ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» IPS Sachin Atulkar of Ujjain is famous for his fitness fans call him Bahubali

    ફિટનેસ માટે પોપ્યુલર છે આ IPS, આ કારણથી લોકો કહે છે બાહુબલી

    divyabhaskar.com | Last Modified - May 07, 2018, 04:25 PM IST

    6મેના રોજ ઇન્ટરનેશનલ નો-ડાયટ ડે તરીકે ઊજવવામાં આવે છે, તેની શરૂઆત 1992માં યુકેમાં થઇ હતી
    • માત્ર 22 વર્ષની ઉંમરમાં સચિન અતુલકર આઇપીએસ અધિકારી બન્યા હતા.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      માત્ર 22 વર્ષની ઉંમરમાં સચિન અતુલકર આઇપીએસ અધિકારી બન્યા હતા.

      ભોપાલ: 6મેના રોજ ઇન્ટરનેશનલ નો-ડાયટ ડે તરીકે ઊજવવામાં આવે છે. તેની શરૂઆત 1992માં યુકેમાં થઇ હતી. તેનો ઉદ્દેશ ડાયટિંગથી થનારા નુકસાન પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. ત્યારે ઉજ્જૈનના આ એસપી પોતાની ફિટનેસ માટે ખૂબ પોપ્યુલર છે. આ પ્રસંગે તેમણે ભાસ્કર સાથે પોતાનું ફિટનેસ સિક્રેટ શેર કર્યું છે.

      લોકો કહે છે બાહુબલી

      - ઉજ્જૈનમાં એસપી પદ પર તહેનાત 2007 બેચના IPS સચિન અતુલકર પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી પણ પોતાની ફિટનેસને રેગ્યુલર ટાઇમ આપીને એક્સરસાઇઝ કરે છે અને બેલેન્ટ ડાયટ જ લે છે.

      - આઇપીએસ મીટ દરમિયાન તેમણે બાહુબલી ગેટઅપમાં શિવલિંગ ઉઠાવીને પર્ફોર્મન્સ આપ્યું હતું. ત્યારથી તેમના ફેન્સ તેમને 'બાહુબલી' કહીને બોલાવે છે.

      પહેલા પ્રયત્નમાં બન્યા હતા IPS

      - સચિને ગ્રેજ્યુએશન પછી યુપીએસસીની પરીક્ષા આપી હતી અને પહેલા જ પ્રયત્ને એક્ઝામ ક્લિયર કરી હતી.

      - તેઓ માત્ર 22 વર્ષની ઉંમરમાં આઇપીએસ અધિકારી બન્યા હતા. તેમનો જન્મ ભોપાલમાં થયો. તેમના પિતા ફોરેસ્ટ સર્વિસમાંથી નિવૃત્ત થયા છે અને ભાઈ આર્મીમાં છે.

      હોર્સ રાઇડિંગમાં જીતી ચૂક્યા છે ગોલ્ડ

      - સચિન હોર્સ-રાઈડિંગમાં પણ પ્રોફેશનલ છે. 2010માં હોર્સ રાઇડિંગના રાષ્ટ્રીય સ્તર પર શો જંપિંગમાં સચિનને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો.

      - સચિને મધ્ય પ્રદેશના પોલીસ વિભાગમાં રહેવાની રીત બદલી છે, તેઓ પોતાની સાથે સાથે તેમના સાથી પોલીસ અધિકારીઓની પણ કાળજી લે છે, તેઓને જીમ ટ્રેઈનિંગ, ડાયટ પ્લાન્સ જેવી બાબતોને ફોલો કરવાની સતત સલાહ આપતા રહે છે.
      - તેમણે લોકોના મનમાં પોલીસ વિભાગ અંગેની વિચારસરણી બદલવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત સચિન વૃક્ષારોપણ, યોગા ડે જેવા અનેક જાહેર પ્રોગ્રામમાં તે અચૂક ભાગ લે છે અને કેમેરામાં કેદ થઈ જાય છે. સચિન જેવા લોકો આપણા દેશ માટે રિયલ લાઈફ હીરો છે.

      સચિન રોજ એક્સરસાઇઝ કરે છે

      -IPS સચિન તેમની ફીટનેસ પર સંપૂર્ણ ધ્યાન આપે છે.
      - તેમણે બોડી બિલ્ડીંગ માટે એક કોચનું ગાઇડન્સ લીધું જેનાથી પરફેક્ટ બોડી બનાવી શક્યા. તે દરરોજ કસરત કરે છે અને ઓકેઝનલી યોગા પણ કરે છે.
      - તેમના અનુસાર એક્સરસાઇઝથી સ્ટ્રેસ દૂર થાય છે અને માઇન્ડ પણ ફ્રેશ રહે છે જેના કારણે સારી રીતે ડ્યૂટી કરી શકે છે.
      - સચિનના જણાવ્યા અનુસાર બોડી બિલ્ડીંગથી એક સારા વ્યક્તિત્વ, મન અને બોડી ડેવલપ થાય છે.

      આવું રહે છે ડાયટ

      - સચિનના જણાવ્યા પ્રમાણે, તેઓ જંક, ઓઇલી ફૂડ અને શુગરને અવોઇડ કરે છે.

      - સચિન દરરોજ 6 મીલ લે છે. બેલેન્સ ડાયટમાં 400 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 300 ગ્રામ પ્રોટીન અને 50-100 ગ્રામ હેલ્ધી ફેટ્સ સામેલ હોય છે.
      - પ્રોટીન માટે ફિશ, ચિકન અને ઇંડા લે છે. હેલ્ધી ફેટ માટે ડ્રાયફ્રૂટ્સ ખાય છે.

      આવું રહે છે વર્કઆઉટ રૂટિન

      સોમવાર- ચેસ્ટ અને ટ્રાઇસેપ્સ

      મંગળવાર- શોલ્ડર એક્સરસાઇઝ
      બુધવાર- કાર્ડિયો અને લેગ વર્કઆઉટ
      ગુરૂવાર- બેક અને બાઇસેપ્સ વર્કઆઉટ
      શુક્રવારથી રવિવાર સુધી- શેડ્યુલ રીપીટ

    • સચિને 1999માં નેશનલ લેવલે ક્રિકેટ રમ્યા હતા અને તેમાં તેમણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સચિને 1999માં નેશનલ લેવલે ક્રિકેટ રમ્યા હતા અને તેમાં તેમણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: IPS Sachin Atulkar of Ujjain is famous for his fitness fans call him Bahubali
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top