Divya Bhaskar

Home » National News » Latest News » National » J&K-Pakistan Is Targeting BSF Post And Residential Area

J&K:પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલંઘન, એક જવાન શહીદ

Divyabhaskar.com | Updated - May 18, 2018, 07:12 AM

પાકિસ્તાન બીએસએફ પોસ્ટ અને રહેણાંક વિસ્તારોને વધ ટાર્ગેટ બનાવી રહ્યાં છે

  • J&K-Pakistan Is Targeting BSF Post And Residential Area

    ફાઈલ

    નેશનલ ડેસ્ક: પાકિસ્તાન તરફથી વારંવાર સીઝ ફાયરનું ઉલંઘન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતિના આધારે ગુરુવારે મોડી રાત્રે LOC પર પાકિસ્તાન સીઝફાયર કર્યું હતું. પાકિસ્તાને આખી રાત સીમા પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક જવાન શહીદ થયા અને વ્યકિત ઘાયલ થયા હતા. હાલમાં પાકિસ્તાન બીએસએફ પોસ્ટ અને રહેણાંક વિસ્તારોમાં વધુ નુકશાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યાં છે. જવાબમાં ભારતીય સેના દળ જડબાતોડ જવાબ આપી રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending