ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Special Story of Kargil war martyred Captain Saurabh Kalia

  પહેલી સેલેરી પણ મેળવી શક્યા ન હતા આ જવાન, કારગિલ યુદ્ધમાં સૌથી પહેલાં આપી હતી શહાદત

  Divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 04:03 PM IST

  કારગિલ યુદ્ધ સમયે સૌરભ કાલિયાની ઉંમર 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો.
  • એક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી (ફાઈલ)

   દિલ્હીઃ વર્ષ 1999માં કારગિલ યુદ્ધે માત્ર પાકિસ્તાન પર ભારતની વિજય ગાથાનું ઉદાહરણ આપવા ઉપરાંત તેની સાથે જ એવા તમામ દેશના વીર સપૂતોના બલિદાનનો સ્તંભ પણ છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને શહાદતને ગળે લગાવી. આમ તો મોટાભાગના જવાન યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા પરંતુ ભારતનો એક લાલ એવો હતો જેની કુરબાનીને કારગિલ યુદ્ધની પહેલી શહાદત માનવામાં આવી.

   કારગિલ યુદ્ધના પહેલા શહીદ

   એક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી. કહાણી છે શહીદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ સાથીઓ (નરેશ સિંહ, ભીખા રામ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામ)ની. સૌરભ કાલિયાની ઉંમર તે સમયે 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો, ત્યાં સુધી કે તેમને પહેલી સેલેરી પણ નહોતી મળી, પરંતુ આ દરમિયાન તેઓ શહીદ થઈ ગયા.

   પાકની નાપાક હરકતોની આપી હતી જાણકારી

   ઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા. તેઓએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી.

   ઘૂસણખોરીની મળી હતી જાણકારી

   - કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને પાકિસ્તાની ઘૂસણખોરોની જાણકારી મળી.

   - કેપ્ટન સૌરભ તેમને રોકવા નિકળી પડ્યા. ઘૂસણખોરો પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.

   - દુશ્મનોએ કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પકડી લીધા. પછી બંધક બનાવીને 22 દિવસો સુધી ટોર્ચર કર્યા. ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.

   - પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકતની વિરુદ્ધ દેશના લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. DivyaBhaskar.com પોતાના રિડર્સને આ શહીદની અનટોલ્ડ સ્ટોરી કહી રહ્યું છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ હતા શહીદ સૌરભ કાલિયા અને કેવી છે તેમની વિજય ગાથા

  • કેપ્ટન સૌરભ કાલિયા તેમની માતા સાથે (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેપ્ટન સૌરભ કાલિયા તેમની માતા સાથે (ફાઈલ)

  • 23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા (ફાઈલ)

  • કેપ્ટન સૌરભ કાલિયાએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેપ્ટન સૌરભ કાલિયાએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી (ફાઈલ)

   દિલ્હીઃ વર્ષ 1999માં કારગિલ યુદ્ધે માત્ર પાકિસ્તાન પર ભારતની વિજય ગાથાનું ઉદાહરણ આપવા ઉપરાંત તેની સાથે જ એવા તમામ દેશના વીર સપૂતોના બલિદાનનો સ્તંભ પણ છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને શહાદતને ગળે લગાવી. આમ તો મોટાભાગના જવાન યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા પરંતુ ભારતનો એક લાલ એવો હતો જેની કુરબાનીને કારગિલ યુદ્ધની પહેલી શહાદત માનવામાં આવી.

   કારગિલ યુદ્ધના પહેલા શહીદ

   એક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી. કહાણી છે શહીદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ સાથીઓ (નરેશ સિંહ, ભીખા રામ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામ)ની. સૌરભ કાલિયાની ઉંમર તે સમયે 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો, ત્યાં સુધી કે તેમને પહેલી સેલેરી પણ નહોતી મળી, પરંતુ આ દરમિયાન તેઓ શહીદ થઈ ગયા.

   પાકની નાપાક હરકતોની આપી હતી જાણકારી

   ઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા. તેઓએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી.

   ઘૂસણખોરીની મળી હતી જાણકારી

   - કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને પાકિસ્તાની ઘૂસણખોરોની જાણકારી મળી.

   - કેપ્ટન સૌરભ તેમને રોકવા નિકળી પડ્યા. ઘૂસણખોરો પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.

   - દુશ્મનોએ કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પકડી લીધા. પછી બંધક બનાવીને 22 દિવસો સુધી ટોર્ચર કર્યા. ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.

   - પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકતની વિરુદ્ધ દેશના લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. DivyaBhaskar.com પોતાના રિડર્સને આ શહીદની અનટોલ્ડ સ્ટોરી કહી રહ્યું છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ હતા શહીદ સૌરભ કાલિયા અને કેવી છે તેમની વિજય ગાથા

  • કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા (ફાઈલ)

   દિલ્હીઃ વર્ષ 1999માં કારગિલ યુદ્ધે માત્ર પાકિસ્તાન પર ભારતની વિજય ગાથાનું ઉદાહરણ આપવા ઉપરાંત તેની સાથે જ એવા તમામ દેશના વીર સપૂતોના બલિદાનનો સ્તંભ પણ છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને શહાદતને ગળે લગાવી. આમ તો મોટાભાગના જવાન યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા પરંતુ ભારતનો એક લાલ એવો હતો જેની કુરબાનીને કારગિલ યુદ્ધની પહેલી શહાદત માનવામાં આવી.

   કારગિલ યુદ્ધના પહેલા શહીદ

   એક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી. કહાણી છે શહીદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ સાથીઓ (નરેશ સિંહ, ભીખા રામ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામ)ની. સૌરભ કાલિયાની ઉંમર તે સમયે 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો, ત્યાં સુધી કે તેમને પહેલી સેલેરી પણ નહોતી મળી, પરંતુ આ દરમિયાન તેઓ શહીદ થઈ ગયા.

   પાકની નાપાક હરકતોની આપી હતી જાણકારી

   ઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા. તેઓએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી.

   ઘૂસણખોરીની મળી હતી જાણકારી

   - કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને પાકિસ્તાની ઘૂસણખોરોની જાણકારી મળી.

   - કેપ્ટન સૌરભ તેમને રોકવા નિકળી પડ્યા. ઘૂસણખોરો પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.

   - દુશ્મનોએ કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પકડી લીધા. પછી બંધક બનાવીને 22 દિવસો સુધી ટોર્ચર કર્યા. ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.

   - પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકતની વિરુદ્ધ દેશના લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. DivyaBhaskar.com પોતાના રિડર્સને આ શહીદની અનટોલ્ડ સ્ટોરી કહી રહ્યું છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ હતા શહીદ સૌરભ કાલિયા અને કેવી છે તેમની વિજય ગાથા

  • કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પાકિસ્તાને પકડી લીધાં બાદ 23 દિવસ સુધી ટોર્ચર કર્યાં હતા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પાકિસ્તાને પકડી લીધાં બાદ 23 દિવસ સુધી ટોર્ચર કર્યાં હતા

   દિલ્હીઃ વર્ષ 1999માં કારગિલ યુદ્ધે માત્ર પાકિસ્તાન પર ભારતની વિજય ગાથાનું ઉદાહરણ આપવા ઉપરાંત તેની સાથે જ એવા તમામ દેશના વીર સપૂતોના બલિદાનનો સ્તંભ પણ છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને શહાદતને ગળે લગાવી. આમ તો મોટાભાગના જવાન યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા પરંતુ ભારતનો એક લાલ એવો હતો જેની કુરબાનીને કારગિલ યુદ્ધની પહેલી શહાદત માનવામાં આવી.

   કારગિલ યુદ્ધના પહેલા શહીદ

   એક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી. કહાણી છે શહીદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ સાથીઓ (નરેશ સિંહ, ભીખા રામ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામ)ની. સૌરભ કાલિયાની ઉંમર તે સમયે 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો, ત્યાં સુધી કે તેમને પહેલી સેલેરી પણ નહોતી મળી, પરંતુ આ દરમિયાન તેઓ શહીદ થઈ ગયા.

   પાકની નાપાક હરકતોની આપી હતી જાણકારી

   ઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા. તેઓએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી.

   ઘૂસણખોરીની મળી હતી જાણકારી

   - કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને પાકિસ્તાની ઘૂસણખોરોની જાણકારી મળી.

   - કેપ્ટન સૌરભ તેમને રોકવા નિકળી પડ્યા. ઘૂસણખોરો પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.

   - દુશ્મનોએ કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પકડી લીધા. પછી બંધક બનાવીને 22 દિવસો સુધી ટોર્ચર કર્યા. ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.

   - પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકતની વિરુદ્ધ દેશના લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. DivyaBhaskar.com પોતાના રિડર્સને આ શહીદની અનટોલ્ડ સ્ટોરી કહી રહ્યું છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ હતા શહીદ સૌરભ કાલિયા અને કેવી છે તેમની વિજય ગાથા

  • ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા હતા (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા હતા (ફાઈલ)

  • સૌરભ કાલિયાનો જન્મ 29 જૂન 1976ના રોજ અમૃતસરમાં ડો. એન કે કાલિયા અને વિજયા કાલિયાના ઘરે થયો હતો
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સૌરભ કાલિયાનો જન્મ 29 જૂન 1976ના રોજ અમૃતસરમાં ડો. એન કે કાલિયા અને વિજયા કાલિયાના ઘરે થયો હતો

   દિલ્હીઃ વર્ષ 1999માં કારગિલ યુદ્ધે માત્ર પાકિસ્તાન પર ભારતની વિજય ગાથાનું ઉદાહરણ આપવા ઉપરાંત તેની સાથે જ એવા તમામ દેશના વીર સપૂતોના બલિદાનનો સ્તંભ પણ છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને શહાદતને ગળે લગાવી. આમ તો મોટાભાગના જવાન યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા પરંતુ ભારતનો એક લાલ એવો હતો જેની કુરબાનીને કારગિલ યુદ્ધની પહેલી શહાદત માનવામાં આવી.

   કારગિલ યુદ્ધના પહેલા શહીદ

   એક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી. કહાણી છે શહીદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ સાથીઓ (નરેશ સિંહ, ભીખા રામ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામ)ની. સૌરભ કાલિયાની ઉંમર તે સમયે 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો, ત્યાં સુધી કે તેમને પહેલી સેલેરી પણ નહોતી મળી, પરંતુ આ દરમિયાન તેઓ શહીદ થઈ ગયા.

   પાકની નાપાક હરકતોની આપી હતી જાણકારી

   ઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા. તેઓએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી.

   ઘૂસણખોરીની મળી હતી જાણકારી

   - કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને પાકિસ્તાની ઘૂસણખોરોની જાણકારી મળી.

   - કેપ્ટન સૌરભ તેમને રોકવા નિકળી પડ્યા. ઘૂસણખોરો પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.

   - દુશ્મનોએ કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પકડી લીધા. પછી બંધક બનાવીને 22 દિવસો સુધી ટોર્ચર કર્યા. ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.

   - પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકતની વિરુદ્ધ દેશના લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. DivyaBhaskar.com પોતાના રિડર્સને આ શહીદની અનટોલ્ડ સ્ટોરી કહી રહ્યું છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ હતા શહીદ સૌરભ કાલિયા અને કેવી છે તેમની વિજય ગાથા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Special Story of Kargil war martyred Captain Saurabh Kalia
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `