ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» The boy is owner of billions at the age of 20, he keeps with Royal Family

    20ની ઉંમરે અબજોનો માલિક છે આ છોકરો, આ રોયલ પરિવારથી રાખે છે સંબંધ

    divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 02:50 PM IST

    ફોર્બ્સની અંડર 30 એશિયા લિસ્ટના ટોપ 30માં આ રાજાનું નામ સામેલ છે
    • ફોર્બ્સની અંડર 30 એશિયા લિસ્ટના ટોપ 30માં આ રાજાનું નામ સામેલ છે
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફોર્બ્સની અંડર 30 એશિયા લિસ્ટના ટોપ 30માં આ રાજાનું નામ સામેલ છે

      નવી દિલ્હીઃ ફોર્બ્સની 30 અંડર એશિયા યાદીમાં ભારતનો દબદબો વધ્યો છે. આ વર્ષની યાદીમાં અલગ-અલગ ક્ષેત્રોના કુલ 300 નામ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં 65 યુવાઓ સાથે ભારત પહેલા નંબરે છે. ચીનના 59 યુવાઓએ આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં પોલો ટીમના કેપ્ટન અને જયપુરના રાજા પદ્માનાભ સિંહ પણ છે. તેઓ અહીંન રાજા સવાઈ માનસિંહના દીકરા છે અને તેઓ હંમેશા પોતાની શાન અને લક્ઝરી લાઇફ માટે જાણીતા છે. જોકે, દેશમાં રજવાડાઓને સમગ્ર પણે ખતમ કરી દેવામાં આવ્યા છે પરંતુ હજુ પણ રાજઘરાનાઓમાં રાજતિકલનો પ્રોસેસ કરીને રાજ્યના વારસાનો હક આપવામાં આવે છે.

      આવી છે પદ્માનાભ સિંહની લાઇફ સ્ટાઇલ

      - પદ્માનાભ દેશ-વિદેશમાં યોજાનારી અનેક પેજ-3 પાર્ટીઓમાં નજરે પડે છે. તેની સાથે જ તેઓ જયપુરમાં યોજાનારા અનેક ફેશન અને અલગ-અલગ પ્રકારની ઇવેન્ટ્સમાં પણ નજરે પડે છે.
      - તેઓ હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિન્ટેજ કારોની સાથે ફોટો પણ શેર કરી છે.
      - ઉલ્લેખનીય છે કે, જયપુર રોયલ ફેમિલીની પાસે પણ અનેક લક્ઝરી કાર છે. તેની સાથોસાથ તેઓ ઈન્ડિયન પોલો ટીમ તરફથી પણ રમે છે.

      કરોડોના માલિક છે પદ્માનાભ

      - જયપુર રાજપરિવાર પાસે અરબોની સંપત્તિ છે પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની ઘણી સંપત્તિઓ પર 1992 થઈ રિસીવર નિયુક્ત કરી રાખ્યા છે. ત્યારથી આજસુધી કોઈ નિર્ણય આવ્યો નથી.
      - ભવાની સિંહના પિતા સવાઈ માનસિંહ દ્વિતીયની જે પણ સંપત્તિ હતી, માનસિંહ બાદ ભવાની સિંહ તેમના ઉત્તરાધિકારી બન્યા. ત્યારથી 1986 સુધી બધું ઠીકઠાક રહ્યું, પરંતુ ત્યારબાદ સંપૂર્ણ સંપત્તિની વહેંચણીને લઈને પૂર્વ રાજમાતા ગાયત્રી દેવી, ભવાની સિંહના ભાઈ જયસિંહ, પૃથ્વી સિંહ અને જગત સિંહ એક તરફ થઈ ગયા. તેઓએ દિલ્હી હાઈકોર્ટમાં સંપત્તિ વહેંચણીનો દાવો કરી દીધો.
      - ત્યારથી અત્યાર સુધી રાજપરિવારની ઘણી સંપત્તિનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

