર પર બોલ જેવું એક ઈષ્ટલિંગ બાંઘે છે. તેમનું માનવું છે કે, તેનાથી મનની ચેતના જાગે છે.

   રાજ્યના 600 મઠમાંથી સૌથી વધારે 400 લિંગાયતના

   - કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં અહીં મંદિરો અને મઠના નેતાઓની ભીડ ભેગી થવા લાગી હતી. રાજ્યના 30 જિલ્લામાં 600થી વધારે મઠ છે. રાજ્યમાં લિંગાયત ગ્રૂપના 400 મઠ, વોકાલિગા સમુદાયના 150 મઠ અને કુરબા સમુદાયના 80થી વધારે મઠ છે. આ ત્રણ સમુદાયના રાજ્યમાં અંદાજે 38 ટકા મતદારો છે અને તેઓ કોઈ પણ પાર્ટીની સરકાર બનાવવામાં મહત્વનું યોગદાન આપી શકે છે. તેથી જ ચૂંટમી પહેલાં કોંગ્રેસ અને ભાજપ આ સમુદાયના લોકોમાં તેમનું વર્ચસ્વ ઊભુ કરવા માગે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટકમાં લિંગાયતનો દબદબો, જાણો કેટલી સીટો જીતે તેવી શક્યતા| Karnataka Assembly Election Lingayat Dominated Seats
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top