ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Kaiser Ahemad Bhat relative questioned Hurriyat leader Syed Ali Shah Geelani

  હુર્રિયતને સવાલ- તમારી નેતાગીરી કરે છે શું? માત્ર નારાબાજી અને લાશોનું પ્રદર્શન

  divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 07:13 PM IST

  ગિલાની પર સવાલ ઉઠાવનાર આ વ્યક્તિ 24 વર્ષીય કૈસરના પરિવાર સાથે જોડાયેલો હતો
  • હુર્રિયત નેતાઓની મીટિંગમાં કૈસરનો સંબંધી (સૌથી ડાબે, ચેક્સ શર્ટમાં) - (સ્ક્રીન શોટ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   હુર્રિયત નેતાઓની મીટિંગમાં કૈસરનો સંબંધી (સૌથી ડાબે, ચેક્સ શર્ટમાં) - (સ્ક્રીન શોટ)

   શ્રીનગર: કાશ્મીરમાં પ્રદર્શન દરમિયાન જીવ ગુમાવનાર એક વ્યક્તિના સંબંધીએ અલગતાવાદી સંગઠન હુર્રિયત કોન્ફનરન્સની લીડરશીપ પર સવાલો ઊભા કર્યા છે. તેની સાથે જોડાયેલો એક વીડિયો સોમવારે વાયરલ થયો. જેમાં જોવા મળી રહ્યું છે કે હુર્રિયતની મીટિંગમાં પહોંચેલા આ વ્યક્તિએ રૂંધાયેલા કંઠે સંગઠનના નેતા સૈયદ અલી શાહ ગિલાની પર રસ્તાઓ પર લાશોનું પ્રદર્શન કરવાનો આરોપ લગાવ્યો. ગિલાની પર સવાલ ઉઠાવનાર આ વ્યક્તિ 24 વર્ષીય કૈસરના પરિવાર સાથે જોડાયેલો હતો. કૈસર 1 જૂનના રોજ પ્રદર્શન દરમિયાન સીઆરપીએફની જીપની નીચે આવી ગયો હતો. ત્યારબાદ તેનું મોત થઇ ગયું હતું.

   1) તમે અમને કહો છો કે અંગ્રેજી સ્કૂલોમાં બાળકોને ન મોકલો, ગિલાનીની દીકરી ત્યાં જ જાય છે

   - હુર્રિયત નેતાઓની મીટિંગમાં પહોંચેલા કૈસરના આ સંબંધીએ કહ્યું, "સમા શબ્બીર શાહ (સીબીએસઇ 12મા ધોરણમાં કાશ્મીરમાં ટોપ કરનારી અને અલગાવવાદી નેતા શબ્બીર શાહની દીકરી)ના ગિલાની સાહેબ વખાણ કરે છે. ગિલાની સાહેબ માટે ક્યારેક હું પણ જીવ આપી દેવા માટે તૈયાર હતો. જેઓ બોલતા હતા કે ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલમાં તમે તમારા બાળકોને ન મોકલો. આ ગિલાની સાહેબનું સ્ટેટમેન્ટ હતું. આ જ ગિલાની સાહેબ તેને (અંગ્રેજી સ્કૂલમાં ભણતી સમાને) અભિનંદન આપે છે અને કહે છે કે યુવાનો માટે રોલ મોડલ છે."

   2) કૈસરની બહેનોને જાણ પણ નથી કે શહાદત એટલે શું, તેની લાશનું પ્રદર્શન થયું

   - વાયરલ વીડિયોમાં આ માણસ એમ બોલતો સાંભળવા મળ્યો કે, "જે કૈસરની બે બહેનો છે અને જેમને એ પણ જાણ નથી કે શહાદત શું છે, તેના ભાઈની લાશનું પ્રદર્શન યોજાયું. તમે (ગિલાની) નિઝામ-એ-મુસ્તફા (શરિયતની સરકાર) ચલાવશો? જે બંદાને શહાદત પછી સુપુર્દ-એ-ખાક થવું જોઇએ, તેને તમે રસ્તા પર પ્રદર્શન માટે રાખ્યો. આ નિઝામ-એ-મુસ્તફા છે? આ તો નિઝામ-એ-મુસ્તફા હતું જ નહીં ક્યારેય."

   3) કૈસરે એવું શું કર્યું, જેના કારણે આજે તે કબરમાં છે?

   - કૈસરના સંબંધીએ હુર્રિયતના નેતાઓને કહ્યું- "બાળકો જે તમારી પાસે આવે છે, વાત કરે છે, પરંતુ ફક્ત નારેબાજી થાય છે. અરે એક જવાબ તો આપો કે તમારી લીડરશીપ શું કરી રહી છે? તેણે (સીઆરપીએફની ગાડી નીચે આવીને જીવ ગુમાવનારાએ) એવું શું કર્યું હશે કે તે હવે કબરમાં છે? તમે જોયું હતું? એવા લાખો લોકો છે, જેઓ ડરે છે હુર્રિયતના નામથી."

   કૈસરના મોતના મામલે સીઆરપીએફ વિરુદ્ધ કેસ નોંધાયો

   - ફતેહકદલ વિસ્તારમાં સુરક્ષાદળોના એક વાહન નીચે આવી જવાથી પથ્થરમારો કરી રહેલા કૈસર અહેમદ ભાટ (21)નું મોત થઇ ગયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયો પ્રમાણે, પ્રદર્શનકારીઓએ સુરક્ષાદળોના વાહનોને ઘેરી લીધું હતું. તેમના પર પથ્થરોથી હુમલો કરવામાં આવી રહ્યો હતો.

   - ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓ ગાડી પર ચડવાની કોશિશ કરવા લાગ્યા. જીપમાં બેઠેલા તમામ જવાનોને સુરક્ષિત કાઢવાના પ્રયત્નમાં ડ્રાઇવરે વાહનની સ્પીડ વધારી દીધી. આ દરમિયાન એક પ્રદર્શનકારી જીપની નીચે આવી ગયો.
   - નૌહટ્ટા વિસ્તારમાં પણ સુરક્ષાદળોના વાહન પર ચડવાનો પ્રયાસ કરી રહેલા એક પ્રદર્શનકારીનું જીપની નીચે આવી જવાથી મોત થઇ ગયું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે બંને મામલાઓમાં સીઆરપીએફ યુનિટ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી.

  • 1 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરના ફતેહકદલ વિસ્તારમાં સુરક્ષાદળોના એક વાહન નીચે આવવાથી પથ્થરમારો કરી રહેલા કૈસરનું મોત થઇ ગયું હતું.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   1 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરના ફતેહકદલ વિસ્તારમાં સુરક્ષાદળોના એક વાહન નીચે આવવાથી પથ્થરમારો કરી રહેલા કૈસરનું મોત થઇ ગયું હતું.

  • પથ્થરમારો કરી રહેલા પ્રદર્શનકારીઓએ સીઆરપીએફની જીપને ચારેય તરફથી ઘેરી લીધી હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પથ્થરમારો કરી રહેલા પ્રદર્શનકારીઓએ સીઆરપીએફની જીપને ચારેય તરફથી ઘેરી લીધી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kaiser Ahemad Bhat relative questioned Hurriyat leader Syed Ali Shah Geelani
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `