ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Ceasefire violation by Pakistan in Uri sector of Baramulla district

    ઉરીમાં પાક.નું હેવી ફાયરિંગ, સેના પર નિશાન તાકવા સ્નાઈપર્સની મદદ

    Divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 11:34 AM IST

    ભારતે અનેક વખત ચેતવણી આપ્યાં છતા પાકિસ્તાને ઉરી સેકટરના ચરુંદામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.
    • પાકિસ્તાને ઉરી સેકટરના ચરુંદામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાકિસ્તાને ઉરી સેકટરના ચરુંદામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું

      શ્રીનગરઃ પાકિસ્તાને ફરી એક વખત સરહદ પર નાપાક હરકતો શરૂ કરી છે. ભારતે એક વખત ચેતવણી આપ્યાં છતા પાકિસ્તાને ઉરી સેકટરના ચરુંદામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી થયેલાં ફાયરિંગમાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોર્ડર પર પાકિસ્તાન ભારતીય જવાનોને નિશાન બનાવવા માટે પેડ સ્નાઈપરની મદદ લઈ રહ્યાં છે, જે માટે યોજના પણ બનાવી છે. આ અંગે ભારતીય જવાનોને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે.

      પાકિસ્તાન નથી ઈચ્છતું કે શાંતિ બની રહે- BSFના IG

      - BSFના IG સોનાલી મિશ્રાએ કહ્યું કે, "પાકિસ્તાન નથી ઈચ્છતું કે શાંતિનો માહોલ બની રહે અને તેથી વારંવાર સીઝફાયર તોડે છે. ગઈકાલે પણ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું જેનો જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો"

      - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. જે બાદ સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી.

      - પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ કરવામાં આવે છે, જેનો ભારતીય જવાન જડબાતોડ જવાબ આપે છે.

      સોમવારે પણ કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન

      - આ પહેલાં સોમવારે પણ પાકિસ્તાને ઉરી સેકટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

      - આ દરમિયાન ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાન બંકર ધ્વસ્ત થઈ ગયું હતું. જો કે આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટી થઈ ન હતી.

      - આ ફાયરિંગમાં સરહદ નજીક રહેતાં ત્રણ ગ્રામવાસીઓ ઘાયલ થઈ ગયા હતા.

      આગળ વાંચો બોર્ડર પર કોને કર્યાં છે સ્નાઈપર તહેનાત?

    • પાકિસ્તાન નથી ઈચ્છતું કે શાંતિનો માહોલ બની રહે- BSFના IG સોનાલી મિશ્રા
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાકિસ્તાન નથી ઈચ્છતું કે શાંતિનો માહોલ બની રહે- BSFના IG સોનાલી મિશ્રા

      શ્રીનગરઃ પાકિસ્તાને ફરી એક વખત સરહદ પર નાપાક હરકતો શરૂ કરી છે. ભારતે એક વખત ચેતવણી આપ્યાં છતા પાકિસ્તાને ઉરી સેકટરના ચરુંદામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી થયેલાં ફાયરિંગમાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોર્ડર પર પાકિસ્તાન ભારતીય જવાનોને નિશાન બનાવવા માટે પેડ સ્નાઈપરની મદદ લઈ રહ્યાં છે, જે માટે યોજના પણ બનાવી છે. આ અંગે ભારતીય જવાનોને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે.

      પાકિસ્તાન નથી ઈચ્છતું કે શાંતિ બની રહે- BSFના IG

      - BSFના IG સોનાલી મિશ્રાએ કહ્યું કે, "પાકિસ્તાન નથી ઈચ્છતું કે શાંતિનો માહોલ બની રહે અને તેથી વારંવાર સીઝફાયર તોડે છે. ગઈકાલે પણ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું જેનો જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો"

      - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. જે બાદ સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી.

      - પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ કરવામાં આવે છે, જેનો ભારતીય જવાન જડબાતોડ જવાબ આપે છે.

      સોમવારે પણ કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન

      - આ પહેલાં સોમવારે પણ પાકિસ્તાને ઉરી સેકટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

      - આ દરમિયાન ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાન બંકર ધ્વસ્ત થઈ ગયું હતું. જો કે આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટી થઈ ન હતી.

      - આ ફાયરિંગમાં સરહદ નજીક રહેતાં ત્રણ ગ્રામવાસીઓ ઘાયલ થઈ ગયા હતા.

      આગળ વાંચો બોર્ડર પર કોને કર્યાં છે સ્નાઈપર તહેનાત?

    • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

    • સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાન આર્મી અને ISIએ LOC અને ઈન્ટરનેશનલ બોર્ડર પર સ્નાઈપર તૈનાત કર્યાં છે (ફાઈલ)
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાન આર્મી અને ISIએ LOC અને ઈન્ટરનેશનલ બોર્ડર પર સ્નાઈપર તૈનાત કર્યાં છે (ફાઈલ)

      શ્રીનગરઃ પાકિસ્તાને ફરી એક વખત સરહદ પર નાપાક હરકતો શરૂ કરી છે. ભારતે એક વખત ચેતવણી આપ્યાં છતા પાકિસ્તાને ઉરી સેકટરના ચરુંદામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી થયેલાં ફાયરિંગમાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોર્ડર પર પાકિસ્તાન ભારતીય જવાનોને નિશાન બનાવવા માટે પેડ સ્નાઈપરની મદદ લઈ રહ્યાં છે, જે માટે યોજના પણ બનાવી છે. આ અંગે ભારતીય જવાનોને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે.

      પાકિસ્તાન નથી ઈચ્છતું કે શાંતિ બની રહે- BSFના IG

      - BSFના IG સોનાલી મિશ્રાએ કહ્યું કે, "પાકિસ્તાન નથી ઈચ્છતું કે શાંતિનો માહોલ બની રહે અને તેથી વારંવાર સીઝફાયર તોડે છે. ગઈકાલે પણ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું જેનો જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો"

      - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. જે બાદ સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી.

      - પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ કરવામાં આવે છે, જેનો ભારતીય જવાન જડબાતોડ જવાબ આપે છે.

      સોમવારે પણ કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન

      - આ પહેલાં સોમવારે પણ પાકિસ્તાને ઉરી સેકટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

      - આ દરમિયાન ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાન બંકર ધ્વસ્ત થઈ ગયું હતું. જો કે આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટી થઈ ન હતી.

      - આ ફાયરિંગમાં સરહદ નજીક રહેતાં ત્રણ ગ્રામવાસીઓ ઘાયલ થઈ ગયા હતા.

      આગળ વાંચો બોર્ડર પર કોને કર્યાં છે સ્નાઈપર તહેનાત?

    • પાકિસ્તાન આર્મીની સાથે આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ પણ સ્નાઈપર તરીકે ભર્તી (ફાઈલ)
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાકિસ્તાન આર્મીની સાથે આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ પણ સ્નાઈપર તરીકે ભર્તી (ફાઈલ)

      શ્રીનગરઃ પાકિસ્તાને ફરી એક વખત સરહદ પર નાપાક હરકતો શરૂ કરી છે. ભારતે એક વખત ચેતવણી આપ્યાં છતા પાકિસ્તાને ઉરી સેકટરના ચરુંદામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી થયેલાં ફાયરિંગમાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોર્ડર પર પાકિસ્તાન ભારતીય જવાનોને નિશાન બનાવવા માટે પેડ સ્નાઈપરની મદદ લઈ રહ્યાં છે, જે માટે યોજના પણ બનાવી છે. આ અંગે ભારતીય જવાનોને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે.

      પાકિસ્તાન નથી ઈચ્છતું કે શાંતિ બની રહે- BSFના IG

      - BSFના IG સોનાલી મિશ્રાએ કહ્યું કે, "પાકિસ્તાન નથી ઈચ્છતું કે શાંતિનો માહોલ બની રહે અને તેથી વારંવાર સીઝફાયર તોડે છે. ગઈકાલે પણ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું જેનો જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો"

      - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. જે બાદ સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી.

      - પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ કરવામાં આવે છે, જેનો ભારતીય જવાન જડબાતોડ જવાબ આપે છે.

      સોમવારે પણ કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન

      - આ પહેલાં સોમવારે પણ પાકિસ્તાને ઉરી સેકટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

      - આ દરમિયાન ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાન બંકર ધ્વસ્ત થઈ ગયું હતું. જો કે આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટી થઈ ન હતી.

      - આ ફાયરિંગમાં સરહદ નજીક રહેતાં ત્રણ ગ્રામવાસીઓ ઘાયલ થઈ ગયા હતા.

      આગળ વાંચો બોર્ડર પર કોને કર્યાં છે સ્નાઈપર તહેનાત?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Ceasefire violation by Pakistan in Uri sector of Baramulla district
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `