ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને હત્યા|Jammu Kashmir Army man kidnapped and killed

  J&K: આતંકીઓએ ઈદની ઉજવણી કરવા ઘરે જતા જવાનની અપહરણ બાદ કરી હત્યા

  divyabhaskar.com | Last Modified - Jun 15, 2018, 09:58 AM IST

  4 જમ્મુ-કાશ્મીર લાઈટ ઈન્ફેંટ્રીના જવાન ઔરંગઝેબ 44 રાષ્ટ્રીય રાઈફલ સાથે શોપિયાંના શાદીમર્ગમાં તહેનાત હતા
  • જવાનનો ક્ષત-વિક્ષત મળ્યો દેહ (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   જવાનનો ક્ષત-વિક્ષત મળ્યો દેહ (ફાઈલ)

   શ્રીનગર: રજા લઈને ઈદ મનાવવા ઘરે જઈ રહેલા સેનાના જવાન ઔરંગઝેબનું આતંકીઓએ અપહરણ કરીને તેની ખૂબ ખરાબ રીતે હત્યા કરવામાં આવી છે. ઔરંગઝેબનું ગુરુવારે સવારે 9.30વાગે અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ત્યારપછી સાંજે 8 વાગે તેમનો મૃતદેહ મળ્યો હતો. તેઓ હિજબુલ આતંકી સમીર ટાઈગરના એન્કાઉન્ટર કરવાવાળી ટીમમાં સામેલ હતા.

   શાદીમર્ગમાં તહેનાત હતા ઔરંગઝેબ

   - 4 જમ્મુ-કાશ્મીર લાઈટ ઈન્ફેંટ્રીના જવાન ઔરંગઝેબ 44 રાષ્ટ્રીય રાઈફલ સાથે શોપિયાંના શાદીમર્ગમાં તહેનાત હતા. રાજૌરી જિલ્લાના મેંઢરમાં રહેતા ઔરંગઝેબ ઈદ મનાવવા માટે સવારે 9 વાગે ઘરે જવા નીકળ્યા હતા. શાદીમર્ગ કેમ્પની બહાર સાથીઓએ તેમને એક પ્રાઈવેટ કારમાં બેસાડ્યા હતા. થોડે આગળ પહોંચતા જ કલમપોરા પાસે ચાર-પાંચ આતંકીઓએ તેમનું અપહરણ કરી લીધું હતું.
   - ડ્રાઈવર પાસેથી માહિતી મળતાં જ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. મોડી સાંજે પુલવામા જિલ્લામાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. ઘણી ગોળીઓ મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
   - ઔરંગઝેબ મેજર શુક્લા સાથે તહેનાત હતા. મેજર શુક્લાએ ગયા મહિલા આતંકી સમીર ટાઈગરને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.

   રજા પર જતા જવાનોને પહેલાં પણ ટાર્ગેટ કરી ચૂક્યા છે આતંકી

   - આતંકીઓ પહેલાં પણ રજા પર જતા જવાનોને ટાર્ગેટ કરી ચૂક્યા છે. મે 2017માં સેનાના લેફ્ટિનન્ટ ઉમર ફયાઝનું પણ આતંકીઓએ અપહરણ કરીને તેમની હત્યા કરી દીધી હતી. 22 વર્ષના ઉમર શોપિયામાં તેમના એક પિતરાઈના લગ્નમાં સામેલ થવા માટે આવ્યા હતા.
   - 2017માં શોપિયાના જ ટેરિટોરિયલ આર્મી જવાન અહમદ ઈરફાન અહમદની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમનું પણ ઘરેથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

   એપ્રિલમાં માર્યો ગયો હતો સમીર ટાઈગર

   - આ વર્ષે એપ્રિલમાં જમ્મુ કાશ્મીરના પુલવામામાં સિક્યોરિટી ફોર્સ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓ ઠાર થયા હતા.
   - મરનાર આતંકીઓમાં હિઝબુલ મુજાહિદ્દીનનો ટોપનો કમાન્ડર સમીર ટાઈગર પણ હતો.

   કોણ હતો સમીર ટાઈગર?