      પૂર્વ મહારાજાએ લીધા હતા દત્તક

      - મહારાજા સવાઈ માનસિંહ અને તેની પહેલી પત્ની મરુધરના દીકરા ભવાની સિંહના લગ્ન પદ્મિની દેવી સાથે થયા હતા. તેની એકમાત્ર દીકરી હતી દીયા કુમારી.
      - દીયા કુમારીના લગ્ન નરેન્દ્ર સિંહ સાથે થયા હતા. તેના બે દીકરાઓ હતા પદ્માનાભ સિંહ અને લક્ષ્યરાજ સિંહ.
      - મહારાજા બ્રિગેડિયર ભવાની સિંહને કોઈ દીકરો ન હતો. તેમણે 2002 માં પોતાની દીકરી દીયા કુમારી પાસેથી પદ્માનાભને દત્તક લીધો હતો.
      - ભવાની સિંહના નિધન બાદ 2011 માં તેમના વારસદાર તરીકે પદ્માનાભનો રાજતિલક થયો હતો.
      - પદ્માનાભ સિંહે 12 વર્ષની ઉંમરમાં જયપુરની રાજગાદી સંભાળી હતી જ્યારે બીજા દીકરા લક્ષ્યરાજ સિંહે 9 વર્ષમાં આ જવાબદારી સંભાળી હતી.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    • પદ્માનાભ દેશ-વિદેશમાં યોજાનારી અનેક પેજ-3 પાર્ટીઓમાં નજરે પડે છે
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      પદ્માનાભ દેશ-વિદેશમાં યોજાનારી અનેક પેજ-3 પાર્ટીઓમાં નજરે પડે છે

    • રોયલ પરિવારમાંથી છે પદ્માનાભ
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      રોયલ પરિવારમાંથી છે પદ્માનાભ

    • નાની ઉંમરે બન્યા છે પદ્મનાભ સિંહ રાજા
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      નાની ઉંમરે બન્યા છે પદ્મનાભ સિંહ રાજા

    • જયપુર રોયલ ફેમિલીની પાસે પણ અનેક લક્ઝરી કાર છે
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      જયપુર રોયલ ફેમિલીની પાસે પણ અનેક લક્ઝરી કાર છે

    • જયપુર રાજપરિવાર પાસે અરબોની સંપત્તિ છે
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      જયપુર રાજપરિવાર પાસે અરબોની સંપત્તિ છે

    • દીયા કુમારીના લગ્ન નરેન્દ્ર સિંહ સાથે થયા હતા. તેના બે દીકરાઓ હતા પદ્માનાભ સિંહ અને લક્ષ્યરાજ સિંહ.
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      દીયા કુમારીના લગ્ન નરેન્દ્ર સિંહ સાથે થયા હતા. તેના બે દીકરાઓ હતા પદ્માનાભ સિંહ અને લક્ષ્યરાજ સિંહ.

    • ઈટાલિયન મોડલ સાથે રાજકુમાર
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઈટાલિયન મોડલ સાથે રાજકુમાર

    • તિલક સમયે રાજકુમાર પદ્માનાભ
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      તિલક સમયે રાજકુમાર પદ્માનાભ

    • રાજપરિવાર સાથે પદ્માનાભ
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાજપરિવાર સાથે પદ્માનાભ

    • માતા સાથે પદ્મનાભ
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      માતા સાથે પદ્મનાભ

    • ભવાની સિંહના નિધન બાદ 2011 માં તેમના વારસદાર તરીકે પદ્માનાભનો રાજતિલક થયો હતો.
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      ભવાની સિંહના નિધન બાદ 2011 માં તેમના વારસદાર તરીકે પદ્માનાભનો રાજતિલક થયો હતો.

    • તેઓ જયપુરમાં યોજાનારા અનેક ફેશન અને અલગ-અલગ પ્રકારની ઇવેન્ટ્સમાં પણ નજરે પડે છે.
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      તેઓ જયપુરમાં યોજાનારા અનેક ફેશન અને અલગ-અલગ પ્રકારની ઇવેન્ટ્સમાં પણ નજરે પડે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: The boy is owner of billions at the age of 20, he keeps with Royal Family
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top