ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર માર્યો ગયો | Terrorist Azhar Masood trusted commander kill in Tral Encounter

  J&K: આતંકી મસૂદનો સાથી કમાન્ડર મુફ્તી યાસિર એન્કાઉન્ટરમાં ઠાર

  Divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 04:28 PM IST

  એન્કાઉન્ટરમાં ચાર આતંકી ઠાર મરાયા જેમાં જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર મુફ્તી યાસિર પણ સામેલ છે.
  • આતંકી અઝહર મસૂદની સાથે સર્કલમાં મુફ્તી યાસીર (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આતંકી અઝહર મસૂદની સાથે સર્કલમાં મુફ્તી યાસીર (ફાઈલ)

   શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં થયેલા સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર માર્યો ગયો છે. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટરમાં ચાર આતંકી ઠાર મરાયા જેમાં જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર મુફ્તી યાસિર પણ સામેલ છે. આ વાતની પુષ્ટિ જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસ પી વૈદે ટ્વિટ કરીને કરી.

   પાકિસ્તાન મીડિયાએ લીધો હતો ફોટો

   - વૈદે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર આતંકીઓમાંથી એક મુફ્તી યાસિર હોવાની પુષ્ટિ કરી છે. પાકિસ્તાની મીડિયાએ અનેક વર્ષ પહેલા આ ફોટો લીધો હતો.
   - આ ફોટોમાં મસૂદ અઝહરની સાથે યાસિર બંદૂકની સાથે જોવા મળે છે અને પાક. પોલીસે તેની સાથે જોવા મળે છે.

   8 કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા આતંકી

   - જમ્મુ-કાશ્મીર પોલીસ વિશેષ અભિયાન સમૂહ (એસ-જી) અને સીઆરપીએફે મંગળવારે ત્રાલના જંગલોમાં સંયુક્ત અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે 8 કલાક એન્કાઉન્ટર ચાલ્યું હતું જેમાં ચાર આતંકવાદી હણાયા હતા. આ અભિયાનમાં સેના અને પોલીસના 2 જવાન શહીદ થયા.
   - અઝહરને 1999માં જમ્મુ જિલ્લાના કોટ બલવાલ જેલથી મુક્ત કરાવીને અફઘાનિસ્તાનના કંધાર લઈ જવાયો હતો, જ્યાં તેને ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઇટ આઈસી-814ના બંધક બનાવવામાં આવેલા 158 પેસેન્જર્સને બદલે છોડવામાં આવ્યો હતો.
   - એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે અન્ય આતંકીઓમાં શેખ ઉમર અને મુશ્તાક અહમદ જરગર પણ હતા. તેમને પણ પેસેન્જર્સ મુક્ત કરવાની શરતે છોડવામાં આવ્યા હતા.

   આતંકીઓએ લૂંટ્યા પોલીસના હથિયાર, એક સિપાહી પણ ગુમ

   - કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકીઓએ એક પોલીસ ગાર્ડ પર હુમલો કરી પોલીસકર્મીઓના ચાર હથિયાર લૂંટી લીધા.
   - મળતી માહિતી મુજબ આતંકીઓના આ હુમલા બાદથી જ એક સિપાહી પોતાના હથિયાર સહિત ગુમ છે. બડગામના પાખેરપોરામાં તહેનાત તારિક અહમદ ભટ નામનો સિપાહી પોતાની પિસ્તોલ સહિત મંગળવારથી ગુમ છે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • 8 કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા આતંકી (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   8 કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા આતંકી (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર માર્યો ગયો | Terrorist Azhar Masood trusted commander kill in Tral Encounter
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top