ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» અલ્લાહ કે બંદે..ગઈને ITBP જવાનોએ ટ્વિટર પર મચાવી ધૂમ| ITBP sing allah ke bande song Viral Video

    અલ્લાહ કે બંદે..ગઈને ITBP જવાનોએ ટ્વિટર પર મચાવી ધૂમ, Video Viral

    divyabhaskar.com | Last Modified - May 03, 2018, 07:05 PM IST

    વીડિયોમાં દરેક જવાન મ્યૂઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડતા જોવા મળી રહ્યા છે અને તેની સાથે કૈલાશ ખેરનું ગીત ગાઈ રહ્યા છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હી: આપણે આપણાં ઘરોમાં આરામથી ઉંઘી શકીએ છીએ તેનું ખાસ કારણ છે આપણાં દેશના જવાનો દિવસ-રાત આપણી સુરક્ષામાં ઊભા રહે છે. તેમની બહાદુરીના કિસ્સાતો આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ. પરંતુ આજે અમે તેમને તેમનું એક ખાસ રૂપ બતાવવા જઈ રહ્યા છીએ. હાલ સોશિયલ મીડિયા ઉપર આઈટીબીપીના જવાનોનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં બધા જ જવાન કૈલાશ ખેરનું પ્રખ્યાત ગીત અલ્લાહ કે બંદે અને કબીરા ગાતા જોવા મળી રહ્યા છે.

      આઈટીબીપીના જવાનોએ ગાયુ ગીત

      - આ વીડિયોને આઈટીબીપીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. જે થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. આ હ્રદય સ્પર્શી જાય તેવા વીડિયોમાં દરેક જવાન મ્યૂઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડતા જોવા મળી રહ્યા છે. મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ સાથે તેઓ કૈલાશ ખેરનું 'અલ્લાહ કે બંદે' અને ફિલ્મ 'યે જવાની હે દિવાની'નું 'રે કબીરા' ગીત ગઈ રહ્યા હતા.

      'અલ્લાહ કે બંદે' ગીત ગાઈને દિલ જીત્યું

      જવાનોના સુરમયી અંદાજ જોઈને દરેક તેમના ઘાયલ થઈ જાય તેવો આ વીડિયો છે. લોકોએ આ વીડિયો ઉપર ઘણી સારી કમેન્ટ્સ કરી છે અને દેશના જવાનોને દિલથી સલામ કર્યું છે.

      ભારત-તિબ્બેટ સીમાના સૈનિકો

      નોંધનીય છે કે, ભારતીય તિબ્બટ સીમા પોલીસ (ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ) ભારતીય અર્ધ સૈનિક બળ છે. તેની સ્થાપના 24 ઓક્ટોબર 1962માં ભારત-તિબ્બેટ સીમા પર ચીનના તિબ્બેટ વિસ્તારના રક્ષાના હેતુ માટે કરવામાં આવી છે. આઈટીબીપીના જવાનોએ આ પહેલાં વિવિધ રમતોમાં ખૂબ સારુ પ્રદર્શન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય પર્વતારોહણમાં પણ તેમણે તેમની મિસાલ સ્થાપી છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અલ્લાહ કે બંદે..ગઈને ITBP જવાનોએ ટ્વિટર પર મચાવી ધૂમ| ITBP sing allah ke bande song Viral Video
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top