   - આતંકી સમીર ટાઈગર વર્ષ 2016માં હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો. સમીર પુલવામાનો રહેવાસી હતો અને હિઝબુલના અનેક હુમલાઓમાં તે સામેલ હતો.
   - બુરહાન વાની પછી સમીરને કાશ્મીરના પોસ્ટર બોય તરીકે રજૂ કરાયો હતો. સમીરે આતંકી વસીમના જનાજામાં સામેલ થઈ ફાયરિંગ પણ કર્યું હતું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • રાયફલમેન ઔરંગઝેબની પોસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતી. તેઓ પુંચના રહેવાસી છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાયફલમેન ઔરંગઝેબની પોસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતી. તેઓ પુંચના રહેવાસી છે (ફાઈલ)

  • આતંકી સમીર ટાઈગર વિરૂદ્ધ સેનાએ જે ઓપરેશન ચલાવ્યું હતું, તે ઓપરેશનમાં ઔરંગઝેબ મેજર શુક્લાની સાથે હતા (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આતંકી સમીર ટાઈગર વિરૂદ્ધ સેનાએ જે ઓપરેશન ચલાવ્યું હતું, તે ઓપરેશનમાં ઔરંગઝેબ મેજર શુક્લાની સાથે હતા (ફાઈલ)

   શ્રીનગર: રજા લઈને ઈદ મનાવવા ઘરે જઈ રહેલા સેનાના જવાન ઔરંગઝેબનું આતંકીઓએ અપહરણ કરીને તેની ખૂબ ખરાબ રીતે હત્યા કરવામાં આવી છે. ઔરંગઝેબનું ગુરુવારે સવારે 9.30વાગે અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ત્યારપછી સાંજે 8 વાગે તેમનો મૃતદેહ મળ્યો હતો. તેઓ હિજબુલ આતંકી સમીર ટાઈગરના એન્કાઉન્ટર કરવાવાળી ટીમમાં સામેલ હતા.

   શાદીમર્ગમાં તહેનાત હતા ઔરંગઝેબ

   - 4 જમ્મુ-કાશ્મીર લાઈટ ઈન્ફેંટ્રીના જવાન ઔરંગઝેબ 44 રાષ્ટ્રીય રાઈફલ સાથે શોપિયાંના શાદીમર્ગમાં તહેનાત હતા. રાજૌરી જિલ્લાના મેંઢરમાં રહેતા ઔરંગઝેબ ઈદ મનાવવા માટે સવારે 9 વાગે ઘરે જવા નીકળ્યા હતા. શાદીમર્ગ કેમ્પની બહાર સાથીઓએ તેમને એક પ્રાઈવેટ કારમાં બેસાડ્યા હતા. થોડે આગળ પહોંચતા જ કલમપોરા પાસે ચાર-પાંચ આતંકીઓએ તેમનું અપહરણ કરી લીધું હતું.
   - ડ્રાઈવર પાસેથી માહિતી મળતાં જ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. મોડી સાંજે પુલવામા જિલ્લામાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. ઘણી ગોળીઓ મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
   - ઔરંગઝેબ મેજર શુક્લા સાથે તહેનાત હતા. મેજર શુક્લાએ ગયા મહિલા આતંકી સમીર ટાઈગરને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.

   રજા પર જતા જવાનોને પહેલાં પણ ટાર્ગેટ કરી ચૂક્યા છે આતંકી

   - આતંકીઓ પહેલાં પણ રજા પર જતા જવાનોને ટાર્ગેટ કરી ચૂક્યા છે. મે 2017માં સેનાના લેફ્ટિનન્ટ ઉમર ફયાઝનું પણ આતંકીઓએ અપહરણ કરીને તેમની હત્યા કરી દીધી હતી. 22 વર્ષના ઉમર શોપિયામાં તેમના એક પિતરાઈના લગ્નમાં સામેલ થવા માટે આવ્યા હતા.
   - 2017માં શોપિયાના જ ટેરિટોરિયલ આર્મી જવાન અહમદ ઈરફાન અહમદની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમનું પણ ઘરેથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

   એપ્રિલમાં માર્યો ગયો હતો સમીર ટાઈગર

   - આ વર્ષે એપ્રિલમાં જમ્મુ કાશ્મીરના પુલવામામાં સિક્યોરિટી ફોર્સ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓ ઠાર થયા હતા.
   - મરનાર આતંકીઓમાં હિઝબુલ મુજાહિદ્દીનનો ટોપનો કમાન્ડર સમીર ટાઈગર પણ હતો.

   કોણ હતો સમીર ટાઈગર?

   - આતંકી સમીર ટાઈગર વર્ષ 2016માં હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો. સમીર પુલવામાનો રહેવાસી હતો અને હિઝબુલના અનેક હુમલાઓમાં તે સામેલ હતો.
   - બુરહાન વાની પછી સમીરને કાશ્મીરના પોસ્ટર બોય તરીકે રજૂ કરાયો હતો. સમીરે આતંકી વસીમના જનાજામાં સામેલ થઈ ફાયરિંગ પણ કર્યું હતું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • આતંકી સમીર ટાઈગર વર્ષ 2016માં હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આતંકી સમીર ટાઈગર વર્ષ 2016માં હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને હત્યા|Jammu Kashmir Army man kidnapped and killed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `