ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Justice Kurian Joseph write a letter to CJI

  કેસની ફાળવણીની અરજી પર સુનાવણી નહીં કરુંઃ જસ્ટિસ ચેલમેશ્વર

  Divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 12:57 PM IST

  દેશની કાયદાકિય વ્યવસ્થામાં ફરી એકવાર વિવાદ શરૂ થવા અને સરકાર તથા સુપ્રીમ કોર્ટની વચ્ચે એક પ્રકારનો ટકરાવ શરૂ થવાની આશંકા
  • જસ્ટિસ ચેલામેશ્વરે કહ્યું કે મારા રિટાયર્ડમેન્ટમાં થોડાંક દિવસો જ બચ્યાં છે. જ્યારે દેશ નથી ઈચ્છતો તો હું શું કરી શકું છું (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   જસ્ટિસ ચેલામેશ્વરે કહ્યું કે મારા રિટાયર્ડમેન્ટમાં થોડાંક દિવસો જ બચ્યાં છે. જ્યારે દેશ નથી ઈચ્છતો તો હું શું કરી શકું છું (ફાઈલ)

   નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ ખતરમાં છે અને જો જજોની નિયુક્તના મામલે સરકારની ચૂપકીદી પર કોર્ટ કંઈ નહીં કરે તો ઈતિહાસ આપણને માફ નહીં કરે. જસ્ટિસ કુરિયન જોસેફે ભારતના ચીફ જસ્ટિસ (CJI)ને લખેલા નવા પત્રામાં આ વાત કહી છે. તો સુપ્રીમ કોર્ટમાં કેસોની વ્હેંચણી અને બેંચ નક્કી કરવાને લઈને દાખલ કરવામાં આવેલી બીજી અરજી અંગે જસ્ટિસ જે. ચેલમેશ્વરે સુનાવણીનો ઈન્કાર કરી દીધો છે. આ અરજીને વકીલ પ્રશાંત ભૂષણે દાખલ કરી હતી. જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે, હું નથી ઈચ્છતો કે મારો આદેશ 24 કલાકમાં જ બદલાવામાં આવે. એક જસ્ટિસનો પત્ર અને એક જસ્ટિસના ઈન્કારથી દેશની કાયદાકિય વ્યવસ્થામાં ફરી એકવાર વિવાદ શરૂ થવા અને સરકાર તથા સુપ્રીમ કોર્ટની વચ્ચે એક પ્રકારનો ટકરાવ શરૂ થવાની આશંકા છે.

   'દેશ નથી ઈચ્છતો, તો હું શું કરી શકુ છું'

   - પ્રશાંત ભૂષણે જસ્ટિસ ચેલમેશ્વરની સામે ચીફ જસ્ટિસ દ્વારા કામની ફાળવણીના અધિકારને પડકારનારી અરજી પર સુનાવણીની માગ કરવામાં આવી છે.
   - આ અંગે જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે, "હું નથી ઈચ્છતો કે મારો આદેશ 24 કલાકમાં જ બદલાવામાં આવે. મારા રિટાયર્ડમેન્ટને થોડાંક દિવસો જ બચ્યાં છે. જ્યારે દેશ નથી ઈચ્છતો તો હું શું કરી શકું છું. મારા માટે કહેવામાં આવે છે કે હું ખાસ પદ માટે આ બધું કરી રહ્યો છું. જો કોઈને ચિંતા જ નથી તો હું પણ ચિંતા નહીં કરૂ. દેશના ઈતિહાસને જોતાં, જાહેર રીતે હું મામલાને નહીં સાંભળુ."

   ત્યારે કહ્યું હતું કે નથી ઈચ્છતો કે 20 વર્ષ બાદ કોઈ કહે આત્મા વેંચી દીધી હતી

   - ત્રણ મહિના પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું હતું કે, "અમે જસ્ટિસ, ચીફ જસ્ટિસને સમજાવવામાં નિષ્ફળ રહ્યાં. અમે લોકશાહી બચાવવા માટે આગળ આવ્યાં છીએ. નથી ઈચ્છતા કે 20 વર્ષ પછી કોઈ કહે કે અમે આત્મા વેંચી નાંખી છે."

   જસ્ટિસ કુરિયને પત્રમાં શું લખ્યું?

