ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» જસ્ટિસ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ પરત લેવાઈ| Judge Appointment Row Justice KM Josep Government

    કેન્દ્રએ જસ્ટિસ જોસેફની ફાઇલ પરત મોકલી, SCને કહ્યું- ફરી વિચાર કરો

    divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 03:28 PM IST

    સીનિયર વકીલ ઈન્દુ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટના જજ બનાવી દેવામાં આવ્યા છે.
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની જસ્ટિસ કે એમ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ પરત કરી દીધી છે. કોલેજિયમને તેની પર ફરી વિચાર કરવા કહેવામાં આવ્યું છે. કોંગ્રેસે જસ્ટિસ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ ન બનાવવા પર કહ્યું કે, મોદી સરકાર દેશના સૌથી સિનિયર મુખ્ય ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટ ન મોકલીને બદલાનું રાજકારણ કરી રહી છે. બીજી તરફ, સીનિયર વકીલ ઈન્દુ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરી દેવામાં આવ્યા. આ નિયુક્તિની વિરુદ્ધ સીનિયર વકીલ ઈન્દિરા જયસિંહે રોક લગાવવાની અપીલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી.

      કોંગ્રેસે કહ્યું- આવી રીતે લોકતંત્ર ખતમ થઈ જશે

      - રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે, ભારતની કાયદાકિય વ્યવસ્થા પર સૌથી મોટો હુમલો કરવામાં આવી રહ્યો છે. જો દેશ તેની વિરુદ્ધ નહીં ઊભો રહે તો તે લોકતંત્રને ખતમ કરી દેશે. ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જોસેફ દેશના સૌથી સિનિયર મુખ્ય ન્યાયાધિશ છે, તેમ છતાંય મોદી સરકાર તેમને સુપ્રીમ કોર્ટમાં મોકલવાનો વિરોધ કરી રહી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: જસ્ટિસ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ પરત લેવાઈ| Judge Appointment Row Justice KM Josep Government
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top