ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» ISRO to launch GSLV-F08 carrying the GSAT6A communication satellite today

    અંતરિક્ષમાં ભારતનું વધુ એક ડગ, GSAT-6A સેટેલાઈટ લોન્ચ

    Divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 05:24 PM IST

    આ સેટેલાઈટ 10 વર્ષ કામ કરશે. જેને જીયોસિંક્રોન્સ લોન્ચ વ્હીકલ (GSLV F-08)થી મોકલવામાં આવશે.
    • ISROએ GSAT- 6A સેટેલાઈટ સાંજે 4-56વાગ્યે લોન્ચ કર્યો
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      ISROએ GSAT- 6A સેટેલાઈટ સાંજે 4-56વાગ્યે લોન્ચ કર્યો

      શ્રી હરિકોટાઃ ISRO દ્વારા સંચાર ઉપગ્રહ G SAT 6Aને અંતરિક્ષમાં લોન્ચ કરાયો છે. ISROએ GSLV-F08 મિશન અંતર્ગત આ સેટેલાઈટને શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ મલ્ટી બીમ કવરેજ સુવિધાથી ભારતને મોબાઈલ સંચાર ઉપલબ્ધ કરાવશે. લોન્ચ માટેનું કાઉન્ટડાઉન બુધવારથી જ શરૂ થઈ ગયું હતું અને ગુરૂવારે સાંજે 4-56 કલાકે લોન્ચ કરાયું હતું. 2000 કિલો વજનના આ સેટેલાઈટને બનાવવા માટે લગભગ 270 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

      GSAT-6A કેવું છે?

      - 270 કરોડ રૂપિયાનો ખર્ચ
      - 21.40 ક્વિન્ટલ વજન
      - 17 મિનિટમાં કક્ષામાં પહોંચ્શે
      - 1.53X1.56X2.4 સાઈઝ

      GSAT-6Aની ખાસિયત?

      - I-2K બસઃ જેને ઈસરો દ્વારા જ તૈયાર કરાયું છે. આ સેટેલાઈટને 319 વોટ પાવર આપે છે.
      - એન્ટિનાઃ છ મીટર વ્યાસવાળું. સેટેલાઈટમાં લાગતાં સામાન્ય એન્ટિનાથી ત્રણ ગણું પહોળું છે.
      - એસ બેન્ડઃ આ મોબાઈલની 4-જી સર્વિસ માટે ઉપયોગમાં લેવાય છે. આ હવામાનની જાણકારી આપતું રડાર, શિપ રડા કોમ્યુનિકેશન સેટેલાઈટમાં પણ ઉપયોગમાં લેવાય છે.

      શું કામ આવશે?

      - મોબાઈલ કોમ્યુનિકેશનમાં મદદ કરશે. જેને સેનાના ઉપયોગના હિસાબથી ડિઝાઈન કરવામાં આવ્યું છે.

      2017-18માં થયાં 4 લોન્ચિંગ, એકને નિષ્ફળતા
      1) 12 જાન્યુઆરી, 2018
      સેટેલાઈટ- કાર્ટોસેટ-2
      લોન્ચ વ્હીકલ- PSLV-C 40

      2) 31 ઓગસ્ટ, 2017
      સેટેલાઈટ- IRNSS-1 એચ
      લોન્ચ વ્હીકલ- PSLV- C 39 (નિષ્ફળ)

      3) 29 જૂન, 2017
      સેટેલાઈટ- GSAT-17
      લોન્ચ વ્હીકલ- એરિયન-5 (ફ્રેંચ ગુયાનાથી)

      4) 23 જૂન, 2017
      સેટેલાઈટ- કાર્ટોસેટ-2
      લોન્ચ વ્હીકલ- PSLV-C 38

      24 વર્ષમાં 40 ઉડ્ડયન, માત્ર 2 વખત નિષ્ફળ રહ્યું PSLV

      પહેલી નિષ્ફળતા- 20 સપ્ટેમ્બ 1993, આ પહેલી જ ઉડાન હતી
      બીજી નિષ્ફળતા- 31 ઓગસ્ટ, 2017, આ 39મી ઉડાન હતી

      2018-19માં 4 લોન્ચિંગનું પ્લાન

      1) સેટેલાઈટ- IRNSS-1 I
      ક્યારે- 12 એપ્રિલ, 2018
      લોન્ચ વ્હીકલ-
      PSLV- C 41

      2) સેટેલાઈટ- GSAT-11
      ક્યારે- વર્ષના મધ્યભાગ સુધીમાં
      લોન્ચ વ્હીકલ- એરિયન-5 (ફ્રેંચ ગુયાના)

      3) સેટેલાઈટ- GSAT-29
      ક્યારે- વર્ષના મધ્યભાગ સુધીમાં
      લોન્ચ વ્હીકલ- GSLV- માર્ક 3- D 2

      4) સેટેલાઈટ- ચંદ્રયાન-2
      ક્યારે- ઓક્ટોબર સુધીમાં
      લોન્ચ વ્હીકલ- GSLV-F 10

      અત્યારસુધીમાં ISROની ઉપલબ્ધિઓ

      95 સ્પેસક્રાફ્ટ મિશન
      65 લોન્ચ મિશન
      8 સ્ટૂડન્ટ સેટેલાઈટ
      2 રી એન્ટ્રી મિશન
      237 વિદેશી ઉપગ્રહ લોન્ચ કરી ચુક્યાં છે.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • 2000 કિલો વજનના આ સેટેલાઈટને બનાવવા માટે લગભગ 270 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      2000 કિલો વજનના આ સેટેલાઈટને બનાવવા માટે લગભગ 270 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે

    • લોન્ચ માટેનું કાઉન્ટડાઉન બુધવારથી જ શરૂ થઈ ગયું હતું
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      લોન્ચ માટેનું કાઉન્ટડાઉન બુધવારથી જ શરૂ થઈ ગયું હતું

    • ISROએ GSLV-F08 મિશન અંતર્ગત આ સેટેલાઈટને શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કર્યો
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      ISROએ GSLV-F08 મિશન અંતર્ગત આ સેટેલાઈટને શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કર્યો

    • મોબાઈલ કોમ્યુનિકેશનમાં મદદ કરશે. જેને સેનાના ઉપયોગના હિસાબથી ડિઝાઈન કરવામાં આવ્યું છે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      મોબાઈલ કોમ્યુનિકેશનમાં મદદ કરશે. જેને સેનાના ઉપયોગના હિસાબથી ડિઝાઈન કરવામાં આવ્યું છે

    • હવામાનની જાણકારી આપતું રડાર, શિપ રડાર કોમ્યુનિકેશન સેટેલાઈટમાં પણ ઉપયોગમાં લેવાય છે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      હવામાનની જાણકારી આપતું રડાર, શિપ રડાર કોમ્યુનિકેશન સેટેલાઈટમાં પણ ઉપયોગમાં લેવાય છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ISRO to launch GSLV-F08 carrying the GSAT6A communication satellite today
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top