   - એક અંગ્રેજી અખબાર મુજબ, જસ્ટિસ કુરિયન જોસેફે આ પત્રમાં લખ્યું છે કે, કોલેજીયમ દ્વારા એક જજ અને એક સિનિયર વકીલને પ્રમોશન આપીને સુપ્રીમ સર્વોચ્ચ ન્યાયાલયમાં લાવવાની ભલામણને દબાવીને બેસી રહેવું સરકારના અભૂતપૂર્વ પગલા પર જો કોર્ટે કોઈ પ્રતિક્રિયા ન આપી તો ઈતિહાસ આપણને માફ નહીં કરે.
   - જસ્ટિસ કુરિયન કોલેજિયમના ફેબ્રુઆરીના એ નિર્ણયનો હવાલ આપી રહ્યા છે જેમાં સિનિયર વકીલ ઈન્દુ મલ્હોત્રા અને ઉત્તરાખંઢ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે એમ જોસેફને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

   સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ઘર્ષણની શક્યતા!

   - આ પત્રમાં ઘણા ચોટદાર શબ્દોમાં અપીલ કરતા જસ્ટિસ કુરિયન જોસેફે કહ્યુ છે કે, પહેલીવાર આ કોર્ટના ઈતિહાસમાં એવું થયું છે કે કોઈ ભલામણ પર ત્રણ મહિના સુધી એ ખબર નથી પડી રહી કે તેનું શું થયું. તેઓએ CJIને કહ્યું કે આ મુદ્દે પોતે ધ્યાને લઈ સાત સિનિયર જજોની બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવે.
   - તેમની આ માંગ જો માની લેવામાં આવે છે તો સાત જજોની પીઠ સરકારની કોલેજિયમની લાંબા સમયથી પેન્ડિંગ ભલામણો પર તાત્કાલિક નિર્ણય લેવાનો આદેશ આપી શકે છે. ત્યારબાદ પણ સરકાર જો એવું નથી કરતી તો કોર્ટનો તિરસ્કાર માનવામાં આવશે.

   - જસ્ટિસ કુરિયને આ પત્રની કોપી સુપ્રીમ કોર્ટના અન્ય 22 જજોને પણ મોકલી છે.
   - ઉલ્લેખનીય છે કે આ પહેલા 12 જાન્યુઆરીએ જસ્ટિસ કુરિયન જોસેફ સહિત ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ કરીને CJIની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યા હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ ખતરમાં છે અને જો જજોની નિયુક્તના મામલે સરકારની ચૂપકીદી પર કોર્ટ કંઈ નહીં કરે તો ઈતિહાસ આપણને માફ નહીં કરે- જસ્ટિસ જોસેફ કુરિયન (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ ખતરમાં છે અને જો જજોની નિયુક્તના મામલે સરકારની ચૂપકીદી પર કોર્ટ કંઈ નહીં કરે તો ઈતિહાસ આપણને માફ નહીં કરે- જસ્ટિસ જોસેફ કુરિયન (ફાઈલ)

   નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ ખતરમાં છે અને જો જજોની નિયુક્તના મામલે સરકારની ચૂપકીદી પર કોર્ટ કંઈ નહીં કરે તો ઈતિહાસ આપણને માફ નહીં કરે. જસ્ટિસ કુરિયન જોસેફે ભારતના ચીફ જસ્ટિસ (CJI)ને લખેલા નવા પત્રામાં આ વાત કહી છે. તો સુપ્રીમ કોર્ટમાં કેસોની વ્હેંચણી અને બેંચ નક્કી કરવાને લઈને દાખલ કરવામાં આવેલી બીજી અરજી અંગે જસ્ટિસ જે. ચેલમેશ્વરે સુનાવણીનો ઈન્કાર કરી દીધો છે. આ અરજીને વકીલ પ્રશાંત ભૂષણે દાખલ કરી હતી. જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે, હું નથી ઈચ્છતો કે મારો આદેશ 24 કલાકમાં જ બદલાવામાં આવે. એક જસ્ટિસનો પત્ર અને એક જસ્ટિસના ઈન્કારથી દેશની કાયદાકિય વ્યવસ્થામાં ફરી એકવાર વિવાદ શરૂ થવા અને સરકાર તથા સુપ્રીમ કોર્ટની વચ્ચે એક પ્રકારનો ટકરાવ શરૂ થવાની આશંકા છે.

   'દેશ નથી ઈચ્છતો, તો હું શું કરી શકુ છું'

   - પ્રશાંત ભૂષણે જસ્ટિસ ચેલમેશ્વરની સામે ચીફ જસ્ટિસ દ્વારા કામની ફાળવણીના અધિકારને પડકારનારી અરજી પર સુનાવણીની માગ કરવામાં આવી છે.
   - આ અંગે જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે, "હું નથી ઈચ્છતો કે મારો આદેશ 24 કલાકમાં જ બદલાવામાં આવે. મારા રિટાયર્ડમેન્ટને થોડાંક દિવસો જ બચ્યાં છે. જ્યારે દેશ નથી ઈચ્છતો તો હું શું કરી શકું છું. મારા માટે કહેવામાં આવે છે કે હું ખાસ પદ માટે આ બધું કરી રહ્યો છું. જો કોઈને ચિંતા જ નથી તો હું પણ ચિંતા નહીં કરૂ. દેશના ઈતિહાસને જોતાં, જાહેર રીતે હું મામલાને નહીં સાંભળુ."

