ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» INSV Tarini with 6 female Navy officers reached capetown will return to India this month

  સાગર પરિક્રમા પર નીકળેલી નેવીની 6 મહિલા ઓફિસર પહોંચી કેપટાઉન

  divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 04:43 PM IST

  તારિણી દુનિયાની પહેલી એવી સેઇલબોટ છે, જેની તમામ ક્રૂ-મેમ્બર્સ મહિલાઓ છે
  • તારિણીની કમાન લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીના હાથોમાં છે. ટીમમાં લેફ્ટનન્ટ કમાન્ડર પ્રતિભા જામવાલ, પી. સ્વાતિ, લેફ્ટનન્ટ એસ. વિજયા દેવી, બી. ઐશ્વર્યા અને પાયલ ગુપ્તા સામેલ છે. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   તારિણીની કમાન લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીના હાથોમાં છે. ટીમમાં લેફ્ટનન્ટ કમાન્ડર પ્રતિભા જામવાલ, પી. સ્વાતિ, લેફ્ટનન્ટ એસ. વિજયા દેવી, બી. ઐશ્વર્યા અને પાયલ ગુપ્તા સામેલ છે. (ફાઇલ)

   કેપટાઉન (સાઉથ આફ્રિકા): સાગર પરિક્રમા પર નીકળેલી ઇન્ડિયન નેવીની સેઇલબોટ INSV તારિણી શુક્રવારે કેપટાઉન પહોંચી. તારિણી દુનિયાની પહેલી એવી સેઇલબોટ છે, જેની તમામ ક્રૂ-મેમ્બર્સ મહિલાઓ છે. તારિણી 10 સપ્ટેમ્બર, 2017ના રોજ પણજીથી રવાના થઇ હતી. આ ઓસ્ટ્રેલિયાના ફ્રેમન્ટલ, ન્યુઝીલેન્ડના લિટલેટન અને ફોકલેન્ડ્સના પોર્ટ સ્ટેનલે થઇને કેપટાઉન પહોંચી. કેપટાઉનથી આ જ મહિને સેઇલબોટ ભારત પરત ફરશે.

   કેટલા સમયમાં પૂરી થશે સાગર પરિક્રમા?

   - INSV તારિણી દુનિયાના ઘણા સાગરોને પાર કરીને 6 મહિના પછી ભારત પાછી ફરશે. તારિણી પાંચ તબક્કામાં સાગર પરિક્રમા પૂરી કરશે. સફર દરમિયાન રાશન અને સમારકામ માટે તારિણી પહેલા ફ્રેમન્ટલ, લિટલેટન, પોર્ટ સ્ટેનલેમાં રોકાઇ હતી.

   - તારિણીની કમાન લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીના હાથોમાં છે. ટીમમાં લેફ્ટનન્ટ કમાન્ડર પ્રતિભા જામવાલ, પી. સ્વાતિ, લેફ્ટનન્ટ એસ. વિજયા દેવી, બી. ઐશ્વર્યા અને પાયલ ગુપ્તા સામેલ છે.

   અત્યાર સુધીની સફરમાં સૌથી મુશ્કેલ શું રહ્યું?

   - અત્યાર સુધીના સફરમાં સધર્ન ચિલીની પાસે હોનોર્સ આઇલેન્ડ પર આવેલા કેપ હોર્નને પાર કરવું સૌથી મુશ્કેલ રહ્યું. કેપ હોર્ન પાસે જ એટલાન્ટિક અને પેસિફિક સમુદ્ર એકબીજામાં મળે છે. કેપહોર્નમાં સૂસવાટા મારતો પવન, ઝડપી પ્રવાહ અને આઇસબર્ગના કારણે તેને જહાજો માટેનું કબ્રસ્તાન કહેવામાં આવે છે.

   - 1914માં પનામા કેનાલ ખુલ્યા પછી કેપહોર્નની આસપાસથી શિપ્સ લઇ જવાનું ઓછું કરી દીધું. તારિણીએ જાન્યુઆરીમાં કેપહોર્ન પાર કર્યું હતું.
   - કેપહોર્ન પાર કરવા પર નરેન્દ્ર મોદીએ ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કરી હતી, "અદ્ભુત ખબર! ખુશી થઇ કે INSV તારિણીએ કેપહોર્નનું ચક્કર પૂરું કરી લીધું છે. અમે તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ કરીએ છીએ."

   આગળની સ્લાઇડમાં વાંચો તારિણીમાં શું છે ખાસ?

  • INSV તારિણી દુનિયાના ઘણા સમુદ્રોને પાર કરીને 6 મહિના પછી ભારતમાં પરત ફરશે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   INSV તારિણી દુનિયાના ઘણા સમુદ્રોને પાર કરીને 6 મહિના પછી ભારતમાં પરત ફરશે.

  • તારિણી 10 ડિસેમ્બર, 2017ના રોજ પણજીથી રવાના થઇ હતી. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   તારિણી 10 ડિસેમ્બર, 2017ના રોજ પણજીથી રવાના થઇ હતી. (ફાઇલ)

  • તારિણી દુનિયાની પહેલી એવી સેઇલબોટ છે, જેની તમામ ક્રૂ-મેમ્બર્સ મહિલાઓ છે. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   તારિણી દુનિયાની પહેલી એવી સેઇલબોટ છે, જેની તમામ ક્રૂ-મેમ્બર્સ મહિલાઓ છે. (ફાઇલ)

   કેપટાઉન (સાઉથ આફ્રિકા): સાગર પરિક્રમા પર નીકળેલી ઇન્ડિયન નેવીની સેઇલબોટ INSV તારિણી શુક્રવારે કેપટાઉન પહોંચી. તારિણી દુનિયાની પહેલી એવી સેઇલબોટ છે, જેની તમામ ક્રૂ-મેમ્બર્સ મહિલાઓ છે. તારિણી 10 સપ્ટેમ્બર, 2017ના રોજ પણજીથી રવાના થઇ હતી. આ ઓસ્ટ્રેલિયાના ફ્રેમન્ટલ, ન્યુઝીલેન્ડના લિટલેટન અને ફોકલેન્ડ્સના પોર્ટ સ્ટેનલે થઇને કેપટાઉન પહોંચી. કેપટાઉનથી આ જ મહિને સેઇલબોટ ભારત પરત ફરશે.

   કેટલા સમયમાં પૂરી થશે સાગર પરિક્રમા?

   - INSV તારિણી દુનિયાના ઘણા સાગરોને પાર કરીને 6 મહિના પછી ભારત પાછી ફરશે. તારિણી પાંચ તબક્કામાં સાગર પરિક્રમા પૂરી કરશે. સફર દરમિયાન રાશન અને સમારકામ માટે તારિણી પહેલા ફ્રેમન્ટલ, લિટલેટન, પોર્ટ સ્ટેનલેમાં રોકાઇ હતી.

   - તારિણીની કમાન લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીના હાથોમાં છે. ટીમમાં લેફ્ટનન્ટ કમાન્ડર પ્રતિભા જામવાલ, પી. સ્વાતિ, લેફ્ટનન્ટ એસ. વિજયા દેવી, બી. ઐશ્વર્યા અને પાયલ ગુપ્તા સામેલ છે.

   અત્યાર સુધીની સફરમાં સૌથી મુશ્કેલ શું રહ્યું?

   - અત્યાર સુધીના સફરમાં સધર્ન ચિલીની પાસે હોનોર્સ આઇલેન્ડ પર આવેલા કેપ હોર્નને પાર કરવું સૌથી મુશ્કેલ રહ્યું. કેપ હોર્ન પાસે જ એટલાન્ટિક અને પેસિફિક સમુદ્ર એકબીજામાં મળે છે. કેપહોર્નમાં સૂસવાટા મારતો પવન, ઝડપી પ્રવાહ અને આઇસબર્ગના કારણે તેને જહાજો માટેનું કબ્રસ્તાન કહેવામાં આવે છે.

   - 1914માં પનામા કેનાલ ખુલ્યા પછી કેપહોર્નની આસપાસથી શિપ્સ લઇ જવાનું ઓછું કરી દીધું. તારિણીએ જાન્યુઆરીમાં કેપહોર્ન પાર કર્યું હતું.
   - કેપહોર્ન પાર કરવા પર નરેન્દ્ર મોદીએ ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કરી હતી, "અદ્ભુત ખબર! ખુશી થઇ કે INSV તારિણીએ કેપહોર્નનું ચક્કર પૂરું કરી લીધું છે. અમે તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ કરીએ છીએ."

   આગળની સ્લાઇડમાં વાંચો તારિણીમાં શું છે ખાસ?

  • કેપહોર્ન પાર કરવા પર નરેન્દ્ર મોદીએ ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા હતા. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેપહોર્ન પાર કરવા પર નરેન્દ્ર મોદીએ ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા હતા. (ફાઇલ)

   કેપટાઉન (સાઉથ આફ્રિકા): સાગર પરિક્રમા પર નીકળેલી ઇન્ડિયન નેવીની સેઇલબોટ INSV તારિણી શુક્રવારે કેપટાઉન પહોંચી. તારિણી દુનિયાની પહેલી એવી સેઇલબોટ છે, જેની તમામ ક્રૂ-મેમ્બર્સ મહિલાઓ છે. તારિણી 10 સપ્ટેમ્બર, 2017ના રોજ પણજીથી રવાના થઇ હતી. આ ઓસ્ટ્રેલિયાના ફ્રેમન્ટલ, ન્યુઝીલેન્ડના લિટલેટન અને ફોકલેન્ડ્સના પોર્ટ સ્ટેનલે થઇને કેપટાઉન પહોંચી. કેપટાઉનથી આ જ મહિને સેઇલબોટ ભારત પરત ફરશે.

   કેટલા સમયમાં પૂરી થશે સાગર પરિક્રમા?

   - INSV તારિણી દુનિયાના ઘણા સાગરોને પાર કરીને 6 મહિના પછી ભારત પાછી ફરશે. તારિણી પાંચ તબક્કામાં સાગર પરિક્રમા પૂરી કરશે. સફર દરમિયાન રાશન અને સમારકામ માટે તારિણી પહેલા ફ્રેમન્ટલ, લિટલેટન, પોર્ટ સ્ટેનલેમાં રોકાઇ હતી.

   - તારિણીની કમાન લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીના હાથોમાં છે. ટીમમાં લેફ્ટનન્ટ કમાન્ડર પ્રતિભા જામવાલ, પી. સ્વાતિ, લેફ્ટનન્ટ એસ. વિજયા દેવી, બી. ઐશ્વર્યા અને પાયલ ગુપ્તા સામેલ છે.

   અત્યાર સુધીની સફરમાં સૌથી મુશ્કેલ શું રહ્યું?

   - અત્યાર સુધીના સફરમાં સધર્ન ચિલીની પાસે હોનોર્સ આઇલેન્ડ પર આવેલા કેપ હોર્નને પાર કરવું સૌથી મુશ્કેલ રહ્યું. કેપ હોર્ન પાસે જ એટલાન્ટિક અને પેસિફિક સમુદ્ર એકબીજામાં મળે છે. કેપહોર્નમાં સૂસવાટા મારતો પવન, ઝડપી પ્રવાહ અને આઇસબર્ગના કારણે તેને જહાજો માટેનું કબ્રસ્તાન કહેવામાં આવે છે.

   - 1914માં પનામા કેનાલ ખુલ્યા પછી કેપહોર્નની આસપાસથી શિપ્સ લઇ જવાનું ઓછું કરી દીધું. તારિણીએ જાન્યુઆરીમાં કેપહોર્ન પાર કર્યું હતું.
   - કેપહોર્ન પાર કરવા પર નરેન્દ્ર મોદીએ ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કરી હતી, "અદ્ભુત ખબર! ખુશી થઇ કે INSV તારિણીએ કેપહોર્નનું ચક્કર પૂરું કરી લીધું છે. અમે તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ કરીએ છીએ."

   આગળની સ્લાઇડમાં વાંચો તારિણીમાં શું છે ખાસ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: INSV Tarini with 6 female Navy officers reached capetown will return to India this month
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `