ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» પિતા પેઈન્ટર, 6 નોકરી છોડીને બની IPS| IPS Sangeeta Kalia Transferred To Panipat As SP

  પિતા પેઈન્ટર, 6 નોકરી છોડીને બની IPS: જાણો કોણ છે આ મહિલા ઓફિસર

  divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 03:28 PM IST

  સંગીતા કાલિયાની મંત્રીનો અનિલ વિજ સાથે વિવાદ પણ થયો હતો અને તેના કારણે તેમની ટ્રાન્સફર પણ થઈ હતી
  • સંગીતા કાલિયા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંગીતા કાલિયા

   ચંદીગઢ: આજે અમે તમને તે મહિલા એસપી વિશે જણાવી રહ્યા છીએ જે મંત્રી અનિલ વિજ સાથે ઝઘડી પડી હતી અને તેના કારણે તેમની ટ્રાન્સફર પણ કરી દેવામાં આવી હતી. આ મહિલા એસપીનું નામ છે સંગીતા કાલિયા. સંગીતા હવે રેવાડીની જગ્યાએ પાનીપત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ છે. મંગળવારે મોડી સાંજે સંગીતાની ટ્રાન્સફર કરવામાં આવી છે. પાનીપત ટ્રાન્સફર પછી સંગીતાએ જણાવ્યું કે, તેમને પણ થોડા સમય પહેલાં જ આ ટ્રાન્સફર વિશે ખબર પડી છે. તેમણે જણાવ્યું છે કે, તેમને હાલ પાનીપત જિલ્લાની સ્થિતિ વિશે કોઈ ખ્યાલ નથી પરંતુ તેઓ ટૂંક સમયમાં જ જોઈન કરશે.

   2015માં મંત્રી વિજ સાથે થયેલી બેઠક પછી ટ્રાન્સફર થઈ હતી

   સંગીતા એ જ એસપી છે જેમની 27 નવેમ્બર 2015માં ફતેહબાદમાં સ્વાસ્થયમંત્રી અનિલ વિજ સાથે વિવાદ થયો હતો. તે સમયે અનિલ વિજ ત્યાંના કષ્ટ નિવારણ સમિતિના અધ્યક્ષ હતા. એક ફરિયાદની સુનાવણી દરમિયાન અનિલ વિજે સંગીતાને ગેટ આઉટ કહી દીધું હતું. સંગીતા જ્યારે બહાર ન ગયા ત્યારે અનિલ વિજે પોતે ખુરશી છોડી દીધી હતી. ત્યારપછી સંગીતાની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

   ફરી બંને આવશે આમને સામને

   અઢી વર્ષ પછી ફરીથી અનિલ વિજ અને સંગીતા સામ-સામે આવશે. કારણકે અનિલ વિજ પાનીપતમાં કષ્ટ નિવારણ સમિતિના અધ્યક્ષ છે. 27 એપ્રિલે કષ્ટ નિવારણ સમિતિની બેઠક થવાની છે. જો તે પહેલાં એસપી ત્યાં જોઈન કરી લેશે અને આ બેઠકમાં મંત્રી આવશે તો તેઓ ફરી એકબીજાની સામ-સામે આવી જશે.

   પેન્ટરની દીકરીએ ઉડાન સીરિયલમાંથી લીધી હતી પ્રેરણા

   - સંગીતા કાલિયાના પિતા ધર્મપાલફતેહબાદ પોલીસમાં પેન્ટર હતા અને 2010માં તેઓ નિવૃત થયા હતા. સંગીતાએ તેનો અભ્યાસ ભિવાનીમાંથી કર્યો અને 2005માં પહેલી વખત યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. પરંતુ 2009માં ત્રીજા પ્રયત્નમાં તેણે આ પરીક્ષા પાસ કરી હતી. સંગીતાના જણાવ્યા પ્રમાણે તેને પોલીસમાં આવવાની પ્રેરણા ઉડાન સીરિયલ અને તેના પિતામાંથી મળી હતી. તેમના પતિ વિવેક કાલિયા પણ હરિયાણામાં એચસીએસ છે.

   જિલ્લાની જવાબદારી હવે બે મહિલા પર

   પાનીપત જિલ્લામાં પ્રશાસનથી લઈને ક્રાઈમ રોકવા સુધીની જવાબદારી હવે બે મહિલાને સોંપવામાં આવી છે. સુમેધા કટારિયા જ્યાં ડીસી છે ત્યાં સંગીતા કાલિયા નવી એસપી હશે.

   સંગીતા છ નોકરી છોડીને બની IPS

   સંગીતા કાલિયા તે વ્યક્તિ છે જે છ નોકરીઓની ઓફર છોડીને પોલીસ વિભાગમાં આવી છે. તેમનો જન્મ ભિવાની જિલ્લાના એક સાધારણ પરિવારમાં થયો છે. સંગીતાએ તેમની એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, તેમણે પોલીસની વર્ધી પહેરતી વખતે સોગંધ લીધા હતા કે તે વર્ધીની આન-બાન-શાન પર કોઈ ડાધ નહીં લાગવા દે અને તે જ રીતે તેમણે અત્યાર સુધીની દરેક પોસ્ટિંગ સંભાળી છે. સંગીતાએ કહ્યું, મે કદી જુઠાણાની મદદ લીધી નથી અને આગામી સમયમાં પણ નહીં લઉં.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • અનિલ વિજ સાથે વિવાદના કારણે ચર્ચામાં આવ્યા હતા સંગીતા કાલિયા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનિલ વિજ સાથે વિવાદના કારણે ચર્ચામાં આવ્યા હતા સંગીતા કાલિયા

  • 6 નોકરી છોડીને બન્યા IPS
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   6 નોકરી છોડીને બન્યા IPS

  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પિતા પેઈન્ટર, 6 નોકરી છોડીને બની IPS| IPS Sangeeta Kalia Transferred To Panipat As SP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top