   ત્યારે કહ્યું હતું કે નથી ઈચ્છતો કે 20 વર્ષ બાદ કોઈ કહે આત્મા વેંચી દીધી હતી

   - ત્રણ મહિના પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું હતું કે, "અમે જસ્ટિસ, ચીફ જસ્ટિસને સમજાવવામાં નિષ્ફળ રહ્યાં. અમે લોકશાહી બચાવવા માટે આગળ આવ્યાં છીએ. નથી ઈચ્છતા કે 20 વર્ષ પછી કોઈ કહે કે અમે આત્મા વેંચી નાંખી છે."

   જસ્ટિસ કુરિયને પત્રમાં શું લખ્યું?

   - એક અંગ્રેજી અખબાર મુજબ, જસ્ટિસ કુરિયન જોસેફે આ પત્રમાં લખ્યું છે કે, કોલેજીયમ દ્વારા એક જજ અને એક સિનિયર વકીલને પ્રમોશન આપીને સુપ્રીમ સર્વોચ્ચ ન્યાયાલયમાં લાવવાની ભલામણને દબાવીને બેસી રહેવું સરકારના અભૂતપૂર્વ પગલા પર જો કોર્ટે કોઈ પ્રતિક્રિયા ન આપી તો ઈતિહાસ આપણને માફ નહીં કરે.
   - જસ્ટિસ કુરિયન કોલેજિયમના ફેબ્રુઆરીના એ નિર્ણયનો હવાલ આપી રહ્યા છે જેમાં સિનિયર વકીલ ઈન્દુ મલ્હોત્રા અને ઉત્તરાખંઢ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે એમ જોસેફને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

   સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ઘર્ષણની શક્યતા!

   - આ પત્રમાં ઘણા ચોટદાર શબ્દોમાં અપીલ કરતા જસ્ટિસ કુરિયન જોસેફે કહ્યુ છે કે, પહેલીવાર આ કોર્ટના ઈતિહાસમાં એવું થયું છે કે કોઈ ભલામણ પર ત્રણ મહિના સુધી એ ખબર નથી પડી રહી કે તેનું શું થયું. તેઓએ CJIને કહ્યું કે આ મુદ્દે પોતે ધ્યાને લઈ સાત સિનિયર જજોની બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવે.
   - તેમની આ માંગ જો માની લેવામાં આવે છે તો સાત જજોની પીઠ સરકારની કોલેજિયમની લાંબા સમયથી પેન્ડિંગ ભલામણો પર તાત્કાલિક નિર્ણય લેવાનો આદેશ આપી શકે છે. ત્યારબાદ પણ સરકાર જો એવું નથી કરતી તો કોર્ટનો તિરસ્કાર માનવામાં આવશે.

   - જસ્ટિસ કુરિયને આ પત્રની કોપી સુપ્રીમ કોર્ટના અન્ય 22 જજોને પણ મોકલી છે.
   - ઉલ્લેખનીય છે કે આ પહેલા 12 જાન્યુઆરીએ જસ્ટિસ કુરિયન જોસેફ સહિત ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ કરીને CJIની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યા હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • 12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના 4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના કામકાજની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યાં હતા (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના 4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના કામકાજની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યાં હતા (ફાઈલ)

   નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ ખતરમાં છે અને જો જજોની નિયુક્તના મામલે સરકારની ચૂપકીદી પર કોર્ટ કંઈ નહીં કરે તો ઈતિહાસ આપણને માફ નહીં કરે. જસ્ટિસ કુરિયન જોસેફે ભારતના ચીફ જસ્ટિસ (CJI)ને લખેલા નવા પત્રામાં આ વાત કહી છે. તો સુપ્રીમ કોર્ટમાં કેસોની વ્હેંચણી અને બેંચ નક્કી કરવાને લઈને દાખલ કરવામાં આવેલી બીજી અરજી અંગે જસ્ટિસ જે. ચેલમેશ્વરે સુનાવણીનો ઈન્કાર કરી દીધો છે. આ અરજીને વકીલ પ્રશાંત ભૂષણે દાખલ કરી હતી. જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે, હું નથી ઈચ્છતો કે મારો આદેશ 24 કલાકમાં જ બદલાવામાં આવે. એક જસ્ટિસનો પત્ર અને એક જસ્ટિસના ઈન્કારથી દેશની કાયદાકિય વ્યવસ્થામાં ફરી એકવાર વિવાદ શરૂ થવા અને સરકાર તથા સુપ્રીમ કોર્ટની વચ્ચે એક પ્રકારનો ટકરાવ શરૂ થવાની આશંકા છે.

   'દેશ નથી ઈચ્છતો, તો હું શું કરી શકુ છું'

   - પ્રશાંત ભૂષણે જસ્ટિસ ચેલમેશ્વરની સામે ચીફ જસ્ટિસ દ્વારા કામની ફાળવણીના અધિકારને પડકારનારી અરજી પર સુનાવણીની માગ કરવામાં આવી છે.
   - આ અંગે જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે, "હું નથી ઈચ્છતો કે મારો આદેશ 24 કલાકમાં જ બદલાવામાં આવે. મારા રિટાયર્ડમેન્ટને થોડાંક દિવસો જ બચ્યાં છે. જ્યારે દેશ નથી ઈચ્છતો તો હું શું કરી શકું છું. મારા માટે કહેવામાં આવે છે કે હું ખાસ પદ માટે આ બધું કરી રહ્યો છું. જો કોઈને ચિંતા જ નથી તો હું પણ ચિંતા નહીં કરૂ. દેશના ઈતિહાસને જોતાં, જાહેર રીતે હું મામલાને નહીં સાંભળુ."

   ત્યારે કહ્યું હતું કે નથી ઈચ્છતો કે 20 વર્ષ બાદ કોઈ કહે આત્મા વેંચી દીધી હતી

   - ત્રણ મહિના પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું હતું કે, "અમે જસ્ટિસ, ચીફ જસ્ટિસને સમજાવવામાં નિષ્ફળ રહ્યાં. અમે લોકશાહી બચાવવા માટે આગળ આવ્યાં છીએ. નથી ઈચ્છતા કે 20 વર્ષ પછી કોઈ કહે કે અમે આત્મા વેંચી નાંખી છે."

   જસ્ટિસ કુરિયને પત્રમાં શું લખ્યું?

   - એક અંગ્રેજી અખબાર મુજબ, જસ્ટિસ કુરિયન જોસેફે આ પત્રમાં લખ્યું છે કે, કોલેજીયમ દ્વારા એક જજ અને એક સિનિયર વકીલને પ્રમોશન આપીને સુપ્રીમ સર્વોચ્ચ ન્યાયાલયમાં લાવવાની ભલામણને દબાવીને બેસી રહેવું સરકારના અભૂતપૂર્વ પગલા પર જો કોર્ટે કોઈ પ્રતિક્રિયા ન આપી તો ઈતિહાસ આપણને માફ નહીં કરે.
   - જસ્ટિસ કુરિયન કોલેજિયમના ફેબ્રુઆરીના એ નિર્ણયનો હવાલ આપી રહ્યા છે જેમાં સિનિયર વકીલ ઈન્દુ મલ્હોત્રા અને ઉત્તરાખંઢ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે એમ જોસેફને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

   સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ઘર્ષણની શક્યતા!

   - આ પત્રમાં ઘણા ચોટદાર શબ્દોમાં અપીલ કરતા જસ્ટિસ કુરિયન જોસેફે કહ્યુ છે કે, પહેલીવાર આ કોર્ટના ઈતિહાસમાં એવું થયું છે કે કોઈ ભલામણ પર ત્રણ મહિના સુધી એ ખબર નથી પડી રહી કે તેનું શું થયું. તેઓએ CJIને કહ્યું કે આ મુદ્દે પોતે ધ્યાને લઈ સાત સિનિયર જજોની બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવે.
   - તેમની આ માંગ જો માની લેવામાં આવે છે તો સાત જજોની પીઠ સરકારની કોલેજિયમની લાંબા સમયથી પેન્ડિંગ ભલામણો પર તાત્કાલિક નિર્ણય લેવાનો આદેશ આપી શકે છે. ત્યારબાદ પણ સરકાર જો એવું નથી કરતી તો કોર્ટનો તિરસ્કાર માનવામાં આવશે.

   - જસ્ટિસ કુરિયને આ પત્રની કોપી સુપ્રીમ કોર્ટના અન્ય 22 જજોને પણ મોકલી છે.
   - ઉલ્લેખનીય છે કે આ પહેલા 12 જાન્યુઆરીએ જસ્ટિસ કુરિયન જોસેફ સહિત ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ કરીને CJIની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યા હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Justice Kurian Joseph write a letter to CJI
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top