ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસ્વીર અંગે ભાજપના સાંસદનો પત્ર | Jinnah picture in AMU BJP MP want explain about it from University VC

  AMUમાં ઝીણાની તસવીર, ભાજપના MPએ VCને પત્ર લખી કર્યાં સવાલો

  Divyabhaskar.com | Last Modified - May 01, 2018, 01:25 PM IST

  અલીગઢ યુનિવર્સિટીમાં ઝીણાની તસવીર લગાવવા અંગે ભાજપના સાંસદે પત્ર લખીને VC પાસે સ્પષ્ટીકરણ માંગ્યું
  • AMU એટલે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીર લગાવવામાં આવી છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   AMU એટલે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીર લગાવવામાં આવી છે

   અલીગઢઃ AMU એટલે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીર લગાવવામાં આવી છે. સાંભળીને આશ્ચર્ય જરૂરથી થાય પરંતુ આ એક હકિકત છે. ત્યારે આ અંગે ભાજપના અલીગઢના સાંસદ સતીષ ગૌતમે યુનિવર્સિટીના વીસીને પત્ર લખી આ સવાલ કર્યો છે. સાંસદે વીસી તારિક મંસૂર પાસે આ મામલે સ્પષ્ટીકરણ માંગ્યું છે.

   અલીગઢના ભાજપના સાંસદે પોતાની ચીઠ્ઠીમાં શું લખ્યું?

   - MP સતીષ ગૌતમે પોતાના પત્રમાં લખ્યું છે કે, "જો તેઓ વિશ્વવિદ્યાલયમાં કોઈ તસવીર લગાવવા માગે છે તો તેને મહેન્દ્રપ્રતાપ સિંહ જેવા મહાન લોકોની તસવીર સંસ્થાનમાં લગાવવી જોઈએ, જેને યુનિવર્સિટી બનાવવા માટે પોતાની જમીન દાનમાં આપી હતી."
   - સતીષ ગૌતમે કહ્યું કે, તેને નથી ખબર કે સંસ્થાનમાં આ તસવીર ક્યાં લાગી છે, પરંતુ કેમ લગાડવામાં આવી છે તે સવાલ જરૂર છે.
   - દેશના ભાગલા પડ્યાં બાદ પાકિસ્તાનના ફાઉન્ડરની તસવીર યુનિવર્સિટીમાં લગાવવાનું કોઈ જ ઔચિત્ય નથી બનતું. વીસીની એવી શું મજબૂરી હતી કે તેઓએ ઝીણાની તસવીર યુનિવર્સિટીમાં લગાડી.

   શું કરી સ્પષ્ટતા

   - AMUના PRO શૈફી કિડવાઇએ જણાવ્યું કે, "યુનિવર્સિટીમાં છાત્રસંઘ એક સ્વતંત્ર સંસ્થા છે. છાત્રસંઘે 1920માં આજીવન સભ્યપદ આપવાની શરૂઆત કરી હતી. ત્યારે મહાત્મા ગાંધી અને ઝીણાને પણ સભ્યપદ મળ્યું હતું. તે સમયે અહીં ઝીણાની તસવીર લગાવવામાં આવી હતી."
   - AMUના છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ ફૈઝુલ હસને કહ્યું કે, "દેશના ભાગલા પડતાં પહેલાં 1938માં સંસ્થામાં ઝીણાની તસવીર લગાડવામાં આવી હતી. યુનિવર્સિટીમાં ઝીણા અંગે કોઈ ચેપ્ટર નથી ભણાવવામાં આવતા, કે ન કોઈ કાર્યક્રમનું આયોજન કરાય છે. જો સરકાર ઝીણાની તસવીર હટાવવાના આદેશ આપશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે."

   આઝાદી પહેલાંથી છે યુનિવર્સિટીની પરંપરા

   - અલીગઢ યુનિવર્સિટીમાં એવી પરંપરા છે કે જે વિદ્યાર્થીઓને આજીવન સભ્યપદ આપવામાં આવે છે તેની તસવીર યુનિયન હોલમાં લગાડવામાં આવે છે.
   - અત્યારસુધીમાં દેશ અને વિદેશના લગભગ 100 લોકોને છાત્રસંઘ દ્વારા આજીવન સભ્યપદ અપાયું છે, તે તમામની તસવીર યુનિયન હોલમાં લગાડવામાં આવી છે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • અલીગઢ યુનિવર્સિટીમાં એવી પરંપરા છે કે જે વિદ્યાર્થીઓને આજીવન સભ્યપદ આપવામાં આવે છે તેની તસ્વીર યુનિયન હોલમાં લગાડવામાં આવે છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અલીગઢ યુનિવર્સિટીમાં એવી પરંપરા છે કે જે વિદ્યાર્થીઓને આજીવન સભ્યપદ આપવામાં આવે છે તેની તસ્વીર યુનિયન હોલમાં લગાડવામાં આવે છે

   અલીગઢઃ AMU એટલે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીર લગાવવામાં આવી છે. સાંભળીને આશ્ચર્ય જરૂરથી થાય પરંતુ આ એક હકિકત છે. ત્યારે આ અંગે ભાજપના અલીગઢના સાંસદ સતીષ ગૌતમે યુનિવર્સિટીના વીસીને પત્ર લખી આ સવાલ કર્યો છે. સાંસદે વીસી તારિક મંસૂર પાસે આ મામલે સ્પષ્ટીકરણ માંગ્યું છે.

   અલીગઢના ભાજપના સાંસદે પોતાની ચીઠ્ઠીમાં શું લખ્યું?

   - MP સતીષ ગૌતમે પોતાના પત્રમાં લખ્યું છે કે, "જો તેઓ વિશ્વવિદ્યાલયમાં કોઈ તસવીર લગાવવા માગે છે તો તેને મહેન્દ્રપ્રતાપ સિંહ જેવા મહાન લોકોની તસવીર સંસ્થાનમાં લગાવવી જોઈએ, જેને યુનિવર્સિટી બનાવવા માટે પોતાની જમીન દાનમાં આપી હતી."
   - સતીષ ગૌતમે કહ્યું કે, તેને નથી ખબર કે સંસ્થાનમાં આ તસવીર ક્યાં લાગી છે, પરંતુ કેમ લગાડવામાં આવી છે તે સવાલ જરૂર છે.
   - દેશના ભાગલા પડ્યાં બાદ પાકિસ્તાનના ફાઉન્ડરની તસવીર યુનિવર્સિટીમાં લગાવવાનું કોઈ જ ઔચિત્ય નથી બનતું. વીસીની એવી શું મજબૂરી હતી કે તેઓએ ઝીણાની તસવીર યુનિવર્સિટીમાં લગાડી.

   શું કરી સ્પષ્ટતા

   - AMUના PRO શૈફી કિડવાઇએ જણાવ્યું કે, "યુનિવર્સિટીમાં છાત્રસંઘ એક સ્વતંત્ર સંસ્થા છે. છાત્રસંઘે 1920માં આજીવન સભ્યપદ આપવાની શરૂઆત કરી હતી. ત્યારે મહાત્મા ગાંધી અને ઝીણાને પણ સભ્યપદ મળ્યું હતું. તે સમયે અહીં ઝીણાની તસવીર લગાવવામાં આવી હતી."
   - AMUના છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ ફૈઝુલ હસને કહ્યું કે, "દેશના ભાગલા પડતાં પહેલાં 1938માં સંસ્થામાં ઝીણાની તસવીર લગાડવામાં આવી હતી. યુનિવર્સિટીમાં ઝીણા અંગે કોઈ ચેપ્ટર નથી ભણાવવામાં આવતા, કે ન કોઈ કાર્યક્રમનું આયોજન કરાય છે. જો સરકાર ઝીણાની તસવીર હટાવવાના આદેશ આપશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે."

   આઝાદી પહેલાંથી છે યુનિવર્સિટીની પરંપરા

   - અલીગઢ યુનિવર્સિટીમાં એવી પરંપરા છે કે જે વિદ્યાર્થીઓને આજીવન સભ્યપદ આપવામાં આવે છે તેની તસવીર યુનિયન હોલમાં લગાડવામાં આવે છે.
   - અત્યારસુધીમાં દેશ અને વિદેશના લગભગ 100 લોકોને છાત્રસંઘ દ્વારા આજીવન સભ્યપદ અપાયું છે, તે તમામની તસવીર યુનિયન હોલમાં લગાડવામાં આવી છે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ભાજપના અલીગઢના સાંસદ સતીષ ગૌતમે યુનિવર્સિટીના વીસીને પત્ર લખી સવાલ કર્યો છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપના અલીગઢના સાંસદ સતીષ ગૌતમે યુનિવર્સિટીના વીસીને પત્ર લખી સવાલ કર્યો છે

  • ભાજપના સાંસદ સતીષ ગૌતમ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપના સાંસદ સતીષ ગૌતમ

  • અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસ્વીર અંગે ભાજપના સાંસદનો પત્ર | Jinnah picture in AMU BJP MP want explain about it from University VC
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top