ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Internet, mobile phone approval during Flight Journey

    હવાઈ પ્રવાસ દરમિયાન ઈન્ટરનેટ, મોબાઈલ ફોનને મંજૂરી

    Agency, New Delhi | Last Modified - May 02, 2018, 03:16 AM IST

    ટેલિકોમ કમિશનની મંજૂરી, એરલાઈનને સર્વિસ પ્રોવાઈડર પસંદ કરવાનો અધિકાર, લાઈસન્સ લેવું પડશે
    • એરલાઈનને સર્વિસ પ્રોવાઈડર પસંદ કરવાનો અધિકાર
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      એરલાઈનને સર્વિસ પ્રોવાઈડર પસંદ કરવાનો અધિકાર

      નવી દિલ્હી: ટેલિકોમ કમિશને વિમાનમાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. કમિશનના અધ્યક્ષ અને ટેલિકોમ સચિવ અરુણા સુંદરરાજને જણાવ્યું કે ત્રણથી ચાર મહિનામાં આ સુવિધા શરૂ થઈ જશે. સર્વિસ પ્રોવાઈડરે ટેલિકોમ વિભાગ પાસેથી અલગથી લાઈસન્સ લેવું પડશે. જોકે, લાઈસન્સ ફી વાર્ષિક એક રૂપિયો હશે.

      કોલિંગ-ઈન્ટરનેટ ચાર્જિસ કંપનીઓ પોતે નક્કી કરશે

      ઈન-ફ્લાઈટ સર્વિસીસના ચાર્જિસ અંગે ટેલિકોમ સચિવે કહ્યું કે તે સેટેલાઈટ સર્વિસ પ્રોવાઈડર અને એરલાઈન્સ પર નિર્ભર રહેશે. દરેક એરલાઈન પોતાનો સેટેલાઈટ પ્રોવાઈડર પસંદ કરી શકે છે.

      આગળ શું ?

      લાઈસન્સ નિયમ નિશ્ચિત થયા બાદ અરજી મગાવાશે. અત્યારે લાઈસન્સના નિયમ નિશ્ચિત થશે. ત્યાર બાદ એપ્લિકેશન મગાવાશે. આગામી ત્રણ-ચાર મહિનામાં આ સુવિધા શરૂ થઈ જશે.

      આગળ વાંચો: ભાસ્કર એક્સપર્ટ

    • કોલિંગ-ઈન્ટરનેટ ચાર્જિસ કંપનીઓ પોતે નક્કી કરશે- પ્રતિકાત્મક તસવીર
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોલિંગ-ઈન્ટરનેટ ચાર્જિસ કંપનીઓ પોતે નક્કી કરશે- પ્રતિકાત્મક તસવીર

      નવી દિલ્હી: ટેલિકોમ કમિશને વિમાનમાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. કમિશનના અધ્યક્ષ અને ટેલિકોમ સચિવ અરુણા સુંદરરાજને જણાવ્યું કે ત્રણથી ચાર મહિનામાં આ સુવિધા શરૂ થઈ જશે. સર્વિસ પ્રોવાઈડરે ટેલિકોમ વિભાગ પાસેથી અલગથી લાઈસન્સ લેવું પડશે. જોકે, લાઈસન્સ ફી વાર્ષિક એક રૂપિયો હશે.

      કોલિંગ-ઈન્ટરનેટ ચાર્જિસ કંપનીઓ પોતે નક્કી કરશે

      ઈન-ફ્લાઈટ સર્વિસીસના ચાર્જિસ અંગે ટેલિકોમ સચિવે કહ્યું કે તે સેટેલાઈટ સર્વિસ પ્રોવાઈડર અને એરલાઈન્સ પર નિર્ભર રહેશે. દરેક એરલાઈન પોતાનો સેટેલાઈટ પ્રોવાઈડર પસંદ કરી શકે છે.

      આગળ શું ?

      લાઈસન્સ નિયમ નિશ્ચિત થયા બાદ અરજી મગાવાશે. અત્યારે લાઈસન્સના નિયમ નિશ્ચિત થશે. ત્યાર બાદ એપ્લિકેશન મગાવાશે. આગામી ત્રણ-ચાર મહિનામાં આ સુવિધા શરૂ થઈ જશે.

      આગળ વાંચો: ભાસ્કર એક્સપર્ટ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Internet, mobile phone approval during Flight Journey
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top