ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં ફરી સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ | Encounter between security forces and terrorist in Shopian

  J&K: 5 આતંકી ઠાર; સુરક્ષા દળો સાથેના ઘર્ષણમાં 5 પ્રદર્શનકર્તાનુું મોત

  Divyabhaskar.com | Last Modified - May 06, 2018, 04:22 PM IST

  જમ્મુ કાશ્મીરમાં એક વખત ફરી આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ
  • સદ્દામ પાડર હિઝબુલનો ટોચનો આતંકી કમાન્ડર હતો (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સદ્દામ પાડર હિઝબુલનો ટોચનો આતંકી કમાન્ડર હતો (ફાઈલ)

   શ્રીનગરઃ કાશ્મીર ઘાટીમાં આતંકીઓ વિરૂદ્ધ સુરક્ષા દળ તરફથી ચલાવવામાં આવી રહેલાં ઓપરેશન ઓલઆઉટમાં મોટી સફળતા મળી રહી છે, કલાકો સુધી ચાલેલાં એનકાઉન્ટરમાં 4 ખતરનાક આતંકીઓ ઠાર થયાં છે. શોપિયાં એનકાઉન્ટરમાં હિઝબુલ આતંકી સદ્દામ પાડરનું મોત થતાં બુરહાન વાની ગેંગનો ખાત્મો થઈ ગયો છે. માર્યા ગયેલા આતંકીઓમાં પ્રોફેસરમાંથી આતંકી બનેલો શખ્સ પણ સામેલ છે. સદ્દામ ઉપરાંત ડોકટર મુહમ્મદ રફી ભટ્ટ, બિલાલ મૌલવી અને આદિલ મલિકને પણ ઠાર કરવામા આવ્યાં છે. જો કે આતંકી સાથેની અથડામણમાં બે જવાન ઘાયલ પણ થયાં છે જેમાં એક સેનાનો જવાન અને એક પોલીસનો જવાન છે. તો એન્કાઉન્ટરમાં એક નાગરિકનું મોત નિપજ્યું છે. આ પહેલાં શનિવારે શ્રીનગરના છત્તાબલમાં સુરક્ષા દળોએ અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મળી આવેલી વસ્તુથી ખ્યાલ આવ્યો કે આતંકીઓ લશ્કર-એ-તૈયબાના હતા. પાંચ આતંકીઓને ઠાર માર્યાના સમાચાર ફેલાયા બાદ શોપિયાં, પુલવામા અને દક્ષિણ કાશ્મીરના અન્ય વિસ્તારોમાં સુરક્ષા દળો અને નાગરિકો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા છે જેમાં પાંચ નાગરિકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.

   હિઝબુલ કમાન્ડર સહિત 5 આતંકીઓ ઠાર

   - હિઝબુલનો આતંકી સદ્દામ પાડર ઉપરાંત ડોકટર મુહમ્મદ રફી ભટ્ટ, બિલાલ મૌલવી અને આદિલ મલિક માર્યા ગયા છે.

   - શોપિયાં એનકાઉન્ટર દરમિયાન છુપાયેલાં આતંકીઓને પહેલાં સરેન્ડર કરવાનો અનુરોધ કર્યો હતો, જેને આતંકીઓએ ફગાવ્યો અને જવાબમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના જવાબમાં સેના દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ સદ્દામ સહિત 5 આતંકીઓ ઠાર થયાં છે.

   - ડોકટર મુહમ્મદ રફી ભટ્ટ કાશ્મીર યુનિવર્સિટીનો પ્રોફેસર હતો. અને તેને બોલાવવા માટે સુરક્ષા દળોએ તેના પરિવારને ઘટનાસ્થળે લાવ્યાં હતા કે જેથી તેને સામે લાવી શકાય.

   - જમ્મુ કાશ્મીરના DGPએ જાણકારી આપતાં કહ્યું કે, "શોપિયાંમાં જૈનપોરા બડીગામમાં એનકાઉન્ટર ખતમ થઈ ગયું છે. 5 આતંકીઓના શબ જપ્ત કરાયાં છે. સેના, CRPF અને રાજ્ય પોલીસે ઘણું જ શાનદાર કામ કર્યું છે."
   - સદ્દામ પાડર હિઝબુલનો ટોચનો આતંકી કમાન્ડર હતો. અને તે બુરહાન બ્રિગેડમાં સામેલ એકમાત્રા જીવીત હિઝબુલ કમાન્ડર હતો.

   - જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળના જવાનોને સંદિગ્ધ પ્રવૃતિ અંગે સુચના મળી હતી.

   - સુચના બાદ સર્ચ પાર્ટી નીકળી અને સંદિગ્ધ સ્થળે કેટલાંક ફાયર કર્યા, જે બાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

   થોડાં દિવસ પહેલાં જ માર્યો ગયો સમીર

   - આ પહેલાં ગત મહિને જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળ અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા.
   - ઠાર થયેલાં આતંકીમાં એક હિઝબુલ મુઝાહિદ્દીનનો ટોપ કમાન્ડર સમીર ટાઈગર હતો.
   - સમીર ટાઈગર 2016માં હિઝબુલમાં સામેલ થયો હતો. સમીર પુલવામાનો રહેવાસી હતી અને હિઝબુલના અનેક હુમલાઓમાં સામેલ હતો.
   - બુરહાન બાદ સમીરને કાશ્મીરના પોસ્ટર બોય તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.
   - સમીરે આતંકી વસીમના જનાજામાં હાજર રહી ફાયરિંગ કર્યું હતું.

   શનિવારે 3 આતંકીઓને કર્યા હતા ઠાર

   - શનિવારે લશ્કરના જ આતંકીઓ છત્તાબલ વિસ્તારમાં હુમલો કરવાના હતા. જો કે જમ્મુ કાશ્મીર પોલીસ અને CRPFના જવાનોએ આ સંભવિત આતંકી હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો.
   - ચાર કલાક સુધી ચાલેલી અથડામણ પછી લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા.

   7 મે પહેલાં હુમલો કરવાનું હતું આયોજન

   - પોલીસના જણાવ્યા મુજબ આતંકીઓ 7 મેથી પહેલાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં હતા. 7 મેનાં રોજ રાજ્ય સરકારની શિયાળુ રાજધાની જમ્મુથી ફરી શ્રીનગરમાં ખુલવાની છે.
   - ઠાર થયેલાં ત્રણ આતંકીઓમાંથી એકની ઓળખ ફયાઝ અહેમદ હમ્માલ તરીકે થઈ છે જે કાશ્મીરી છે અને ગત એક વર્ષથી આતંકી પ્રવૃતિઓમાં સક્રિય હતો.

   આ વર્ષે લગભગ 60 આતંકીઓનો ખાત્મો

   - ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત કાશ્મીર ઘાટીને આતંકવાદી મુક્ત કરાવવાના મિશન પર નીકળેલાં ભારતીય જવાનોએ ગત વર્ષે 208 આતંકીઓને ઠેકાણે લગાવ્યાં હતા.
   - આ વર્ષે અત્યારસુધીમાં 59 આતંકીઓને સાફ કરવામાં આવ્યાં છે. જેના પરિણામે કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોની પાસે લેબર ફોર્સની ઘટ થઈ ગઈ છે.
   - સેનાના ઓપરેશન ઓલઆઉટથી આતંકી સંગઠનો અને તેના આકાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.
   - રક્ષા વિશેષજ્ઞે ઓપરેશન ઓલઆઉટ ફેઝ ટૂમાં 14 આતંકીઓનું લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં પહેલાં 10 દિવસમાં બેને ઠાર કરવામાં આવ્યાં છે.
   - ઓપરેશનના ફેઝ વનમાં 30માંથી 25 આતંકી કમાન્ડરો માર્યા ગયા છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • સદ્દામ પાડર ઠાર થતાં બુરહાન વાની ગેંગ સમાપ્ત (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સદ્દામ પાડર ઠાર થતાં બુરહાન વાની ગેંગ સમાપ્ત (ફાઈલ)

  • આતંકીઓ છુપાયાં હોવાની જાણ થતાં સિક્યોરિટી ફોર્સ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આતંકીઓ છુપાયાં હોવાની જાણ થતાં સિક્યોરિટી ફોર્સ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ (ફાઈલ)

  • શનિવારે શ્રીનગરના છત્તાબલમાં સુરક્ષા દળોએ અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   શનિવારે શ્રીનગરના છત્તાબલમાં સુરક્ષા દળોએ અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં ફરી સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ | Encounter between security forces and terrorist in Shopian
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top