ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Judge of Bombay HC worked upto morning 3 am so that no case is pending before summer

  કેસ પેન્ડિંગ ન રહે માટે બોમ્બે HCના એક જજે સવારે 3.30 સુધી કર્યું કામ

  divyabhaskar.com | Last Modified - May 05, 2018, 06:26 PM IST

  હાઇકોર્ટના જસ્ટિસ એસજે કથાવાલાના કોર્ટરૂમ નંબર 20માં છેલ્લા એક અઠવાડિયાથી અડધી-અડધી રાત સુધી કામ ચાલી રહ્યું હતું
  • જસ્ટિસ કથાવાલા (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જસ્ટિસ કથાવાલા (ફાઇલ)

   મુંબઈ: બોમ્બે હાઇકોર્ટમાં શનિવારથી ગરમીની રજાઓ શરૂ થઇ ગઇ. પરિણામે રજાઓ પહેલા જ્યાં એક તરફ મોટાભાગના જજોએ શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધી કામ કર્યું, ત્યાં એક જજ પેન્ડિંગ કેસોને સવારે 3.30 વાગ્યા સુધી ખતમ કરતા રહ્યા. આ શક્યતઃ પહેલીવાર છે જ્યારે કોઇ જજે આવું કર્યું હોય.

   શુક્રવારે 135 મામલા સાંભળ્યા

   - હાઇકોર્ટના જસ્ટિસ એસજે કથાવાલાના કોર્ટરૂમ નંબર 20માં છેલ્લા એક અઠવાડિયાથી અડધી-અડધી રાત સુધી કામ ચાલી રહ્યું હતું, પરંતુ શુક્રવારે સવારે સામાન્ય સમયમાં શરૂ થયેલી તેમની કોર્ટ શનિવારે સવારે 3.30 વાગ્યા સુધી ચાલતી રહી.

   - તેમણે શુક્રવારે સવારથી 135થી વધુ મામલાઓની સુનાવણી કરી, તેમાંથી 70 અનિવાર્ય કેસ હતા.

   ફક્ત 20 મિનિટનો લીધો બ્રેક

   - જસ્ટિસ કથાવાલાની કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ હિરેન કમોદે કહ્યું, "કામ પ્રત્યે તેમની નિષ્ઠા અને સમર્પણ અનુસરણીય છે. હું સવારે સાડા ત્રણ વાગે કોર્ટમાંથી નીકળનારા છેલ્લા ત્રણ લોકોમાંથી એક હતો. તેમણે ફક્ત 20 મિનિટનો બ્રેક લીધો. તે થાક્યા વગર કોર્ટમાં બેસેલા રહ્યા અને દરેક તર્કને અતિશય ધ્યાનથી સાંભળતા રહ્યા. જે પ્રશંસનીય છે."

   - આગળ એડવોકેટ હિરેને જણાવ્યું, "કોર્ટ વકીલો, કોર્ટ કર્મચારીઓ અને વાદીઓથી ભરેલી હતી. કેસ અર્જન્ટ બેઝિસ પર પતાવવામાં આવી રહ્યા હતા, એટલે કોઇએ તેની ફરિયાદ ન કરી."
   - કમોદે આગળ કહ્યું કે મોટાભાગના વકીલ અને વાદી મધ્યસ્થતા, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને વ્યાવસાયિક મામલાઓની સુનાવણી માટે કોર્ટમાં હાજર હતા.

  • બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ કથાવાલાએ શુક્રવારે સવારથી 135થી વધુ મામલાઓની સુનાવણી કરી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ કથાવાલાએ શુક્રવારે સવારથી 135થી વધુ મામલાઓની સુનાવણી કરી.

   મુંબઈ: બોમ્બે હાઇકોર્ટમાં શનિવારથી ગરમીની રજાઓ શરૂ થઇ ગઇ. પરિણામે રજાઓ પહેલા જ્યાં એક તરફ મોટાભાગના જજોએ શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધી કામ કર્યું, ત્યાં એક જજ પેન્ડિંગ કેસોને સવારે 3.30 વાગ્યા સુધી ખતમ કરતા રહ્યા. આ શક્યતઃ પહેલીવાર છે જ્યારે કોઇ જજે આવું કર્યું હોય.

   શુક્રવારે 135 મામલા સાંભળ્યા

   - હાઇકોર્ટના જસ્ટિસ એસજે કથાવાલાના કોર્ટરૂમ નંબર 20માં છેલ્લા એક અઠવાડિયાથી અડધી-અડધી રાત સુધી કામ ચાલી રહ્યું હતું, પરંતુ શુક્રવારે સવારે સામાન્ય સમયમાં શરૂ થયેલી તેમની કોર્ટ શનિવારે સવારે 3.30 વાગ્યા સુધી ચાલતી રહી.

   - તેમણે શુક્રવારે સવારથી 135થી વધુ મામલાઓની સુનાવણી કરી, તેમાંથી 70 અનિવાર્ય કેસ હતા.

   ફક્ત 20 મિનિટનો લીધો બ્રેક

   - જસ્ટિસ કથાવાલાની કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ હિરેન કમોદે કહ્યું, "કામ પ્રત્યે તેમની નિષ્ઠા અને સમર્પણ અનુસરણીય છે. હું સવારે સાડા ત્રણ વાગે કોર્ટમાંથી નીકળનારા છેલ્લા ત્રણ લોકોમાંથી એક હતો. તેમણે ફક્ત 20 મિનિટનો બ્રેક લીધો. તે થાક્યા વગર કોર્ટમાં બેસેલા રહ્યા અને દરેક તર્કને અતિશય ધ્યાનથી સાંભળતા રહ્યા. જે પ્રશંસનીય છે."

   - આગળ એડવોકેટ હિરેને જણાવ્યું, "કોર્ટ વકીલો, કોર્ટ કર્મચારીઓ અને વાદીઓથી ભરેલી હતી. કેસ અર્જન્ટ બેઝિસ પર પતાવવામાં આવી રહ્યા હતા, એટલે કોઇએ તેની ફરિયાદ ન કરી."
   - કમોદે આગળ કહ્યું કે મોટાભાગના વકીલ અને વાદી મધ્યસ્થતા, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને વ્યાવસાયિક મામલાઓની સુનાવણી માટે કોર્ટમાં હાજર હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Judge of Bombay HC worked upto morning 3 am so that no case is pending before summer
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top