ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Voting for the Rajya Sabha 58 seats will be on March 23

  જયા બચ્ચન સપામાંથી બનશે રાજ્યસભા મેમ્બર, ચોથી વાર જશે અપર હાઉસ

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 04:32 PM IST

  રાજ્યસભાની 58 સીટ માટે 23 માર્ચે થશે મતદાન, સૌથી વધારે 10 સીટ યુપીની
  • અખિલેશ યાદવે જયા બચ્ચનને ફરીથી રાજ્યસભાના સાંસદ બનાવવાનું નક્કી કરી લીધું છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અખિલેશ યાદવે જયા બચ્ચનને ફરીથી રાજ્યસભાના સાંસદ બનાવવાનું નક્કી કરી લીધું છે

   નવી દિલ્હી: સમાજવાદી પાર્ટી (સપા)માંથી જયા બચ્ચનનું ચોથી વખત રાજ્યસભાના સંસદ બનવાનું નક્કી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અખિલેશ યાદવે જયા બચ્ચનને ફરીથી રાજ્યસભાના સાંસદ બનાવવાનું નક્કી કરી લીધું છે. બસ ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે. હવે નરેશ અગ્રવાલ અને કિરણમય નંદા આ દોડમાંથી બહાર થઈ ગયા છે. તેનું કારણ એ છે કે, રાજ્યમાં એસપી પાસે હાલ 47 ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે પાર્ટી માત્ર એક સાંસદને જ અપર હાઉસમાં મોકલી શકે છે. રાજ્યસભામાં હાલ સમાજવાદી પાર્ટીના છ સાંસદ છે. નરેશ અને જયા સહિત દરેકનો કાર્યકાળ 2 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશની 10 રાજ્યસભા સીટ માટે 23 માર્ચે મતદાન થવાનું છે.

   કોની પાસે કેટલી તાકાત?

   - ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા સીટ છે.
   - બીજેપી પાસે 311 સીટ
   - અપના દળ પાસે 9 સીટ
   - ભારતીય સમાજ પાર્ટી પાસે 4 સીટ
   આમ બીજેપી અલાંયસ માટે કુલ 324 સીટ
   - સમાજવાદી પાર્ટી પાસે 47 સીટ
   - બહુજન સમાજવાદી પાર્ટી પાસે 19 સીટ
   - કોંગ્રેસ પાસે 7 સીટ
   - રાષ્ટ્રીય લોક દળ પાસે 01 સીટ
   - નિષાદ પાર્ટી પાસે 01 સીટ
   - અપક્ષ પાસે 03 સીટ

   યુપીમાં કેટલી સીટ પર ચૂંટણી

   - આમ તો રાજ્યસભાની 58 સીટ માટે 23 માર્ચે મતદાન થવાનું છે. તે દિવસ જ મતની ગણતરી પણ કરી લેવામાં આવશે. 16 રાજ્યોની 58 સીટ એપ્રિલ અને મે મહિનામાં ખાલી થવાની છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ છે.
   - સૌથી વધારે 10 સીટ યુપીની છે.

   યુપીમાંથી કેટલા રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે?

   - સપાના જયા બચ્ચન, નરેશ અગ્રવાલ, કિરણમય નંદા, દર્શન સિંહ યાદવ, મુનવ્વર સલીમ અને આલોક તિવારી છે. તે સિવાય બીજેપીના વિનય કટિયાર, કોંગ્રેસના પ્રમોદ તિવારી અને બીએસપીના એમ અલીનો કાર્યકાળ 2 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે.
   - એક સીટ માયાવતીના કારણે ખાલી થઈ છે. તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે.

  • જયા ચોથી વાર જશે અપર હાઉસ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જયા ચોથી વાર જશે અપર હાઉસ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Voting for the Rajya Sabha 58 seats will be on March 23
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `