ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» શહીદના દીકરો થયો સેનામાં ભરતી|Kargil martyr son Bachan Singh joins battalion Hitesh lieutenant in the Indian army

  જે બટાલિયનમાંથી કારગીલમાં શહીદ થયા હતા પિતા તેમાં જ ઓફિસર બન્યો દીકરો

  divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 04:40 PM IST

  હિતેશ માત્ર છ વર્ષનો જ હતો ત્યારે તેના પિતા શહીદ થયા હતા, ત્યારે તારીખ હતી 12 જૂન 1991
  • નાના ભાઈ અને માતા સાથે જવાન હિતેશ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાના ભાઈ અને માતા સાથે જવાન હિતેશ

   નવી દિલ્હી: હિતેશ માત્ર છ વર્ષના હતા ત્યારે એક ઘટના થઈ જેણે તેમને હચમચાવી દીધા હતા. ત્યારે તેમને ખબર પડી હતી કે રાજપૂતાના રાઇફલ્સની બીજી બટાલિયનમાં તહેનાત તેમના લાંસ નાયક પિતા કારગીલમાં શહીદ થઈ ગયા છે. ત્યારે તારીખ હતી 12 જૂન 1991. પિતાના શહીદ થયાની ખબર સાંભળતાં તે જ સમયે હિતેશે મોટા થઈને સેનામાં જોડાવાનો નિર્ણય લીધો હતો. અંદાજે 19 વર્ષ પછી હિતેશનું સપનું પુરું થયું. જ્યારે ઈન્ડિયન એકેડમી દેહરાદૂનની પાસિંગ આઉટ સેરેમનીમાં સફળ થયા પછી તેમને સેનામાં લેફ્ટિનન્ટ બનવાનો મોકો મળ્યો. હવે તેઓ તેમના પિતાની બટાલિયનની સેવા કરશે.

   કારગિલ યુદ્ધમાં પિતા થયા શહીદ, દીકરાએ કર્યો સેનામાં જોડાવાનો નિર્ણય

   - પરેડના સમાપન પછી હિતેશ મુઝફ્ફરનગરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં બનેલા સ્મારક પર તેમના પિતા બચ્ચન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા.

   - હિતેશે કહ્યું, મેં 19 વર્ષ સુધી સેનામાં જોડાવાનું સપનું જોયું હતું. મારી માતાનું પણ આવું જ સપનું હતું. સપનું પુરું થયા પછી હવે હું સન્માન અને વફાદારીથી દેશની સેવા કરવા માંગું છું.

   - તેમની માતા કમલેશ બાલાએ જણાવ્યું કે, પતિ બચ્ચનના શહીદ થયા પછી અમારો પરિવાર ખૂબ મુશ્કેલીમાં આવી ગયો હતો. બંને બાળકોના ભરણ પોષણમાં મેં મારું બધું જ જોર લગાવી દીધું. આજે મને ગર્વ છે કે, હિતેશને સેનામાં સ્થાન મળી ગયું છે. નાનો દીકરો હેમંત પણ સેનામાં ભરતી થવાની તૈયારી કરી રહ્યો છે.

   જવાન બચ્ચન સિંહને માથામાં વાગી હતી ગોળી હતી

   - બટાલિયનમાં સાથી રહેલા ઋષિપાલ સિંહે બચ્ચન સિંહની બહાદુરીને યાદ કરતા કહ્યું કે, બચ્ચન સિંહ નિડર જવાન હતા.

   - જ્યારે દુશ્મનોએ કારગીલના તોલોલિંગ પર હુમલો કર્યો ત્યારે અમે 17 જવાન ગુમાવ્યા હતા. તેમાં બહાદુર જવાન બચ્ચન સિંહ પણ હતા. તેમના માથામાં ગોળી વાગી હતી.

   - તેમાં દેહરાદૂનના વિવેક ગુપ્તા પણ શહીદ થયા હતા. હિતેશના પિતાને પણ આજે ગર્વ થતો હશે.

   - નોંધનીય છે કે, આ એજ રાજપૂતાના રાઈફલ્સની બીજી બટાલિયન છે જેને કારગીલમાં ટોલોલિંગની જીત તરીકે સૌથી પહેલી સફળતા મળી હતી. જેનો સેનાએ આગામી હુમલા માટે લોન્ચિંગ પેડ તરીકે હુમલો કર્યો હતો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • પરિવારના સભ્યો સાથે હિતેશ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરિવારના સભ્યો સાથે હિતેશ

  • 19 વર્ષ પછી હિતેશનું સપનું થયું પુરૂ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   19 વર્ષ પછી હિતેશનું સપનું થયું પુરૂ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: શહીદના દીકરો થયો સેનામાં ભરતી|Kargil martyr son Bachan Singh joins battalion Hitesh lieutenant in the Indian army
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `