ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Kanchi Mutt head Jayendra Saraswathi passes away at the age of 82

  કાંચી મઠના શંકરાચાર્યનું 82 વર્ષની વયે નિધન, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

  Divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 12:39 PM IST

  જયેન્દ્ર સરસ્વતીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી જે બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  • કાંચી મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું બુધવાર સવારે નિધન થયું.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાંચી મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું બુધવાર સવારે નિધન થયું.

   ચૈન્નાઈઃ કાંચી મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું બુધવારે નિધન થઈ ગયું છે. તેઓ 82 વર્ષના હતા. જયેન્દ્ર સરસ્વતીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી જે બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન જ તેમનું દેહાંત થઈ ગયું છે. જયેન્દ્ર સરસ્વતીનો 18 જુલાઈ, 1935નાં રોજ જન્મ થયો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં પણ તબિયત ખરાબ હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

   વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

   - વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શંકરાચાર્યના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું.

   - તેમણે ટ્વિટર પર લખ્યું કે, તેમની સેવા અને ઉમેદા વિચારોને કારણે શંકરાચાર્ય અનુયાયીઓના હૃદય અને મનમાં હંમેશા વસતા રહેશે.

   કાંચી મઠના 69માં શંકરાચાર્ય હતા

   - 18 જુલાઈ, 1935નાં રોજ જન્મેલા જયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના 69મા શંકરાચાર્ય હતા.
   - જયેન્દ્ર સરસ્વતી 1954માં શંકરાચાર્ય બન્યાં હતા.
   - કાંચી મઠ દ્વારા અનેક સ્કૂલ, આંખોની હોસ્પિટલ ચલાવવામાં આવે છે.

   મંદિરના પ્રબંધકની હત્યાનો લગાવવામાં આવ્યો હતો આરોપ

   - 2004માં જયેન્દ્ર સરસ્વતી પર વરદરાજ પેરુમલ મંદિરના પ્રબંધક શંકર રમણની હત્યાનો આરોપ લાગ્યો હતો.
   - 9 વર્ષ સુધી ચાલેલા મામલા બાદ કોર્ટે 2013માં તેમને દોષમુક્ત જાહેર કર્યા હતા.
   - આરોપ હતો કે જયેન્દ્રના ઈશારે મંદિર પરિસરમાં 3 સપ્ટેમ્બર 2014ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી.
   - કોર્ટે ચુકાદામાં કહ્યું કે હત્યાનો ઉદ્દેશ્ય સાબિત ન થવાના કારણે આરોપીઓને દોષિત ન માની શકાય. સુનાવણી દરમિયાન મામલાના 189માંથી 80 સાક્ષી પોતાના નિવેદનથી ફરી ગયા હતા.

   રામ માધવે દુ:ખ વ્યક્ત કર્યું

   - ભાજપના નેતા રામ માધવે જયેન્દ્ર સરસ્વતીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
   - તેઓએ ટ્વિટર પર લખ્યું કે જયેન્દ્ર સરસ્વતી એક સુધારાવાદી સંત હતા, તેઓએ સમાજ માટે ઘણું કામ કર્યું છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન જ તેમનું દેહાંત થયું.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન જ તેમનું દેહાંત થયું.

  • મોદીએ ટ્વિટરના માધ્યમથી દુઃખ વ્યક્ત કર્યું.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ ટ્વિટરના માધ્યમથી દુઃખ વ્યક્ત કર્યું.

  • મોદીએ પોતાની અને શંકરાચાર્ય સાથેની જૂની તસવીર પણ ટ્વિટર પર શેર કરી (ફાઇલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ પોતાની અને શંકરાચાર્ય સાથેની જૂની તસવીર પણ ટ્વિટર પર શેર કરી (ફાઇલ)

  • ભાજપના નેતા રામ માધવે જયેન્દ્ર સરસ્વતીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપના નેતા રામ માધવે જયેન્દ્ર સરસ્વતીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું

  • કાંચી મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું બુધવારે નિધન થયું (ફાઈલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાંચી મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું બુધવારે નિધન થયું (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kanchi Mutt head Jayendra Saraswathi passes away at the age of 82
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `