Divya Bhaskar

Home » National News » Latest News » National » Youth Falls Off Waterfall While Taking Pose

50 ફૂટ ઊંચાઈથી પોઝ આપવા જતા પટકાયો યુવક, થયા આવા હાલ

Divyabhaskar.com | Updated - May 05, 2018, 08:15 PM

વૉટર ફોલ પર પોઝ આપવાના ચક્કરમાં લપસ્યો યુવક, ખસેડાયો હોસ્પિટલ

  • ઓડીસાના કોરાપટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક 50 ફૂટ ઉંચાઈએ વૉટર ફોલ પર પોઝ આપી રહ્યો હોય છે અને મસ્તી કરતો હોય છે. આ દરમિયાન તેનો પગ લપસે છે અને તે 50 ફૂટ ઊંચાઈએથી નીચે પછડાય છે. નીચે પછડાતા યુવક ગંભીર રીતે ઘવાય છે અને બેભાન થઈ જાય છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending