ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» કાંજરભાટ સમાજમાં પહેલીવાર વર્જિનિટી ટેસ્ટ વગર થયા લગ્ન| Kanjarbhat Couple Ties Knot By Rejecting Virginity Test

  કાંજરભાટ સમાજમાં પહેલીવાર વર્જિનિટી ટેસ્ટ વગર થયા લગ્ન, જાણો શું છે સમગ્ર ઘટના

  divyabhaskar.com | Last Modified - May 17, 2018, 09:59 AM IST

  કાંજરભાટ સમાજમાં વર્જિનિટી ટેસ્ટ કરવો ફરજિયાત હોય છે, જેના માટે છેલ્લા છ મહિનાથી વિવેક લડી રહ્યા છે
  • વર્જિનિટી ટેસ્ટ વગર વિવેકના થયા ઐશ્વર્યા સાથે લગ્ન
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વર્જિનિટી ટેસ્ટ વગર વિવેકના થયા ઐશ્વર્યા સાથે લગ્ન

   પુણે: મહારાષ્ટ્રના કાંજરભાટ સમાજમાં વર્જિનિટી ટેસ્ટ સામે અભિયાન શરૂ કરનાર વિવેક તામયચિકરે તેના જ સમાજ વિરુદ્ધ એખ લડત જીતી લીધી છે. વિવેકે વર્જિનિટી ટેસ્ટ વગર લગ્ન કર્યા છે. 12મેના રોજ વિવેકના લગ્ન થયા હતા. વિવેકના લગ્ન ઐશ્વર્યા ભાટ સાથે થયા છે. બંને કાંજરભાટ સમાજના છે અને બંનેએ વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કર્યો છે. નોંધનીય છે કે, કાંજરભાટ સમાજમાં વર્જિનિટી ટેસ્ટ કરવો ફરજિયાત હોય છે. જેના વિરુદ્ધ વિવેક છેલ્લા છ મહિનાથી લડી રહ્યો હતો.

   વર્જિનિટી ટેસ્ટ સામે પેસબુક પર શરૂ કર્યું અભિયાન

   - વિવેક તામયચિકરે તેના સમાજ વિરુદ્ધની લડતને ગ્લોબલ બનાવી છે. વર્જિનિટી ટેસ્ટ વિરુદ્ધ વિવેકે 'સ્ટોપ ધી રિચ્યુઅલ' નામનું ફેસબુક પેજ બનાવ્યું હતું. જેના દ્વારા તેમનો હેતુ સમાજમાં ચાલી રહેલા અનિષ્ટ પ્રથાથી મહિલાઓને મુક્તિ અપાવવાનો હતો.
   - ફેસબુક પેજ અંદાજે છેલ્લા છ મહિનાથી સોશિયલ અભિયાન બન્યું હતું. સમાજના દરેક સ્તરની તેના પર ચર્ચા થવા લાગી હતી. આ વિશે લડત શરૂ કરનાર વિવેક અને તેના સમર્થકો ઉપર ઘણાં હુમલા થયા પરંતુ તેમણે હાર ન માની.
   - તેમનું કહેવું હતું કે, સમાજમાં જે ખરાબ છે, તેનો અંત આવવો જોઈએ. હું મારા લગ્ન વર્જિનિટી ટેસ્ટ વગર કરવા માગુ છું. આ ટેસ્ટ અમાનવીય છે. આવું મારુ માનવું છે. મારા લગ્નથી આ શરૂઆત થઈ છે તો શક્ય છે કે આગામી સમયમાં આ પ્રથા બંધ જ થઈ જાય.

   શું છે વર્જિનિટી ટેસ્ટ પ્રથા?

   - મહારાષ્ટ્રના કાંજરભાટ સમાજમાં એવી પ્રથા છે કે, લગ્ન પછી સુહાગરાતે દુલ્હનનો વર્જિનિટી ટેસ્ટ લેવામાં આવે છે. જો તેમાં તે સફળ થાય તો ઘરમાં તેને સન્માન આપવામાં આવે છે. ટેસ્ટમાં ફેલ થવાથી ઘણીવાર છોકરીનો સમાજમાંથી બહિષ્કાર પણ કરવામાં આવે છે.
   - 'સ્ટોપ ધી વી રિચ્યુઅલ'નું અભિયાન સમાજના આવા વિચારને બદલવા માટે શરૂ કરવામાં આવ્યું છે. જોકે કાંજરભાટ સમાજે આ અભિયાનનો સખત વિરોધ કર્યો હતો. ગયા સપ્તાહે જ વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરનાર કપલ સાથે માર-ઝૂડ કરવામાં આવી હતી.
   - આ સંજોગોમાં વિવેકના લગ્ન ઐશ્વર્યા સાથે અને તે પણ વર્જિનિટી ટેસ્ટ વગર તે ખરેખર કાંજરભાટ સમાજમાં એક બદલાવ છે. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતી અને શિવસેનાએ 'સ્ટોપ ધી વી રિચ્યુઅલ' અભિયાનને સમર્થન આપ્યું છે.

   આ રીતે ચર્ચામાં આવ્યો આ મામલો

   - 14 જાન્યુઆરીએ પુણેના વિશ્રાંતવાડીમાં વર્જિનિટી ટેસ્ટ થયા પછી લગ્નના મંડપમાં છોકરીના પિતાને પંચાયતોના પંચોએ જબરજસ્તી પૈસા લઈને લગ્ન કરાવવા મજબૂર કરવામાં આવ્યા હતા.
   - કંજારા ભાટ સમાજમાં આજે પણ લગ્ન પછી વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવે છે. તપાસ કરવા માટે પંચાયત બેસાડવામાં આવે છે અને પૈસાની માગણી કરવામાં આવે છે. ત્યારપછી તેમને લગ્નની મંજૂરી આપવામાં આવે છે.
   - આ વર્જિનિટી ટેસ્ટનો અમુક ભણેલા ગણેલા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે.
   - તે માટે ફેસબુક, વોટ્સએપ પર તે વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તે માટે Stop the "V" Ritual નામનું વોટ્સએપ ગ્રૂપ પણ બનાવવામાં આવ્યું છે. આ ગ્રૂપમાં 70-80 છોકરા છોકરીઓ જોડાયેલા છે.
   - આ અભિયાન શરૂ કરનારે આરોપ લગાવ્યો છે કે, ગ્રૂપ પોપ્યુલર થઈ જતા કંજારા સમાજના લોકો તેનો વિરોધ કરવા લાગ્યા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંઘિત તસવીરો

  • કાંજરભાટ સમાજમાં પહેલીવાર વર્જિનિટી ટેસ્ટ વગર થયા લગ્ન
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાંજરભાટ સમાજમાં પહેલીવાર વર્જિનિટી ટેસ્ટ વગર થયા લગ્ન

  • સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યુ છે અભિયાન
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યુ છે અભિયાન

  • છેલ્લા છ મહિનાથી વિવેક ચલાવી રહ્યા છે આ અભિયાન
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   છેલ્લા છ મહિનાથી વિવેક ચલાવી રહ્યા છે આ અભિયાન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કાંજરભાટ સમાજમાં પહેલીવાર વર્જિનિટી ટેસ્ટ વગર થયા લગ્ન| Kanjarbhat Couple Ties Knot By Rejecting Virginity Test
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top