ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Know about Khalistan Movement

    ટ્રુડોના ભારત પ્રવાસથી ફરી ખાલિસ્તાન આંદોલનની ચર્ચા, શું છે મુવમેન્ટ?

    Divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 05:40 PM IST

    પંજાબમાં ખાલિસ્તાન મુવમેન્ટનો પ્લાન કેનેડામાં તૈયાર થઈ રહ્યો હોવાની આશંકા.
    • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારતની યાત્રા પર છે, ત્યારે ફરી ખાલિસ્તાન મુવમેન્ટનું ભૂત ધુણવા લાગ્યું છે. કેનેડા પીએમના માનમાં સ્પેશિયલ ડિનરનું આયોજન કરાયું હતું જેમાં ખાલિસ્તાન સમર્થક જસપાલ અટવાલને પણ આમંત્રણ અપાયું હતું. જે બાદ વિવાદ વધતાં અનેક ખુલાસાઓ કરવા પડ્યાં અને અટવાલનું આમંત્રણ પણ રદ કરાયું હતું તે અલગ વાત છે, પરંતુ ફરી ખાલિસ્તાન આંદોલનની ફરી ચર્ચા શરૂ થઈ છે. તો ટ્રુડોની પંજાબ મુલાકાત દરમિયાન પણ તેઓની પંજાબના CM અમરિંદર સિંહ સાથેની મુલાકાતમાં ખાલિસ્તાનના મુદ્દે ગંભીર ચર્ચા થઈ હતી. કેપ્ટન અમરિંદર સિંહે તે લોકોની યાદી પણ ટ્રુડોને સોંપી કે જેઓ કેનેડામાં રહીને ભારતમાં ખાલિસ્તાન આંદોલનને કથિત રીતે ફેલાવવાનું કામ કરે છે. આ પહેલાં કેપ્ટન અમરિંદર સિંહે કેનેડાના રક્ષામંત્રી પર ખાલિસ્તાન આંદોલનનું સમર્થન કરતાં લોકો સાથે સહાનૂભુતિ રાખવાનો આરોપ લગાવ્યો હતો.

      ખાલિસ્તાન મુવમેન્ટ વાયા કેનેડા

      - પંજાબમાં ખાલિસ્તાન મુવમેન્ટનો પ્લાન કેનેડામાં તૈયાર થઈ રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ કેનેડામાં અનેક એવાં મોડ્યુલ કામ કરે છે જે પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISIની સાથે મળીને પંજાબમાં ફરી આતંકવાદની વાપસી કરવા માગે છે.
      - પંજાબના એક સ્થાનિક અખબાર દ્વારા કરવામાં આવેલા ઈન્વેસ્ટીગેશન મુજબ કેનેડામાં રહેતાં 12 જેટલાં કુખ્યાત આતંકીઓ, પંજાબમાં આતંકવાદની વાપસીનો પ્લાન ઘડી રહ્યાં છે.
      - આ વાતનો ખુલાસો ગત વર્ષે અમૃતસરમાંથી પકડાયેલાં 2 આતંકીઓની ધરપકડ બાદ થયો છે. આ આતંકીઓની પૂછપરછના આધારે કેનેડાના 4 નાગરિકો વિરૂદ્ધ કેસ દાખલ કરાયો છે.
      - ગુપ્તચર એજન્સીની માહિતી મુજબ કેનેડમાં બેઠેલાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા પંજાબમાં આતંક ફેલાવવા માટે ગેંગસ્ટર્સ અને શાર્પ શૂટરોનો ઉપયોગ કરી રહ્યાં છે. જેને ફંડ ખાલિસ્તાન સમર્થકો પાસથે મળી રહ્યું છે.
      - સાથે જ આ પહેલાં માર્યા ગયેલાં ખાલિસ્તાની આતંકીઓના પરિવારની મદદ માટે પણ વિદેશમાં બેઠેલાં અનેક ખાલિસ્તાની સમર્થક સંગઠનો કામ કરી રહ્યાં છે.

      શું છે ખાલિસ્તાન આંદોલન જાણવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Know about Khalistan Movement
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `