દીકરી કહેતી હતી, 'પપ્પા એકવાર આવીને જોઇ તો લો, પતિ બહુ મારે છે'

divyabhaskar.com

Jun 11, 2018, 01:39 PM IST
મોનિકા અને અનુજ મિશ્રાના લગ્ન આ જ વર્ષે ફેબ્રુઆરીમાં થયા હતા.
મોનિકા અને અનુજ મિશ્રાના લગ્ન આ જ વર્ષે ફેબ્રુઆરીમાં થયા હતા.
મોનિકાની નાની બહેને રડી-રડીને તેના જીજાની કરતૂતો જણાવી.
મોનિકાની નાની બહેને રડી-રડીને તેના જીજાની કરતૂતો જણાવી.
પોલીસે મોનિકા મિશ્રાનું શબ કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે.
પોલીસે મોનિકા મિશ્રાનું શબ કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે.
મોનિકા મિશ્રાનું ડેડબોડી બેડરૂમમાં ફરસ પર પડેલું મળ્યું.
મોનિકા મિશ્રાનું ડેડબોડી બેડરૂમમાં ફરસ પર પડેલું મળ્યું.

યુપીમાં વધુ એક દીકરીને દહેજના લોભીઓએ મોતને ઘાટ ઉતારી દીધી. મૃતક યુવતીના પરિવારજનોનો આરોપ છે કે શુક્રવારે રાતે તેમના જમાઈએ દીકરીને લાકડી-દંડાથી મારીમારીને તેનો જીવ લઇ લીધો અને પછી શબને ફાંસી પર લટકાવી દીધું. સૂચના મળ્યા બાદ સવારે 10 વાગે પરિવારજનો દીકરીના સાસરે પહોંચ્યા. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

શાહજહાંપુર: યુપીમાં વધુ એક દીકરીને દહેજના લોભીઓએ મોતને ઘાટ ઉતારી દીધી. મૃતક યુવતીના પરિવારજનોનો આરોપ છે કે શુક્રવારે રાતે તેમના જમાઈએ દીકરીને લાકડી-દંડાથી મારીમારીને તેનો જીવ લઇ લીધો અને પછી શબને ફાંસી પર લટકાવી દીધું. સૂચના મળ્યા બાદ સવારે 10 વાગે પરિવારજનો દીકરીના સાસરે પહોંચ્યા. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

દરરોજ ફોન કરીને કહેતી હતી દીકરી- પપ્પા આ લોકો મને મારી નાખશે

- મામલો યુપીનો છે. અહીંયા શાહજહાંપુર નિવાસી મનોજ મિશ્રાએ દીકરી મોનિકા (25 વર્ષ)ના લગ્ન આ જ વર્ષે ફેબ્રુઆરીમાં અનુજ મિશ્રા સાથે કર્યા હતા.

- પીડિત પતિએ જણાવ્યું, "મારી દીકરી ભણવામાં હોંશિયાર હતી. તેણે ગયા મહિને જ ટીઇટી ક્વૉલિફાય કર્યું હતું. તે બીટીસી કરીને ટીચર બનવા માંગતી હતી."
- "હું નહોતો જાણતો કે જમાઇ આટલો લાલચુ નીકળશે. લગ્નના સમયે અમે અમારી હેસિયત પ્રમાણે દહેજ આપ્યું હતું, પરંતુ છોકરો વારંવાર મારી દીકરી પાસે બાઇક અને ગોલ્ડચેઇનની ડિમાન્ડ કરતો હતો. તે જ વાતને લઇને તેને ઘણીવાર મારતો-પીટતો હતો."
- મૃતકાની બહેને જણાવ્યું, "દીદી અમને ફોન પર કહેતી હતી કે જીજા દહેજ માટે ટોણા મારે છે, મારપીટ કરે છે. પપ્પા એકવાર અહીંયા આવીને જુઓ કે તે લોકો મને કેટલું મારે છે. પપ્પા તેમને એવું જ કહેતા હતા કે તું ઘરે પાછી આવી જા, પરંતુ તે કહેતી હતી કે પરિવારની બદનામી થશે."

અઢી લાખ આપ્યા હતા દહેજમાં, પછી પણ કર્યો આવો હાલ

- મૃતકાની બહેને તેને જણાવ્યું, "લગ્ન પહેલા જીજાજી દારૂ નહોતા પીતા, પરંતુ લગ્ન પછી તેઓ મારી બહેનની સામે જ બેસીને પીતા હતા. મારી બહેન દિવસ-રાત કામમાં રહેતી હતી અને તેનો પતિ બસ તેની મા પાસે બેસી રહેતો હતો. સાસુ ધમકી આપતી હતી કે મારા દીકરા વિશે કંઇ કહ્યું તો ડંડાથી મારી નાખીશ."

- પોલીસનું કહેવું છે કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. બોડી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી થશે.

આ પણ વાંચો: પ્રેમમાં ડૂબેલો 'બેવફા' પતિ બોલ્યો- ફક્ત GF સાથે રહીશ, મને રોક્યો તો ગોળી મારી દઇશ

રાતભર રૂમમાં પડી રહ્યો મૃતદેહ, સવારે પહોંચ્યા પરિવારજનો

- મૃતકાના પિતાના જણાવ્યા પ્રમાણે, તેમની દીકરીનું મોત શુક્રવારે રાતે જ થઇ ગયું હતું. તેમનો આખો પરિવાર શનિવારે સવારે 10 વાગે સમાચાર મળ્યા પછી ત્યાં પહોંચ્યો હતો. યુવતીનું બોડી ફૂલી ગયું હતું અને શરીર પર ઘણી જગ્યાએ કાળા ધાબા પણ પડી ગયા હતા.

X
મોનિકા અને અનુજ મિશ્રાના લગ્ન આ જ વર્ષે ફેબ્રુઆરીમાં થયા હતા.મોનિકા અને અનુજ મિશ્રાના લગ્ન આ જ વર્ષે ફેબ્રુઆરીમાં થયા હતા.
મોનિકાની નાની બહેને રડી-રડીને તેના જીજાની કરતૂતો જણાવી.મોનિકાની નાની બહેને રડી-રડીને તેના જીજાની કરતૂતો જણાવી.
પોલીસે મોનિકા મિશ્રાનું શબ કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે.પોલીસે મોનિકા મિશ્રાનું શબ કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે.
મોનિકા મિશ્રાનું ડેડબોડી બેડરૂમમાં ફરસ પર પડેલું મળ્યું.મોનિકા મિશ્રાનું ડેડબોડી બેડરૂમમાં ફરસ પર પડેલું મળ્યું.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી